SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૧૧ :: ૧૧૪૦૫ બાહ્ય દયા રક્ષણ, પરોપકાર, અભયદાન પત્રાંક ૮૮૩ શ્રી સુખલાલભાઈ છગનભાઈ સંઘવીને તા.૩૦--૧૮૯૯ ૧૧૪૦૬ વિના નયન નયન-આંખ વિના, સમ્યગ્દર્શનરૂપી નેત્ર વગર ૧૧૪૦૭ पावे नहीं પામે નહીં ૧૧૪૦૮ વિના નયની વાત આત્મવસ્તુની વાત, દિવ્યચક્ષુની વાત ૧૧૪૮૯ પરત્વે વિષે, સંબંધમાં ૧૧૪૧૦ ઉત્કર્ષાર્થે ઉન્નતિ, પ્રગતિ માટે ૧૧૪૧૧ શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ આત્મદૃષ્ટિ તરફની વૃત્તિ, વળેલું મન, મનનો મરોડ પત્રાંક ૮૮૪ કોને ? ૧૧૪૧૨ છાજે દે, છત્ ા છાવું, છવાઇ રહે; શોભે-ખભે-ટકે-મંડાય પૃ.૬૩૦ પત્રાંક ૮૮૫ શ્રી મનસુખભાઈ દેવશીભાઈને તા.૯-૮-૧૮૯૯ ૧૧૪૧૩ ચરણપ્રતિપત્તિ શુદ્ધ આચરણની ઉપાસના ૧૧૪૧૪ સદુધમ રૂપ સત્+ત્+યમ્ | સમ્પ્રયાસ, સાચી-સારી-નીતિપૂર્વક પત્રાંક ૮૮૬ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૩-૮-૧૮૯ ૧૧૪૧૫ સાથયોગે સંગાથે, સથવારા સાથે, કોઇની સાથે ૧૧૪૧૬ ત્રણ યોગ મન-વચન-કાયાના ૩ યોગ ૧૧૪૧૭ સમ્યક પ્રવૃત્તિ સન્શાસ્ત્ર વાંચતાં પહેલાં, વાંચતી વખતે, વાંચ્યા બાદ બીજી વાતો ન કરવી પત્રાંક ૮૮૦ કોને ? તા.૫-૯-૧૮૯ ૧૧૪૧૮ અભ્યસ્ત યોગ મ+{ અભ્યાસ, અભ્યાસેલા, મહાવરાવાળા, ટેવાયેલા, વારંવાર કરેલા ૧૧૪૧૯ ચરણકમળ ચરણરૂપી કમળ, પાદસેવન, સેવન ૧૧૪૨૦ આત્મનિષ્ઠપણે આત્મનિષ્ઠા, આત્મપ્રતીતિ-ભાન-સ્થિરતા ૧૧૪૨૧ “આત્માનુશાસન” (ઈ.સ.૮૭૦-૯૦૦)દિ. શ્રી ગુણભદ્રાચાર્ય રચિત ૨૭૦ શ્લોકનો, વિવિધ મનોહર છંદમાં, આત્માનાં વાસ્તવિક સ્વરૂપને બોધતો ગ્રંથ પત્રાંક ૮૮૮ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતાને તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૨૨ ઇન્દ્રિયનિગ્રહ રૂ+f+ઇન્દ્રિયો પર સંયમ, કાબૂ, નિયમન, જય ૧૧૪૨૩ શમનું લિખિતંગમાં–શાંત થઉં છું, શરમાઈ જઉં ; કલ્યાણ રૂપ (છું) પૃ.૬૩૮ ૧૧૪૨૪ બાઇઓ બહેનો ૧૧૪૨૫ પ્રમત્ત સ્વભાવ પ્રમાદી-ગાફેલ સ્વભાવ આ પત્રાંક ૮૮૯ શ્રી સુખલાલભાઈ છગનભાઈને તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૨૬ વનવાસી શાસ્ત્ર શ્રી પદ્મનંદિ મુનિ રચિત “પદ્મનંદિ પંચવિંશતિ' નામનું શાસ્ત્ર ૧૧૪૨૭ સંયત સંયમિત, અંકુશિત ૧૧૪૨૮ ૐ શાંતિઃ સંપૂર્ણ શાંતિ છે; શાંતિ હજો, શાંત થજો પત્રાંક ૮૯૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૨૯ કિંચિતું કિંઇક, થોડુંક ૧૧૪૩) અન્યથા ઊલટું, બીજી રીતે, આડું પત્રાંક ૮૯૧ શ્રી વણારશીભાઈ તળશીભાઈને તા.૧૦-૯-૧૮૯૯ ૧૧૪૩૧ વણારસીદાસ શ્રી વણારસીદાસભાઈ તળશીભાઈ, સૌરાષ્ટ્રમાં વઢવાણ ગામના મુમુક્ષુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy