SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૩૫ :: આસો, ગુજરાતી ૧૨મો મહિનો, શુક્લ પક્ષ-સુદિ એકમ-પડવો-૧ ૧૪૬૯૬ આo શુ. ૧ ૫.૮૩૩ ૧૪૬૯૭ અનાબાધ ૧૪૬૯૮ પૃથક્કરણ ૧૪૬૯૯ અનાસ્થા ૧૪૭00 ઉપાસના મનુ+માં+વાળું ! એક બાજુથી બાધા ન આવે, બાધા ન આવે એવા વિશ્લેષણ, પૃથક-અલગ કરીને, જુદા પાડવા કન્ઝ સ્થા / અશ્રદ્ધા, અવિશ્વાસ, અપ્રતીતિ ૩પૂ+ગામ્ | વૃત્તિ, ધ્યાન, ભક્તિ, આરાધના, ઉત્કૃષ્ટ વસ્તુમાં બુદ્ધિ, ચિંતનમનનરૂપ માનસી ક્રિયા, વસ્તુનાં સ્વરૂપની અપેક્ષા રાખ્યા સિવાય આત્માની ઇચ્છાને જ માત્ર અધીન હોય એવું મનના પ્રવાહનું રૂપ. મુખ્ય ૨ પ્રકાર – સગુણ ઉપાસના કારણે બ્રહ્મ અને કાર્યબ્રહ્મની ઉપાસના નિર્ગુણ ઉપાસના શુદ્ધ બ્રહ્મ-આત્માની ઉપાસના, ૨ ભેદે – અહિંગ્રહ ઉપાસના ઉપાસ્ય સ્વરૂપ અને હું એક જ છીએ એમ અભેદ ચિંતન પ્રતીક ઉપાસના પ્રતીક એટલે અવયવ, ચિહ્ન, મૂર્તિ પ્રતિરૂ૫; ઊલટું. ૪ ભેદ– સંપદુપાસના, આરોપોપાસના, સંસર્ગઉપાસના, અધ્યાસ ઉપાસના ॥श्री राजचन्द्रप्रभचरणार्पणमस्तु ॥ છે કે જા 0 LD છે) IIIIIIIIIII OF THE ના જ * * * * * * * * શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજી. રાકેશ * ' " t ; પણ ન Thયા છે • • • • • • • • 49W WWWWW : W: 'જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy