SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૮૪ :: ૧૩૨૩૨ ગૂંચાવું મૂંઝવણ અનુભવવી, ગાંઠ પાડવી પૃ. ૭૪૦ ૧૩૨૩૩ અનાયાસે ૩નન+ની+યમ્ | વિના આયાસે, વગર પ્રયત્ન ૧૩૨૩૪ કર્મપ્રકૃતિ ૧૫૮ કર્મના મુખ્ય પ્રકાર ૮, ઉત્તર પ્રકાર કે પ્રકૃતિ ૧૫૮ છે તે– જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, મોહનીય ૨૮, આયુષ્ય ૪, નામકર્મ ૧૦૩, ગોત્રકર્મ ૨, અંતરાયકર્મ ૫: કુલ ૧૫૮ પ્રકૃતિ ૧૩૨૩પ બળિયો વત્ બળવાન, પુરુષાર્થવાળો ૧૩૨૩૬ આસ્તે આસ્તે ધીમે ધીમે ૧૩૨૩૭ અવ્યક્ત ન+વિ+ગ્ન | અપ્રગટ, વ્યક્ત ન થાય-દેખાય-કરાય તેવા, અસ્પષ્ટ, અજ્ઞાત ૧૩૨૩૮ સમજવા સારુ સમજવા માટે ૧૩૨૩૯ એકદમ તાબડતોબ, જલ્દી, સત્વર ૧૩૨૪૦ જ્ઞાન પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું ૧૩૨૪૧ દર્શન પ્રયોજનભૂત પદાર્થની પ્રતીતિ ૧૩૨૪ર ચારિત્ર પ્રયોજનભૂત પદાર્થના જાણપણાથી અને પ્રતીતિથી થતી ક્રિયા ૧૩૨૪૩ સાતમા ગુણસ્થાનક અપ્રમત્ત સંયત નામનું ગુણસ્થાનક, પ્રમાદરહિત જાગૃતદશા ૧૩૨૪૪ ખાતરી પ્રતીતિ, શ્રદ્ધા ૧૩ર૪૫ નિષેધ કરવો નિ+સિંધૂ ના પાડવી ૧૩૨૪૬ છ કોટિ છ પ્રકારે - મન, વચન, ને કાયા એ ૩ યોગ X ૨ કરણ (કરવું, કરાવવું) ૧૩૨૪૭ આઠ કોટિ આઠ પ્રકારે - મન, વચન, કાયા એ ૩ યોગx ૩ કરણ (કરવું, કરાવવું, અનુમોદવું). મન નિરંકુશ તેથી મનના ભાંગા ન ગણતાં ૮ રીતે ૧૩૨૪૮ નવ કોટિ પાપના ૯ ભાંગા હોવાથી નવ કોટિ– નવ પ્રકારે પચ્ચખ્ખાણ ૧૩૨૪૯ અગિયાર પ્રકૃતિ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય એ ૩, અનંતાનુબંધી ક્રિોધ-માન-માયા-લોભ એ ૪, અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ એ ૪મળી કુલ ૧૧ પ્રકૃતિ ૧૩૨૫૦ ખપાવ્યા વિના ક્ષય કર્યા વિના પૃ.૭૪૧ ૧૩૨૫૧ કરવાળની ધાર નાની તલવાર, ખગ; યાંત્રિક પૈડું, ચક્ર, સુકાન; નખ: ની ધાર ૧૩૨પર ખંડિત રા તૂટક, ખંડ ટુકડામાં વિભાજિત ૧૩૨૫૩ બાદ ક્રિયા પૂળ, બાહ્ય ક્રિયા ૧૩૨૫૪ રૂઢિવાળી ગાંઠ વ્યવહારે રૂઢ કરેલા રિવાજ-રસમની ગ્રંથિ, આંટીવાળી ગાંઠ ૧૩રપપ ઉચ્છેદન ૩+છિદ્ ા નાશ ૧૩૨૫૬ અશ્રેય અકલ્યાણ ૧૩૨પ૭ પછડાટ, પછડાવું, અફળાવું અને તેથી થતી ઇજા ૧૩૨૫૮ ખેંચ્યા રહેવું ખૂખ્યા રહેવું, નૃત્યા રહેવું, બંધનમાં-લપેટમાં રહેવું ૧૩૨૫૯ દેશશંકા અંશે-આંશિક શંકા ૧૩૨૬૦ સર્વશંકા જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં એમ બધે બધી શંકા ૧૩૨૬૧ “ઓથે સામાન્ય બોધે, સમજણ-ભાન વિના, સમૂહગત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy