SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૧૮ :: તા.૨૨-૫-૧૯૦૦ તા.૨૬-૫- ૧૦૦ આ પત્રાંક ૯૨૦ શ્રી સુખલાલભાઈ છગનભાઈને ૧૧૬૦ સહજ પ્રકૃતિ શરીરનું સ્વાભાવિક બંધારણ, તબિયત ૧૧૬૦૧ નરમ ઢીલી, ધીમી, મંદ, અસ્વસ્થ, શિથિલ ૧૧૬૦૨ ૐ પરમ શાંતિઃ શારીરિક અસ્વસ્થતા પણ પોતે પરમ સ્વસ્થ અને પરમ શાંતસ્વરૂપ છે. આ પત્રાંક ૯૨૧ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતાને તા.૨૩-૫-૧૯૦૦ ૧૧૬૦૩ શબ્દાંતર શબ્દફેર, શબ્દબદલી ૧૧૬૦૪ પ્રસંગ વિશેષ કોઇ પ્રસંગે, ખાસ પ્રસંગમાં ૧૧૬૦૫ વાક્યાંતર વન્યૂ+ગતમ્ | વાક્યફેર, વાક્યબદલી ૧૧૬૮૬ ઉપોદઘાત ૩++હન્ા પ્રસ્તાવના, આરંભ; ભૂમિકા; અવસર; પૃથક્કરણ ૧૧૬૦૭ ઉપશાંત કરશો શાંત રાખશો, ન કરશો, શમાવી દેજો ૧૧૬૦૮ શ્રોતા શ્રા સાંભળનાર ૧૧૬૦૯ વાચકને વર્ા વાંચનાર, પાઠક ૧૧૬૧૦ અલ્પ અલ્પ મતાંતર નાના નાના મતભેદ પૃ.૬૪૯ પત્રાંક ૯૨૨ મુનિશ્રી લલ્લુજીને તા.૨૩-૫-૧૯૦૦ ૧૧૬૧૧ ૐ પરમ શાંતિઃ સંપૂર્ણ તટસ્થતા પત્રાંક ૯૨૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૩-૫-૧૯૦૦ ૧૧૬૧૨ પત્રાનુસાર ક્ષેત્રે પત્રમાં લખ્યા પ્રમાણે તે જગ્યાએ-ગામે <] પત્રાંક ૯૨૪ મુનિશ્રી લલ્લુજીને ૧૧૬૧૩ વેષધારીઓ વીતરાગ વેશધારી સાધુ-સાધ્વીઓ, દ્રવ્યલિંગી મુનિઓ ૧૧૬૧૪ નરોડા અમદાવાદથી ૧૦ કિ.મી. દૂરનું ગામ જ્યાં કૃપાળુદેવ વિ.સં.૧૯૫૫-૫૬ માં બે વાર પધારેલા, પ્રભુશ્રીજીએ વિ.સં.૧૯૫૯ માં ચોમાસું કરેલું અને ૭ મુનિ પૈકી શ્રી મોહનલાલજી મુનિની જન્મભૂમિ જે વડ નીચે કૃપાળુદેવે બોધ કરેલો ત્યાં આરસની દેરી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર છે, ગામમાં મંદિર છે. ૧૧૬૧૫ આરજાઓ આર્થિકાઓ, સાધ્વીઓ ૧૧૬૧૬ ગૃહવાસીજન ગૃહસ્થો, શ્રાવકો ૧૧૬૧૭ તે લોકો જે.દિ.સ્થાનકવાસી સંપ્રદાયની દૃષ્ટિવાળા M] પત્રાંક ૯૨૫ મુનિશ્રી લલ્લુજીને તા.૨૮-૫-૧૯૦૦ ૧૧૬૧૮ વિનયભક્તિ વિનય કરવો, વિનયપૂર્વક ભક્તિ કરવી ૧૧૬૧૯ ચપળ ચંચળ, અસ્થિર, ચાલાક, ચતુર ૧૧૬૨૦ સામું થાય સામે પડે, વિરોધ કરે Kી પત્રાંક ૯૨૬ શ્રી સુખલાલભાઈ છગનભાઈને તા.૨૮-૫-૧૯૦૦ ૧૧૬૨૧ “ક્ષાયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત “અધ્યાત્મગીતા', કડી ૬. રાજસ્થાનમાં બિકાનેર પાસે વિ.સં.૧૭૪૬માં જન્મેલા ખરતરગચ્છી શ્રી દેવચંદ્રજી મહારાજ રચિત “અધ્યાત્મ ગીતા” માં ૪૯ કડી છે. ક્ષયોપશમ સમકિત અસંખ્યવાર આવે-જાય છે પણ ક્ષાયિક સમકિત એક, અનન્ય, અનોખું, અનુપમ, અદ્વિતીય છે કે એક જ વાર આવે છે. For Private & Personal Use Only ચપળ Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy