SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૯૪ :: ૧૦૯૬૩ સાંગોપાંગ સ૮+૩ કૂ૩૫ાક્ા સમસ્ત, પૂર્ણ; અંગ અને ઉપાંગ સહિત ૧૦૯૬૪ ખમીને થોભીને ] પત્રાંક ૨૧ શ્રી નંબકલાલ સોભાગ્યભાઈને તા.૨૬-૧૨-૧૮૯૦ ૧૦૯૬પ નંબકલાલે પ.પૂ.સોભાગભાઈના પુત્ર ૧૦૯૬૬ માથે ચડાવવા યોગ્ય માન્ય કરવા યોગ્ય, શિરોમાન્ય કરવા યોગ્ય ૧૦૯૬૭ મગનલાલે લીંબડીના મુમુક્ષુ શ્રી મગનલાલ ખીમચંદભાઈ હશે ૧૦૯૬૮ બુદ્ધિ સન્મતિ, સારી-પવિત્ર સમજ, આત્મબુદ્ધિ ૧૦૯૬૯ મણિલાલ ૫.પૂ.સોભાગભાઇના પુત્રે ૧૦૯૭૦ ગોસળિયા શ્રી ડુંગરશીભાઈ કલાભાઈ ગોળિયા ૧૦૯૭૧ ઉતારો કરવો ઉતારવું, લખવું, નકલ કરવી ૧૦૯૭૨ % લિખિતંગમાં પત્રાંક ૮૨૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદને તા.૪-૧-૧૮૯૮ ૧૦૯૭૩ અપ્રવૃત્તિ પ્રવૃત્તિ ન કરવી, પ્રવૃત્ત ન થવું, ન પ્રવર્તવું પત્રાંક ૮૨૩ શ્રી નંબકલાલ સોભાગભાઈને તા.૨૦-૧-૧૮૯૮ ૧૦૯૭૪ સ્વરૂપસ્મરણ સ્વરૂપનું સ્મરણ ૧૦૯૭૫ અબંધપણા માટે કર્મ ન બંધાય માટે ૧૦૯૭૬ અધિકાર હક્ક ૧૦૯૭૭ ભજવા યોગ્ય સેવવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય પૃ.૧૮ પત્રાંક ૮૨૪ મુનિશ્રી લલ્લુજીને તા.૨૬-૧-૧૮૯૮ ૧૦૯૭૮ ક્ષીણમોહપર્યત ૧૨મા ગુણસ્થાનક સુધી, મોહ સંપૂર્ણ ક્ષય થતાં સુધી ૧૦૯૭૮A હુંડાવસર્પિણી હૂંડ=બિહામણો, કદરૂપો, ભયંકર, મેંઠું, વાઘ, બુદ્ધ, રાક્ષસ જેવો કાળ. ભાગ્યે જ – અપવાદરૂપ આવતો એવો આહૂંડાવસર્પિણી કાળ. ૧૪૮ ચોવીસી આશ્ચર્યભાવ પછી આવતો આવો સમય. પત્રાંક ૮૨૫ શ્રી ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈને તા.૨૬-૧-૧૮૯૮ ૧૦૯૭૯ સદ્ભુત સપુરુષનાં-જ્ઞાનીનાં વચન, જેને જે જરૂરી તેને તેવાં વચન કહે તે; શાંતરસનું મુખ્યપણું હોય તેવાં, સત્ પ્રત્યે લઈ જાય તેવાં શાસ્ત્ર ૧૦૯૮૦ સત્સમાગમ પુરુષનો મેળાપ, સત્સંગ, સાન્નિધ્ય, આધાર, વૃત્તિ ૧૦૯૮૧ સષ્ટિવાન શુભદૃષ્ટિવાળો, તત્ત્વસમ્મુખ દૃષ્ટિવાળો, યોગાભ્યાસમાં રુચિવાળો ૧૦૯૮૨ ગુણાતિશયવાન ગુણ+ગતિ+શી+વત્ ા ગુણોની પ્રચુરતાવાળા, ગુણોના અતિશયવાળા ૧૯૮૩ ક્રિયાચેષ્ટિતપણું હિલચાલ, સંજ્ઞાની ક્રિયા, હાવભાવ, મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ K] પત્રાંક ૮૨૬ શ્રી સુખલાલભાઈ છગનલાલભાઈને તા. ૨૬-૧-૧૮૯૮ ૧૦૯૮૪ બનારસીદાસજી આગ્રાના દશાશ્રીમાળી જૈન, “નાટક સમયસાર'ના રચયિતા, વિ.સં.૧૬૪૩ માં જન્મ, સ્વવૃત્તાંત “અર્ધકથાનક'ના લેખક ૧૯૮૫ નયચક્ર' આચાર્ય દેવસેન કૃત બૃહત્ નયચક્ર', “શ્રુતભવનદીપક નયચક્ર', શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત ‘નયચક્રસાર', વિ.સં.૪૧૪ માં શ્રી મલવાદિ સૂરિ કૃત દ્વાદશાહનચક્ર For Private & Personal Use Only નામનો Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy