SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ મવતિ હોય છે, થાય છે :: ૪૦૪ :: ૧૧૨૩૮ નિરીવિત્તી નિરીદવૃત્તિ નિઃસ્પૃહ વૃત્તિવાન, સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત ૧૧૨૩૯ હવે ૧૧૨૪૦ जदा યા ! જ્યારે ૧૧૨૪૧ સાદું સાધુ: મુનિ, સાધુ ૧૧૨૪૨ તદ્ગથી તથ્વી | પ્રાપ્ત કરીને ૧૧૨૪૩ વં એકાગ્ર વૃત્તિ રાખીને, એકત્વ પ્રાપ્ત કરીને ૧૧૨૪૪ તલાટું તદ્દા ઉનાદુ: ત્યારે કહે છે, કહેવાય છે ૧૧૨૪૫ તે તત્ ! તે ૧૧૨૪૬ તસ્પ તા તેનું ૧૧૨૪૭ णिच्चयं નિશ્ચય | નિશ્ચય ૧૧૨૪૮ ફાઈ ધ્યાને ધ્યાન ૧૧૨૪૯ દ્રવ્યસંપ્રદ ઇ.સ. ૧૦૬૮માં શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવ રચિત ૫૮ ગાથાઓનો અધ્યાત્મગ્રંથ, વિ.સં. ૧૯૫૫માં કૃપાળુદેવે ઇડરગિરિ અને પુઢવી શિલા પર ૭ મુનિઓને સમજાવ્યો છે. ઉપરની ૩ ગાથા અનુક્રમે ૪૯, ૫૦, પ૬ મી છે. પત્રાંક ૮૫૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૬-૧-૧૮૯૯ ૧૧૨૫૦ બે શ્લોકના સ્મરણનો નિયમ રોજ બે શ્લોક યાદ રાખવાનો નિયમ ૧૧૨૫૧ શારીરિક ઉપદ્રવ વિશેષ ખાસ કારણવશાત, નાદુરસ્ત તબિયત, શારીરિક અસ્વસ્થતા ૧૧૨પર સંભાવ્યમાન ઉદ્દભવ, અનુભવ ૧૧૨પ૩ ૐ લિખિતંગમાં પૃ.૬૩૧ પત્રાંક ૮૬૦ શ્રી છગનભાઈ નાનજીભાઈને તા.૧૨-૩-૧૮૯ ૧૧૨૫૪ “નાકે રૂપ નિહાળતાં ધ્યાન કરતી વખતે નાકનાં ટેરવે દૃષ્ટિ રાખીને, રાખતાં સુપ્રસિદ્ધ શ્રી વીરવિજયજી મહારાજ રચિત હરિયાળી” (કાવ્ય) ની આ કડી છે, શ્રી વજસ્વામી વિષે લખાયેલી છે જેમાં તપના પ્રભાવે સંભિન્નશ્રોતૃત્વાદિ લબ્ધિ ઉપજતાં મુનિ નાક વડે નેત્રનું કામ કરી શકતા, બંધ આંખે પણ જોઇ શકતા વગેરે. શ્રી વીરવિજયજી મહારાજ તે અમદાવાદમાં નામે કેશવભાઇ, જન્મે બ્રાહ્મણ વિ.સં.૧૮૪૮માં દીક્ષા, ગુરુ શુભવિજયજી, અનેક પૂજાના રચયિતા, હઠીસીંગનાં દહેરાંના પ્રતિષ્ઠાકર્તા, વિ.સં.૧૯૦૮માં કાળધર્મ, ૧૧૨૫૫ ફાલ્ગન ફાગણ મહિનો, ગુજરાતી ૫ મો માસ ૧૧૨૫૬ રૂપાવલોકન દૃષ્ટિથી એક પદાર્થ-પરમાણુ-પરમાત્માનું એકાગ્રતાથી ધ્યાન કરતાં ૧૧૨પ૭ સ્વરૂપાવલોકન દૃષ્ટિ સ્વરૂપનું અવલોકન, પોતાને નિહાળવાની-નીરખવાની નજર ૧૧૨૫૮ અનુભાગ રસ; કર્મના પરમાણુ-વર્ગણામાં જીવના અધ્યવસાય અનુસાર જે રસ, સ્વભાવ, પ્રભાવ, શક્તિ પડે તે >< પત્રાંક ૮૬૧ શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહને તા.૧૨-૩-૧૮૯૯ ૧૧૨૫૯ “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય' શ્રી અમૃતચંદ્રાચાર્ય વિરચિત ૨૨૬ શ્લોકના ગ્રંથમાં અહિંસાનું અપૂર્વ શૈલીથી વર્ણન છે, બીજું નામ છે “જિનપ્રવચન રહસ્યકોષ), આત્માનાં પ્રયોજનની સિદ્ધિનો ઉપાય રત્નત્રયની એકતા રૂપ મોક્ષમાર્ગ છે ૧૧૨૬૦ સ્મરણાર્થે યાદ રાખવા, મુખપાઠ કરવા, કંઠસ્થ કરવા, મોંઢે કરવી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy