SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૭૪ :: ૧૦૪૧૪ કલા ૧૦૪૧૫ નાલી ૧૦૪૧૬ ૧૦૪૧૭ દિવસ-રાત્રિ ૧૦૪૧૮ માસ ૧૦૪૧૯ ઋતું ૧૦૪૨૦ સંવત્સર ૧૦૪૨૧ જીવત્વવાળો ૧૦૪૨૨ જાણનાર ૧૦૪૨૩ ઉપયોગવાળો ૧૦૪૨૪ પ્રભુ ૧૦૪૨૫ કર્તા ૧૦૪૨૬ ભોક્તા ૧૦૪૨૭ દેહપ્રમાણ ૩) કાઠાની એક કલા ઘડી, ૨૦થી કંઇક અધિક કળાની એક ઘડી દુષ્કૃત્ | ૨ ઘડી, ૪૮ મિનિટ; શુભાશુભ પ્રસંગ માટે શુભાશુભ સમય ૨૪ કલાક, ૬૦ ઘડી, ૩૦ મુહૂર્ત, અહોરાત્ર ૩0 અહોરાત્રનો એક માસ 28+તુ ૨ માસની એક ઋતુ, ૩ ઋતુનું એક અયન, મોસમ; રજોદર્શન સ+વ+સરના ૨ અયનનું એક વર્ષ, સાલ, ૫ વર્ષના ૧ યુગમાં ૧લું વર્ષ નીવું. નિશ્ચયથી ભાવપ્રાણ અને વ્યવહારથી દ્રવ્યપ્રાણવાળા જ્ઞા નિશ્ચયે ચિસ્વરૂપ હોવાથી ચેતયિતા-ચેતનાર,વ્યવહારે ચિન્શક્તિયુક્ત હોવાથી ચેતયિતા ૩પુના ઉપયોગ લક્ષણવાળો, જ્ઞાન-દર્શન-ગુણના વ્યાપારવાળો, ચારિત્ર અપેક્ષાએ શુભ, અશુભ ને શુદ્ધ ક્રિયાવાળો પ્ર+નિશ્ચયે અને વ્યવહારે આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી પ્રભુ વૃા નિશ્ચયથી પૌલિક કર્મોના નિમિત્તે આત્મપરિણામોનો કરનાર અને વ્યવહારથી આત્મપરિણામોના નિમિત્તે પૌલિક કર્મોનું કર્તૃત્વ કરનાર મુના નિશ્ચયથી શુભાશુભ કર્મોના નિમિત્તે સુખદુઃખ પરિણામોને ભોગવનાર અને વ્યવહારથી શુભાશુભ કર્મોથી પ્રાપ્ત ઈષ્ટ-અનિષ્ટ વિષયોને ભોગવનાર નિશ્ચયથી લોકપ્રમાણ વ્યવહારથી વિશિષ્ટ અવગાહ-પરિણામની શક્તિવાળો હોવાથી નામકર્મથી રચાતા નાના-મોટા શરીરમાં રહેનાર +મુઠ્ઠી નિશ્ચયથી વસ્તુતાએ અરૂપી સ્વભાવવાળો હોવાથી અમૂર્ત-વર્ણ, ગંધ, રસ, સ્પર્શનહોય, વ્યવહારેપુદ્ગલપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી મૂર્ત ઊંચે લોકના અંતને સર્વને જોઈ શકનાર સંસારી જીવોને ઓછામાં ઓછા ૪પ્રાણઃ બળ, ઇન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ હોય, એકેન્દ્રિયને ૪, બેઇન્દ્રિયને ૬ એમ વધતાં વધતાં સંજ્ઞી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ છે: ૫ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ, પ્રાણ =આત્માનું જીવનલક્ષણ, જેના વડે “આ આત્મા છે' અથવા “આ જીવ છે” એમ ઓળખાય તે જે ગુણ-શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ ૧. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય ૨. એક ગુણ બીજા ગુણરૂપે ન થાય ૩. દ્રવ્યમાં રહેલા અનંતગુણો વિખરાઈને અલગ અલગ ન થઈ જાય અગુરુલઘુ નામકર્મ અને અગુરુલઘુ સ્વભાવ પણ વિચારીએ – (૧) દરેક આત્માના જેટલા પ્રદેશ હોય, ગુણ હોય તેટલા જ કાયમ રહે છે. (૨) શરીરને બહુ ભારે કે બહુ હલકું ન થવા દે તે અગુરુલઘુ નામકર્મ. For Private & Personal Use Only ૧૦૪૨૮ અમૂર્તિ ૧૦૪૨૯ ઊર્ધ્વ ૧૦૪૩૦ લોકાંત ૧૦૪૩૧ સર્વદર્શી ૧૦૪૩૨ ચાર પ્રાણ ૧૦૪૩૩ અગુરુલઘુ ગુણ Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy