SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૯૭ :: ૧૧૦૩૫ સામ્યભાવ મોહક્ષોભવિહીન ભાવ-પરિણામ, સમભાવ, સંતુલિત પરિણામ ૧૧૦૩૬ વ્યાવૃત્ત વિ+આ+વૃત પાછી વાળી, જુદી પાડી બતાવી, અલગ કરવો ૧૧૦૩૭ અક્લેશ સમાધિ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ ૫ ક્લેશ વિનાની સમાધિ ૧૧૦૩૮ લક્ષરૂપ પ્રવાહ નિશાન, ધ્યાન રૂપી પ્રવાહ ૧૧૦૩૯ નિજ સ્વરૂપમાં ઉપયોગ આત્મસ્વરૂપમય ઉપયોગ ૧૧૦૪૦ તન્મય તન્મયા તે મય, તેમાં જ લાગેલો, તેમાં જ લીન ૧૧૦૪૧ પ્રકૃષ્ટ શુદ્ધ અતિશય-ખૂબ શુદ્ધ, સૌથી વધુ શુદ્ધ આ પત્રાંક ૮૩૪ શ્રી અંબાલાલભાઈ લાલચંદને તા.૨૬-૫-૧૮૯૮ ૧૧૦૪૨ મહતું ગુણનિષ્ઠ આત્મગુણની નિષ્ઠાવાળા, આત્મનિષ્ઠ, સંન્નિષ્ઠ ૧૧૦૪૩ સ્થવિર થા+રિત્ દૃઢ, અચળ; વૃદ્ધ, ભિક્ષુ-સાધુ, પ્રાચીન, જૂના પત્રાંક ૮૩૫ શ્રી રાયચંદભાઈ મનજીભાઈ દેસાઈને તા.૮-૬-૧૮૯૮ ૧૧૦૪૪ વિશેષ અંતરાય વધારે, ખાસ, પ્રબળ મુશ્કેલી-હરકત ૧૧૦૪૫ મહત્પષ્યવાનપણું બહુ પુણ્યશાળી હોવાપણું પૃ.૨૨ પત્રાંક ૮૩૬ કોને ? ૧૧૦૪૬ સંજ્ઞા સમ્+જ્ઞા+ના મન સહિતના જીવો ૧૧૦૪૭ અસંજ્ઞી +સંઝિન | મન રહિતના જીવો ૧૧૦૪૮ પર્યાપ્ત પરિમાપૂ પર્યાપ્તિ એટલે શક્તિ. જીવ બીજે જન્મે ત્યાં જીવવા માટેની જે સામગ્રી શક્તિ ઉત્પન્ન કરે તે પર્યાપ્તિ. પર્યાપ્તિ પૂરી કરનારા પર્યાપ્ત જીવો. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મનઃ આ ૬ પર્યાપ્તિ છે ૧૧૦૪૯ અપર્યાપ્ત પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરી જાય તે જીવ, અપૂર્ણ, અપ્રાપ્ત પત્રાંક ૮૩૦ કોને ? તા.૨૬-૧૦-૧૮૯૦ થી તા.૧૩-૧૧-૧૮૯૮ દરમ્યાન ૧૧૦૫૦ વચલા વચ્ચેનાં ૧૧૦૫૧ અલ્પકાળવર્તી થોડા સમય પૂરતા, ટૂંક સમય માટે ૧૧૦પર કૈવલ્યસંપન્ન કેવળજ્ઞાન સંપ્રાપ્ત, કેવળજ્ઞાની, વીતરાગ, અરિહંત, પરમ ગુરુ ૧૧૦૫૩ આશ્રયવચન ના++વે શરણના કોલ, આધાર વચન; વિશ્વસનીય વચન ૧૧૦૫૪ પ્રતીત્યાં છે પ્રતિ+પ્રતીત કર્યા છે, ખાત્રી થઇ છે, સિદ્ધ-સાબિત કર્યા છે ૧૧૦૫૫ ઘટે હોવું જોઇએ, હોઈ શકે ૧૧૦૫૬ વિરતિરૂપ વ્રત રૂપ, ચારિત્ર્યના પૃ.૨૩ ૧૧૦૫૭ સમ્યગુ વિરતિ સમ્યક્દર્શન સહિત વ્રત ૧૧૦૫૮ સર્વવિરતિ સર્વસંગત્યાગી, સંયમી મુનિ, દીક્ષિત, ચારિત્ર્યવાન ૧૧૦૫૯ સંયતિ ધર્મે સંયમ ધર્મે, ચારિત્ર માર્ગે, મુનિધર્મે ૧૧૦૬૦ જ્ઞાનાતિશય સંપૂર્ણપણે વર્તતું આત્મજ્ઞાન કે સ્વરૂપસ્થિતિ ૧૧૦૬૧ અપાયાપગમ અતિશય સંપૂર્ણપણે વર્તતી ઇચ્છારહિતતા તે વીતરાગ ચારિત્રદશા ૧૧૦૬૨ સૂચવ્યો સૂપ બતાવ્યો, જણાવ્યો, નિર્દેશ્યો ૧૧૦૬૩ દેહાદિક યોગક્રિયા શરીરના મન-વચન-કાયાના યોગની ક્રિયા ૧૧૦૬૪ વિચરે ઉદયપ્રયોગ ઉદય પ્રમાણે ક્રિયા કરે, પ્રારબ્ધનો ઉદય સમભાવે વેદે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy