SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૩૧ :: ૧૧૮૪૫ ૐ શાંતિ સમતા, સમતા જ છે આ પત્રાંક ૫૪ કોને ? તા.૨૮-૩-૧૯૦૧ ૧૧૮૪૬ ઇચ્છે છે ચહે, ચાહે, ઇચ્છી રહ્યા છે, ઉપાસે છે ૧૧૮૪૭ જોગીજન યોગીઓ, જેના મન-વચન-કાયાના યોગ સ્થિર થઇ અંતરવૃત્તિ મોક્ષમાર્ગમાં જોડાઈ છે તે યોગી ૧૧૮૪૮ આત્મસ્વભાવ આત્માનો સ્વભાવ ૧૧૮૪૯ સુખદાઇ સુખદાયક, સુખદાયી, સુખદાતા, સુખ દેનારાં ૧૧૮૫) જિન પ્રવચન જિન શાસ્ત્ર-વાચન-સૂત્ર-સિદ્ધાંત ૧૧૮૫૧ મતિમાન બુદ્ધિમાન, બુદ્ધિશાળી ૧૧૮૫ર સુખખાણ સુખની ખાણ ૧૧૮૫૩ સંગતિ સંગત, સાથ, સંયોગ, મેળાપ ૧૧૮૫૪ રતિ પ્રેમ, પ્રીતિ; બળ, શક્તિ ૧૧૮૫૫ ઘટિત બને, થાય, યોગ્ય હોય, બંધબેસતા આવે ૧૧૮૫૬ અનુયોગ સૂત્રનો અર્થની સાથે સંબંધ યોજવો તે, શ્રુતજ્ઞાનનો પ્રકાર, વ્યાખ્યા; ધર્મકથાનુયોગ (પ્રથમાનુયોગ), દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ ૧૧૮૫૭ પ્રવચનસમુદ્ર શ્રુતસાગર, શાસ્ત્રસમુદ્ર, સર્વજ્ઞનો જ્ઞાનરૂપી સાગર-દરિયો ૧૧૮૫૮ ઊલટી આવે ઉલ્લસી આવે ૧૧૮૫૯ પૂર્વ ચૌદ ૧૨ મા દૃષ્ટિવાદ અંગનો એક ભાગ અને સૌથી પહેલાં લખાયાં તેથી ‘પૂર્વ'. ૧. ઉત્પાદ પૂર્વઃ જીવ, કાળ અને પુગલદ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું વર્ણન, ૧૦ વસ્તુ, ૨૦૦ પ્રાભૃત અને ૧ કરોડ પદ છે. ૨. અગ્રાયણીય પૂર્વ મુખ્ય વસ્તુનું વર્ણન. ૭૦૦ સુનય અને દુર્નય, ૬ દ્રવ્ય, ૯ પદાર્થ, ૫ અસ્તિકાયનું વર્ણન, ૧૪ વસ્તુ, ૨૮૦ પ્રાભૃત અને ૯૬ લાખ પદ છે. ૩. વીર્યાનુવાદ પૂર્વઃ અજીવનું, સકષાયી, અકષાયી જીવોનાં વીર્યનું વર્ણન; ૮ વસ્તુ, ૧૬૦ પ્રાભૃત અને ૧૭ લાખ પદ છે. ૪. અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ ૫ અસ્તિકાયનું અને નયોનું અનેક પર્યાય દ્વારા આ છે અને આ નથીનું વર્ણન, ૧૮ વસ્તુ, ૩૬૦ પ્રાભૃત, ૬૦ લાખ પદ છે. ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ: ૫ જ્ઞાન, ૩ અજ્ઞાનનું કથન; ૧૨ વસ્તુ, ર૪૦ પ્રાભૃત, ૧ કરોડમાં ૧ પદ ઓછું ૬. સત્યપ્રવાદ પૂર્વઃ વ્યવહાર સત્ય આદિ ૧૦ સત્ય અને સપ્તભંગી દ્વારા સમસ્ત પદાર્થનાં નિરૂપણની વિધિનું વર્ણન; ૧૨ વસ્તુ, ૨૪૦ પ્રાભૃત, ૧ કરોડ-૬ પદ છે. ૭. આત્મપ્રવાદ પૂર્વ આત્માના અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ વગેરે ભેદોનું અને છકાયના જીવોના ભેદનું યુક્તિપૂર્વક કથન, ૧૬ વસ્તુ, ૩૨૦ પ્રાભૃત અને ૨૬ કરોડ પદ છે. ૮. કર્મપ્રવાદ પૂર્વ કર્મોના બંધ, ઉદય, ઉપશમ, નિર્જરા, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગનું વર્ણન, ૨૦ વસ્તુ, ૪00 પ્રાભૃત, ૧ કરોડ ને ૮૦ લાખ પદ છે. ૯. પ્રત્યાખ્યાન પૂર્વઃ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી અનેક પ્રકારના પચ્ચખાણનું વર્ણન, ૩૦ વસ્તુ, ૬00 પ્રાભૃત, ૮૪ લાખ પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy