SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૮૫ :: ૧૦૭૨૮ સ્થિતિદશા સ્થિરતા; વસ્તુના સ્વભાવની સ્થિતિ પૂ.૬૦૪ ૧૦૭૨૯ મુક્ત મુન્ સિદ્ધ, મોક્ષે ગયેલો, મુક્તિને પામેલો ૧૦૭૩૦ અટળ +ટલ્ ા ટળી ન શકે તેવો ૧૦૭૩૧ પ્રત્યક્ષ પ્રતિક્ષા અનુભવગમ્ય, વાસ્તવિક, સ્પષ્ટ ૧૦૭૩ર ભાસવો મામ્ ! જાણવો, દેખવો ૧૦૭૩૩ મૌન મુના અંતર્બાહ્ય બન્ને વાચાનો ત્યાગ, જ્ઞાની; ન બોલવું ૧૦૭૩૪ અપ્રતિબદ્ધ પ્રતિબંધ રહિત ૧૦૭૩પ અસંગ સંગ-સોબત રહિત, અનાસક્ત, એકલો ૧૦૭૩૬ નિર્વિકલ્પ સ્થિર, જ્ઞાતા-શેય વગેરે ભેદ કે વિકલ્પ વિનાનો ૧૦૭૩૭ ભગવાન રૂ૫ સપુરુષો ભગવાન જેવા પુરુષો, ભગવાન રૂપે પુરુષો ૧૦૭૩૮ તિથિ મિતિ, હિંદુ મહિનાનો દિવસ, સુદ અને વદની ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫ એમ ૧૨ તિથિએ લીલોતરીત્યાગ, બ્રહ્મચર્યપાલન, તપશ્ચર્યા, સ્વાધ્યાય ૧૦૭૩૯ શુદ્ધ સહજ પરમકૃપાળુદેવે પોતે જે સ્વરૂપ પ્રગટાવ્યું છે તે, દસ્કત-સહી કરીને મહોર આત્મસ્વરૂપ મારી છે Mિ પત્રાંક ૭૮૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૮-૬-૧૮૯૭ ૧૦૭૪૦ ભાઈ નંબક પ.પૂ.સોભાગભાઇના પુત્ર ૧૦૭૪૧ ઉપદેશપત્રો ઉપદેશ સમાન પત્રો-કાગળો, ઉપદેશ આપતા પત્રો ૧૦૭૪૨ પરમયોગી સયોગી-અયોગી કેવલજ્ઞાની, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગી ૧૦૭૪૩ રાખી શક્યા નથી રક્ષ+શા રક્ષી શક્યા નથી ૧૦૭૪૪ વિશેષપણું વિ+fશમ્ વિશિષ્ટતા ૧૦૭૪૫ નિર્મોહપણું મોહરહિતતા ૧૦૭૪૬ અબાધ્ય +વાળું બાધ ન થઈ શકે એવો, બેરોકટોક, અખંડિત ૧૦૭૪૭ વ્યાવૃત્ત વિ+આ+વૃ ! છૂટા થવું ૧૦૭૪૮ ફેરો આંટો,ધક્કો ૧૦૭૪૯ યથાર્થ સમરસપણું ખરી-વાસ્તવિક, રાગદ્વેષરહિતતા ૧૦૫૦ સમદશા એકસરખી દશા, સમભાવવાળી દશા પૂ.૬૦૫ પત્રાંક ૦૮૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૦-૬-૧૮૯૦ ૧૦૦૫૧ પરમપુરુષદશાવર્ણન પરમાત્માનું વર્ણન, પરમાત્મદશા-ઉત્તમ પુરુષની દશાનું વર્ણન ૧૦૭પર કીચ સૌ કીચડ, કાદવ સરખું-જેવું ૧૦૭૫૩ કનક સોનું, સુવર્ણ ૧૦૭૫૪ જાકે જાણે છે ૧૦૭પપ નીચ સૌ નીચ-હલકાં પદ જેવી ૧૦૭પ૬ નરસાદ રાજગાદીને, રાજાની પદવીને, નરેશનું પદ-સ્થાન ૧૦૭૫૭ મીચ સી મૃત્યુ-મરણ જેવો ૧૦૭૫૮ મિતાઈ સ્નેહ કરવો ૧૦૭૫૯ ગવાઈ મોટાઇને Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy