SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તસ્મ :: ૪00:: ૧૧૧૨૩ અફળ ફળ વિનાનો, પરિણામ વિહીન, કોઇ બોધ ન પામે તે, અભાવિત પત્રાંક ૮૪૫ કોને ? તા.૩૦-૯-૧૮૯૮ થી તા.૨૯-૧૦-૧૮૯૮ દરમ્યાન ૧૧૧૨૪ મોક્ષમાર્ગસ્ટ મોક્ષમાર્ગના ૧૧૧૨૫ નેતા નેતાને ૧૧૧૨૬ મેતાર ભેદી નાખનારને ૧૧૧૨૭ કર્મભૂભૂતાં કર્મરૂપી પર્વતને ૧૧૧૨૮ જ્ઞાતાર જ્ઞાતાને, જાણનારને ૧૧૧૨૯ વિશ્વતત્ત્વાનાં વિશ્વના છ દ્રવ્યોને ૧૧૧૩૦ ૧૧૧૩૧ તદ્દગુણલબ્ધયે તે ગુણની લબ્ધિ-પ્રાપ્તિ માટે (‘તત્ત્વાર્થ સૂત્ર’ ટીકાનું મંગળાચરણ) ૧૧૧૩૨ અજ્ઞાનતિમિરાંધાનાં અજ્ઞાન રૂપી અંધકાર વડે અંધોને ૧૧૧૩૩ જ્ઞાનાંજનશલાકયા જ્ઞાનરૂપી અંજન કરવાની સળીથી ૧૧૧૩૪ ચક્ષુરુન્મીલિત વધુ+ત્+મીત્તા બંધ આંખને, અધખુલ્લી આંખને ઉઘાડવામાં આવી ૧૧૧૩૫ યેન જેના વડે ૧૧૧૩૬ ૧૧૧૩૭. શ્રી ગુરુને ૧૧૧૩૮ નમ: નમ્ નમસ્કાર કરું છું (ગુરુગીતા શ્લોક ૪૫) ૧૧૧૩૯ યથાવિધિ વિધિ પ્રમાણે, વિધિ-વિધાન-રીતિ મુજબ ૧૧૧૪૦ અધ્યયન ધ+ડું ભણવું, શીખવું ૧૧૧૪૧ મનન મન વિચારવું, વારંવાર વિચારવું, સતત વિચારણા ૧૧૧૪૨ કર્તવ્ય I કરવા યોગ્ય, આત્મા પ્રત્યેની ફરજ-ધર્મ, કરવા-કરાવવા યોગ્ય પૃ. ૨૦ પત્રાંક ૮૪૬ કોને? તા.૯-૧૦-૧૮૯૮ ૧૧૧૪૩ વનક્ષેત્ર ઉત્તરસંડા ઉત્તરખંડા નામનું વન અને તે ભૂમિ, ગુજરાતમાં નડિયાદથી ૫ કિ.મી. દૂર ૧૧૧૪૪ अहो આશ્ચર્યકારક એવી ૧૧૧૪૫ जिणेहि ભગવાન જિને ૧૧૧૪૬ असावज्जा નિષ્પાપ, અસાવધયુક્ત ૧૧૧૪૭ वित्ती વૃત્તિ (આહારગ્રહણ, ગોચરી, ભિક્ષા), નિર્વાહ ૧૧૧૪૮ साहूण મુનિઓને, સાધુઓને ૧૧૧૪૯ देसिआ ઉપદેશી, દેખાડી છે ૧૧૧૫૦ મુસાદ દેડસ (માત્ર) મોક્ષ સાધનને અર્થે મોક્ષ સાધવાના હેતુથી ૧૧૧૫૧ સાદુદ થારVII મુનિનો દેહ જોઈએ તેના ધારણાર્થે, શરીરના નિર્વાહ માટે ૧૧૧૫૨ અધ્યયન -૨૨ શ્રી દશવૈકાલિક સૂત્રના ૫ માં પિડેષણા અધ્યયનની ૯૨ મી ગાથા ૧૧૧૫૩. આશ્ચર્ય દર્શાવતો શબ્દ, અવ્યય ૧૧૧૫૪ નિષ્ય નિત્ય ૧૧૧પપ તવો તપ ૧૧૧પ૬ મ્યું કર્મ, કાર્ય ૧૧૧૫૭ સત્ર સર્વ For Private & Personal Use Only www.jainelibrary.org अहो Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy