SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૩૩ :: ૧૪૬૩) નિર્વિવાદ નિ+વિવિદ્ વિવાદ વિનાની, વાંધા વિનાની, શંકા કે ચર્ચા-વિચારણાને સ્થાન ન હોય તેવી, ચોક્કસ, નક્કી, જરૂર ૧૪૬૩૧ મુનિધર્મપ્રકાશ મુનિધર્મ પ્રગટ-પ્રસિદ્ધ કરવો, સ્પષ્ટતા-ખુલાસો કરવો; ગ્રંથવિભાગ ૧૪૬૩ર ગૃહસ્થ ધર્મપ્રકાશ ગૃહસ્થ ધર્મ પ્રગટ-પ્રસિદ્ધ કરવો, સ્પષ્ટ-પ્રત્યક્ષ કરવો; ગ્રંથનો વિભાગ ૧૪૬૩૩ નિગ્રંથ પરિભાષાનિધિ નિગ્રંથે વીતરાગે અમુક ચોક્કસ પદાર્થ, ક્રિયા કે ગુણ વગેરે માટે નક્કી કરેલા સાંકેતિક શબ્દ, વ્યાખ્યાનો કોશ ૧૪૬૩૪ શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ શાસ્ત્ર-શ્રુતના સાગર-દરિયામાં પ્રવેશ કરવાનો રસ્તો, દાખલ થવાનો રસ્તો, ઊંડા ઊતરવાનો રસ્તો ૧૪૬૩૫ મહત્ કાર્ય મોટું-મહાન કામ, ભગીરથ કામ ૧૪૬૩૬ ભસંસો ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા ૧૪૬૩૭ જા. જતો રહે, ચાલ્યો જા; જવાનું રાખ ૧૪૬૩૮ શાંત થા, શાંત શાંત બન, શાંત. ઠરેલ થા. ૧૪૬૩૯ દીર્ઘસૂત્રતા થોડા કામમાં લાંબો સમય વિતાવવો, લપિયાવેડા, લાંબી લપ, તેનું તે પીંજણ ૧૪૬૪૦ બોધબીજ સમ્યક્દર્શન, બીજભૂત કેવળજ્ઞાન સમ્યક્દર્શન, બીજભૂત ક૬ ૧૪૬૪૧ અત્યંત મતિ+ઠંતા અતિશય, કલ્પેલી-માનેલી મર્યાદાનો પણ અંત-છેડો ૧૪૬૪ર હસ્તામલકવતુ હત+ામ7 I હાથમાં રહેલું આંબળું સ્પષ્ટ-પ્રત્યક્ષ દેખાય તેમ ૧૪૬૪૩ વર્ત વૃત 1 વર્તન કર, આચરણ કર, ચાલ. પૃ.૮૩૨ ૧૪૬૪૪ નિજસ્વભાવાકાર આત્મસ્વભાવ-સ્વરૂપે ૧૪૬૪૫ વ્યગ્રતા વિ+ 1 વ્યાકુળતા, અસ્થિરતા ૧૪૬૪૬ હૃદયાવેશ કર હૃદયમાં પ્રવેશ, પ્રવેશ કર, પેસી જા ૧૪૬૪૭ અભિમુખ થા સંમુખ થા, સંમુખ બન ૧૪૬૪૮ ખળભળી રહેલી ક્ષભિત, ક્ષુબ્ધ, ક્ષોભવાળી ૧૪૬૪૯ આત્યંતર વર્ગણા આંતરિક વર્ગણા. કર્મપુદ્ગલનો સમૂહ તે વર્ગ, વર્ગનો સમૂહ તે વર્ગણા. મુખ્ય ૮ ભેદ : ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન ૧૪૬૫૦ કાં તો અથવા તો ૧૪૬૫૧ સ્વચ્છપુટ સુ+૩છે. ચોખ્ખો પાસ; સાવ ચોખ્ખો, તદ્દન સાફ ઔષધ બનાવતાં બીજા પદાર્થનો પટ આપી ઢાંકે તે પુટ ૧૪૬૫૨ રૂમેવ ૧૪૬૫૩ નિjથે નિગ્રંથ ૧૪૬૫૪ पावयणं પ્રવચન ૧૪૬૫૫ સવં સત્ય ૧૪૬પ૬ अणुत्तरं અનુત્તર, અનુપમ ૧૪૬૫૭ केवलियं કેવલી વડે ૧૪૬૫૮ ડિપુuસંસદ્ધ પ્રરૂપિત (અને) સંશુદ્ધ (શુદ્ધ) ૧૪૬પ૯ કાર્ય ન્યાયયુક્ત, ન્યાયસંગત આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy