SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૯૪ :: પૃ.૦૨ ૧ તા.૧-૭-૧૯૦૦ ૧૩૪૯૪ શૃંગાર +T+28 શણગાર, શરીરની સજાવટ, અલંકાર, આભૂષણ, વિભૂષા ૧૩૪૯૫ વિરેચન વિ+રા જુલાબ, મળ-દસ્ત-કોઠો સાફ કરી નાખનારી દવા ૧૩૪૯૬ છદ્મસ્થ છા+સ્થા / આવરણયુક્ત ૧૩૪૯૭ શૈલેશીકરણ શૈલ=પર્વત, ઇશ=મોટા; પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા ૧૩૪૯૮ અકંપ ગુણ મન-વચન-કાયાના યોગની સ્થિરતા ૧૩૪૯૯ ઊર્ધ્વ સ્વભાવ ઊંચે જવાનો ૧૩૫O ઉછાળાથી કૂદકાથી, ઉછળવાથી પૃ.૭૬૩ ભરતેશ્વરની કથા “ભરત ચેત, કાળ ઝપાટા દેત’ વધુ સચેત રહેવા કરાવેલું તોરણ ૧૩૫૦૨ સગર ચક્રવર્તીની કથા પોતાના ૬૦,000 પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય ૧૩૫૦૩ નમિ રાજર્ષિની કથા મિથિલા બળતી દેખાડી પણ મારું કંઈ બળતું નથી' ભાવનાર તા.૨-૯-૧૯૦૦ ૧૩૫૦૪ બુદ્ધાદિક ગૌતમ બુદ્ધ વગેરે ૧૩પ૦પ આશરે ૨000 વર્ષ પહેલાં થયેલા જેન યતિ-આચાર્ય, ૧૦૦૦ઘર જૈન કરનાર ૧૩૫૦૬ ઓસવાળ ઓરપાક જાતિના રજપૂત ૧૩૫૦૭ ઉત્કર્ષ ૩ ૬ ચડતી, વધતું જતું પ્રભાવ; ઉત્કૃષ્ટપણું, ઉન્નતિ, ઉખાડવું ૧૩૫૦૮ અપકર્ષ મા+Fા પડતી, ઓછું થવું ૧૩૫૦૯ સંક્રમણ જે વીર્યવિશેષ (કરણ)થી પૂર્વે બાંધેલા કર્મ સજાતીય અન્ય કર્મરૂપે થાય તે ૧૩૫૧૦ તમસ અંધકાર ૧૩પ૧૧ તેજસ પ્રકાશ ૧૩૫૧૨ કાટલાં તોલાં, વજનિયાં, અમુક નક્કી કરેલા વજનનાં તોળવા-જોખવાનાં સાધન ૧૩પ૧૩ પ્રમાણ પ્ર+મા | સાબિતી, સાક્ષી તા.૩-૯-૧૯૦૦ ૧૩પ૧૪ વેદક સમ્યકત્વ ક્ષયોપશમમાંથી ક્ષાયિક સમ્યકત્વ થતાં પહેલાંનું સમ્યકત્વ ૧૩૫૧૫ વર્ધમાન વૃદ્ધા વધતાં જતાં ૧૩પ૧૬ હ્રીયમાન હા ઘટતાં જતાં ૧૩પ૧૭ સ્થિત થા સ્થિર ૧૩પ૧૮ ભજના હોય વા ન હોય ૧૩પ૧૯ સ્પર્શપણાનો સ્પર્શનાનો, સ્પર્શવાનો ૧૩પર૦ પ્રદેશોદય શુભાશુભ ફળ પ્રાપ્ત થયા વિના જ ઉદયગત સજાતીય અન્ય કર્મમાં ભળી જઈને કર્મનું ખરી પડવું-ભોગવાઈ જવું તે ૧૩પર૧ વિપાકોદય જીવને શુભાશુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય તેવા કર્મોદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy