SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૧૪ :: ૧૧૪૯૧ માત્મન+વૃત્ | આત્મામાં વૃત્તિ, આત્મા પ્રત્યે વૃત્તિ ૧૧૪૯૨ ઉદાસી +કાર્ ઉદાસ, ઉદાસીનતા, વૈરાગી ૧૧૪૯૩ વિસારી વિષ્ણુ, મા / ભૂલી જઈ ૧૧૪૯૪ માયા મ+યા | મોહ-મમતા, જે નથી તે ૧૧૪૯૫ સમાયા સમાઈ ગયા, સમાવેશ પામ્યા ૧૧૪૯૬ ભવઅંત સંસાર પરિભ્રમણ-ભવભ્રમણનો અંત ૧૧૪૯૭ ક્રિયાની પ્રવૃત્તિ ક્રિયાથી થતો બંધ પ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આ પત્રાંક ૯૦૩ કોને? તા.૨૮-૧૧-૧૮૯૯ ૧૧૪૯૮ રક્ષક રક્ષા રક્ષણ કરનાર, રખવાળાં ૧૧૪૯૯ બંધવા વન્યૂ બંધુ-ભાઈની જેમ રક્ષણ કરનાર પત્રાંક ૯૦૪ કોને ? તા.૨૮-૧૧-૧૮૯૯ ૧૧૫૦૦ સંતજનો સત+નનું સાધુ પુરુષો, સજ્જનો ૧૧૫૦૧ જિનવરેન્દ્રો fનન+વૃ+ફૅન્દ્રા જિનવરઇન્દ્રો, જિનેશો, તીર્થકરો ૧૧૫૦૨ આલંકારિક ભાષા અન+ા અલંકારયુક્ત ભાષા, શણગારવાળી ભાષા; શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચનાયુક્ત ભાષા પૃ.૬૪૩ ૧૧૫૦૩ પૂર્ણ યોગાભ્યાસ પૂરેપૂરો યોગનો અભ્યાસ ૧૧૫૦૪ જ્ઞાતા જ્ઞા| જાણનાર, જાણકાર Kિ! પત્રાંક ૯૦૫ કોને ? તા.૨૮-૧-૧૯૦૦ ૧૧૫૦૫ ચરણ ચરણસેવા, આચરણ સેવા, ચારિત્ર ૧૧૫/૬ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પછી કંઈ કરવાનું રહેતું નથી, સંપૂર્ણ શાંતિ પત્રાંક ૯૦૬ શ્રી હેમચંદભાઈ કુશળચંદભાઈને તા.૨૪-૨-૧૯૦૦ ૧૧૫૦૭ અકાળ મૃત્યુ વહેલું-આકસ્મિક-કસમયનું મરણ ૧૧૫૦૮ બનાવ બીના, ઘટના ૧૧૫૦૯ નિરુપાયે ઉપાય નહીં હોવાથી ૧૧૫૧૦ દિલાસો આશ્વાસન, સાંત્વન પત્રાંક ૯૦૭ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૫-૨-૧૯૦૦ ૧૧૫૧૧ શુદ્ધ ગુર્જર ભાષા શુદ્ધ ગુજરાતી ભાષા ૧૧૫૧૨ વર્તમાન વૃત્ | હાલ જે છે તે. હમણાં, અત્યારે પત્રાંક ૯૦૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા. ૨૭-૨-૧૯૦૦ ૧૧૫૧૩ કલ્યાણજીભાઇ (કેશવભાઈ) મુંબઇમાં રહેતા મુમુક્ષુ ૧૧૫૧૪ મરડાની કસરમાં જેમાં ઝાડા વાટે લોહી તથા આમ પડે તે મરડો નામના રોગની કસૂરમાં ૧૧૫૧૫ નામવર્તી નામધારી ૧૧૫૧૬ દેહપર્યાય શરીરનો ધર્મ Xિ પત્રાંક ૯૦૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૭-૪-૧૯૦૦ ૧૧પ૧૭ ધમેપુર ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર ગામ (જંગલ, પહાડી પ્રદેશ) જ્યાં વિ.સં.૧૯૫૬ માં કૃપાળુદેવે શ્રી રણછોડભાઇ ધારસીભાઈ મોદીને ત્યાં ૧ માસ સ્થિરતા કરેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy