SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૨૨ :: પૃ.૮૦૮ ૧૪૩૦૪ એક સિદ્ધ ત્યાં અનંતસિદ્ધ અવગાહના? એક સિદ્ધાત્મા હોય ત્યાં તેમાં અનંત સિદ્ધાત્માની જગા-અવકાશ-સમાવેશ કઈ રીતે હોય? ૧૪૩૦પ હેતુ અવ્યક્તવ્ય? કારણ, આશય વ્યક્ત કરી શકાય તેવો નથી? ૧૪૩૦૬ એકમાં પર્યાવસાન શી રીતે થઈ શકે છે? એકમાં પરિણામ-અંત-નિકાલ કેવી રીતે થાય? ૧૪૩૦૭ વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે? રૂઢિ, ધારાથી ગોઠવણ કરી છે એમ કોઈ કારણથી સાબિત થાય છે? ૧૪૩૦૮ સ્વસ્થિતિ-આત્મદશા સંબંધે વિચાર પોતાની સ્થિરતા-આત્મદશા વિષે વિચાર તથા તેનું તથા તેનું પર્યવસાન? પરિણામ-અંત-નિકાલ-તોડ-સારાંશ? ૧૪૩૭૯ ત્યારપછી લોકોપકાર પ્રવૃત્તિ ? ત્યારપછી લોકકલ્યાણની-જનહિતની પ્રવૃત્તિ કરું? ૧૪૩૧૦ લોકોપકાર પ્રવૃત્તિનું ધોરણ લોકોપકાર કરવાની પ્રવૃત્તિનું બંધારણ-શ્રેણી-માપદંડ ૧૪૩૧૧ વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે? વૃત્ત | હમણાં કેવું વર્તન કરવું યોગ્ય છે? ૧૪૩૧૨ સઉપયોગપણે ઉપયોગસહિત ૧૪૩૧૩ દ્રવ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તે ૧૪૩૧૪ સ્વપણાનો પોતાપણાનો ૧૪૩૧૫ નિયત નિયમમાં રહેલું રાખેલું નક્કી કરેલું, નિશ્ચિત, નિર્ણત, નિમાયેલું, સ્થાપેલું ૧૪૩૧૬ અચેતન ૧૪૩૧૭ હે યોગ હે એ, અરે, ઓ, સંબોધનકારી કાર્ય કુશળતા, સમતા-બુદ્ધિ, ચિત્તની ભિન્ન ભિન્ન વૃત્તિઓનો સંયમ; અનુકૂળતા, અવસર, યોજના; મન-વચન-કાયાની પ્રવૃત્તિ, જીવની પરિસ્પંદન રૂપ ક્રિયા; આત્મપ્રદેશોનો સંકોચવિસ્તાર, ભગવતુ પ્રાપ્તિનાં સાધન, ભગવત્ પ્રાપ્તિ, સમાધિ ૧૪૩૧૮ ચિંતન કર્યો હોય ચિંતવ્યો-વિચાર્યો હોય ૧૪૩૧૯ વિષયાર્તપણાથી વિષયોનાં દુઃખથી-પીડાથી ૧૪૩૨૦ મૂઢતાને પામેલી મૂર્ખાઇ-મોહ-સ્તબ્ધતાને પામેલી પૃ.૮૦૯ ૧૪૩૨૧ જ્ઞાનસ્વભાવ જ્ઞાયક ભાવ, આત્મસ્વરૂપનું જ્ઞાન ૧૪૩૨૨ શં શંકા ૧૪૩૨૩ દૈતનું નિરૂપણ બે ભિન્ન પદાર્થનું નિરૂપણ ૧૪૩૨૪ ખંડ દ્રવ્યવહુ અંશે- હિસ્સ-વિભાગે દ્રવ્ય જેવો ૧૪૩૨૫ ૩. ઉત્તર ૧૪૩૨૬ અવિકળ જેમાંથી અંશ-કલા માત્ર પણ ખંડિત નથી થયાં તેવું, અખંડ, પૂર્ણ, વ્યવસ્થિત ૧૪૩૨૭ પ્રતિભાસે છે લાગે છે, જણાય છે, ઝાંખી થાય છે, ખ્યાલ આવે છે ૧૪૩૨૮ યદ્યપિ જો કે ૧૪૩૨૯ પ્રમાણે કરી પુરાવો, સાબિતી, ઉદાહરણ, યથાર્થ જ્ઞાનનું સાધન, ધોરણ વડે ૧૪૩૩૦ અંતસ્વરૂપ આંતરિક સ્વરૂપ ૧૪૩૩૧ રામાનુજ સંપ્રદાય વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતના પુરસ્કારક વૈષ્ણવી શ્રીસંપ્રદાયના રામાનુજ નામે ૧૧મી સદીના એક આચાર્યે સ્થાપેલો સંપ્રદાય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy