SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૯૨ :: ૧૩૪૪૧ ખપાવવાં ૧૩૪૪ર આવણી ૧૩૪૪૩ પ્રદેશબંધ ૧૩૪૪૪ છેડા સુધી ૧૩૪૪૫ ઘેલછા ૧૩૪૪૬ સમાસ ૧૩૪૪૭ સંજ્ઞા ક્ષય કરવાં વેગ, ઝડપ, ગતિ, જોમ, પ્રેરણા આત્માના પ્રદેશની સાથે પુગલનો જમાવ છેક સુધી, અંત સુધી ગાંડપણ, ધૂન, ઉન્માદ સમાવેશ, સંક્ષેપ સં+જ્ઞા | સમ્યફ પ્રકારે-બધી રીતે જાણવું તે પૃ.૦૫૯ ૧૩૪૪૮ પ્રકૃતિ અનંત પ્રકારનાં કર્મોના મુખ્ય ૮ પ્રકાર, ઉત્તર ૧૫૮ પ્રકાર ૧૩૪૪૯ તોળીને 17 તોલીને, સરખાવીને, ન્યાય કરીને, જોખીને, વજન કરીને ૧૩૪૫૦ વિભાવ વિ+ બૂા વિરુદ્ધ ભાવ નહીં પણ વિશેષ ભાવ. જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઇ વિશેષ ભાવે પરિણામે તે ૧૩૪પ૧ ભાવ-સ્વભાવ આત્મા આત્મારૂપે પરિણામે તે ૧૩૪પર રૂક્ષ ગુણ લૂખાપણું (પુગલો જોડાઇને એક થાય તે બંધ, જોડાણ માટે જરૂરી ગુણ) ૧૩૪૫૩ સ્નિગ્ધ ગુણ ચીકાશ (પુગલો જોડાઈને એક થાય તે બંધ, જોડાણ માટે જરૂરી ગુણ) ૧૩૪પ૪ પૃથક પૃથક જુદા જુદા, અલગ અલગ ૧૩૪૫૫ વસ્તુ દ્રવ્ય ૧૩૪પ૬ ત્રિપદી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ધ્રુવતા) ૧૩૪પ૭ ધ્રુવ સત્તા, હોવાપણું ૧૩૪૫૮ વ્યય પૂર્વપર્યાયનો નાશ ૧૩૪પ૯ ઉત્પાદ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ ૧૩૪૬૦ ખટચક્ર ષક, છ ચક્ર. અગુરુલઘુગુણના કારણે અગુરુલઘુ સ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે ષગુણહાનિવૃદ્ધિ થયા કરે છે તે અધ્યવસાય સ્થાનોમાં ૬ જાતની વૃદ્ધિ અને ૬ જાતની હાનિ થયા કરે તે ૧૩૪૬૧ સંખ્યાતગુણવૃદ્ધિ અવિભાગ પ્રતિચ્છેદોમાં સમયે સમયે સંખ્યાતગણો વધારો ૧૩૪૬૨ અસંખ્યાતગુણવૃદ્ધિ અવિભાગ પ્રતિચ્છેદોમાં અસંખ્યાતગણો વધારો ૧૩૪૬૩ અનંતગુણવૃદ્ધિ અવિભાગ પ્રતિચ્છેદોમાં અનંતગણો વધારો ગુણાકારથી હાનિ-વૃદ્ધિ ૧૩૪૬૪ સંખ્યાતગુણ હાનિ અવિભાગ પ્રતિચ્છેદોમાં સંખ્યાતગણો ઘટાડો અને ૧૩૪૬૫ અસંખ્યાતગુણ હાનિ અવિભાગ પ્રતિચ્છેદોમાં અસંખ્યાતગણો ઘટાડો ભાગાકારથી ૧૩૪૬૬ અનંતગુણ હાનિ અવિભાગ પ્રતિચ્છેદોમાં અનંતગણો ઘટાડો હાનિ-વૃદ્ધિ ૧૩૪૬૭ વાણીથી અકથ્ય પૃ.૭૦ ૧૩૪૬૮ અગુરુલઘુધર્મ ગુરુતા (ભારેપણું) કે લઘુતા (હલકાપણું) રહિત એવો પદાર્થનો સ્વભાવ ૧૩૪૬૯ ત્રિકાળ અવબોધ સંપૂર્ણ જાણવાનું જ્ઞાન, ત્રિકાળ જ્ઞાન ૧૩૪૭૦ ભાસન મામ્ જાણવું અને દેખવું ૧૩૪૭૧ વ્યાધાત વિ+ના+હમ્ પ્રબળ આઘાત, વિરોધ, વિદન, અડચણ, ભંગ ૧૩૪૭૨ આત્મપ્રત્યક્ષ જ્ઞાન આત્મા ઈદ્રિયોની સહાય વિના જાણે-દેખે તે જ્ઞાન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy