SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૬૮ :: ૧૨૮૦૯ પાર નથી અંત-છેડો-આરો નથી, પુષ્કળ છે ૧૨૮૧૦ સામટા સંવૃત્ત | ભેગા કરેલા બધા, થોકબંધ ઊધડ ૧૨૮૧૧ યથાખ્યાત ચારિત્ર આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ યથાવાત ચારિત્ર ૧૨૮૧૨ સરાગ સંયમ સલ્ફાસ્ત્ર, સદ્ગુરુ આશ્રયે જે સંયમ તે સરાગ સંયમ ૧૨૮૧૩ નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે નિવૃત્તિ-અનિવૃત્તિ ગુણસ્થાનકનો તફાવત-ભેદ થાય ત્યારે વ્યાવૃત્તિ-નિવૃત્તિ-નહિ ફેરફારી-ભેદ વિનાના જે અધ્યવસાયથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે અનિવૃત્તિકરણ છે. અધ્યવસાયો પુનઃ વિષય-સન્મુખ નહીં જવાથી અનિવૃત્તિ બાદર ગુણસ્થાન પણ કહેવાય છે. કારણ કે, અહીં સંવલન કષાયના ૧૨ બાદર કષાય અને ૯ બાદર નોકષાયને ઉપશમક ઉપશમાવવા અને ક્ષપક ક્ષય કરવા તૈયાર હોય છે. આ ગુણસ્થાનકે જ લોભને સૂક્ષ્મ કરે છે, લોભના ઉદયના કાળના ૩ વિભાગ કરે છે, તેમાંથી ૨ ભાગ પૂરા કરે છે, ૩જો ભાગ ૧૦ મે ગુણસ્થાનકે જાય ત્યારે વેદે છે. ૧૨૮૧૪ શંકા આ તો આમ નહીં, આમ હશે એવો ભાવ ૧૨૮૧૫ આશંકા સમજવા માટે વિચાર કરી પૂછવું તે આશંકા ૧૨૮૧૬ આશંકા મોહનીય પોતાથી ન સમજાય, સાચું જાણ્યા છતાં ખરેખરો ભાવ આવે નહીં તે ૧૨૮૧૭ ઉત્તર વિષય પછીનો વિષય, ઉત્તરાર્ધ ૧૨૮૧૮ અણપ્રતીતિ વગર શ્રદ્ધાએ, વિના પ્રતીતિએ, વણવિશ્વાસે પૃ.૦૦૬ ૧૨૮૧૯ ક્ષયોપશમ નાશ અને શમાઇ જવું તા.૧૬-૯-૧૮૯૬ હશે ૧૨૮૨૦ એની મેળે આપોઆપ ૧૨૮૨૧ ઓઘસંજ્ઞાએ સામાન્યપણે ૧૨૮૨૨ આજ્ઞાભક્તિ આજ્ઞા દ્વારા થતી ભક્તિ ૧૨૮૨૩ ભેઠ બાંધી કેડ-કમર કસીને ફાળિયું બાંધીને કામ કરવું ૧૨૮૨૪ ઓસડ ઔષધિ, દવા ૧૨૮૨૫ ગરવા દઉં નહીં પ્રવેશવા-પેસવા-દાખલ થવા દઉં નહીં ૧૨૮૨૬ હજૂરમાં સેવામાં ૧૨૮૨૭ અહંકાર હું પણું, અભિમાન, ગર્વ, મહત્ત્વમાંથી ઉત્પન્ન થયેલું એક તત્ત્વ ૧૨૮૨૮ અવધૂત ઉપવધૂ ઉત્તમ, મસ્ત, પરમ વિરક્ત; શૈવ-વૈષ્ણવ ધર્મના વૈરાગી પંથના સાધુ; હડધૂત; અસ્વીકૃત; શ્રી દત્તાત્રેય રચિત “અવધૂત ગીતા” પણ છે પૂ.૭૦૦ ૧૨૮૨૯ વિદેહીપણું દેહ છતાં દેહાતીત દશા, દેહભાવથી પર ૧૨૮૩૦ વસિષ્ઠજી ઇક્વાકુ વંશના રામચંદ્રજીના કુલગુરુ, વશિષ્ઠ ઋષિ, અરુંધતીપતિ ૧૨૮૩૧ અદરાવે નહીં ગા+ટુ આદર કરવાનું ન કહે, આપે નહીં, ગ્રહણ ન કરાવે ૧૨૮૩૨ ધોરી માર્ગ ધુમા રાજમાર્ગ ૧૨૮૩૩ સકામ સ+મ્ | ઇચ્છા-કામના સહિત ૧૨૮૩૪ મિથ્યાભાવ મિથ્યાત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy