SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ In Tala Uરી 1. મારી અણIISB, :: ૩૬૯:: ૧૦૩૨૦ વિચારની પરિપાટી વિચારની શૈલી, રી ૧૦૩૨૧ અવિભક્તત્વ +વિ+મન્ પ્રદેશભેદરહિતપણું, વહેંચાયેલું જુદું નહીં તેવું ૧૦૩૨૨ કથનથી વ્ ા કહેવા પૂરતો ૧૦૩૨૩ સંસ્થાન સમ્+સ્થા | આકાર ૧૦૩૨૪ સંખ્યા વિશેષ સ+રહ્યા છે તે આંકડા, આંક; જોડ, સમજ, વિચાર, ગણત્રી ૧૦૩૨૫ અચેતનત્વ +વિત્ જડત્વ, જડતા ૧૦૩૨૬ સમવાય સંબંધ અભેદ સંબંધ પત્રાંક ૦૫૯ કોને ? તા.૧૯-૧૦-૧૮૯૬ થી તા.૨૫-૧૦-૧૮૯૦ દરમ્યાન ૧૦૩૨૭ દૃષ્ટિગોચર દેખાય છે, દૃષ્ટિમાં આવે છે ૧૦૩૨૮ વિદ્દ બહુલતા, અધિકતા, બહોળતા, પ્રચુરતા-ઘણી સંખ્યામાં પૃ.૫૮૩ ૧૦૩૨૯ મટાડવાને અર્થે જડમૂળથી દૂર કરવા માટે ૧૦૩૩) નિરુપાય ઉપાય ન હોય તેવી, લાઇલાજ, લાચાર ૧૩૩૧ વ્યાખ્યાન વિ+મા+રડ્યા | વર્ણન ૧૦૩૩૨ ત્રસ ભય વગેરેથી નાસી શકે, હાલી-ચાલી શકે તેવા જીવો ૧૦૩૩૩ સ્થાવર જે સ્થળે દેહ ધારણ કર્યો છે તે જ સ્થળે સ્થિર. ભયાદિ કારણ દેખી નાસી જવા વગેરેની સમજણ શક્તિ જે જીવોમાં નથી તે ૧૦૩૩૪ પૃથ્વી પૃથ્વીકાય જીવોના ૨ ભેદ, સૂક્ષ્મ અને બાદર સૂક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે, હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, અગ્નિમાં બળે નહીં, પાણીમાં ડૂબે નહીં, નજરે દેખાય નહીં, બે ભાગ થાય નહીં તેવા જીવ બાદરઃ લોકના અમુક ભાગમાં ભર્યા છે, હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય, બે ભાગ થાય તેવા જીવો. બાદર પૃથ્વીકાયના ૨ ભેદ. સુંવાળી અને ખરખરી. સુંવાળી માટી ૭ ભેદે –કાળી-નીલી-રાતીપીળી-ધોળી-ગોપીચંદનની ને પરપડી માટી. ખરખરી માટી ૨૨ ભેદ-ખાણની, મરડીયા પથ્થરની, મોટી વેળુની, પથ્થરના કટકાની, મોટી શિલાઓની, ખારાની, લૂણની, જસતની, લોઢાની, સીસાની, તાંબાની, રૂપાની, સોનાની, વજહીરાની, હરિયાલની, હિંગળોડની, મણસીલની, પારાની, સરમાની, પ્રવાલાની, અબરખની, અબરખના રજની માટી ૧૦૩૩૫ અઢાર જાતિનાં ગોમેદ, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ, ભૂજમુચક, રત્ન ઈન્દ્રનીલ, ચંદ્રનીલ, ગેરુ, હંસગર્ભ, પોલાક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈદુર્ય, જલકાંત, સૂર્યકાંત રત્નઃ આમ ૭+૨+૧૦=૪૭ જાતના પૃથ્વીકાયના જીવો, પૃથ્વીકાયના ૧ કટકામાં અસંખ્યાત જીવો છે (શ્રી પ્રજ્ઞાપના-પન્નવણા સૂત્ર વગેરે શાસ્ત્રો) ૧૦૩૩૬ પાણી પાણી જ જેનું શરીર એવા જીવો. સૂક્ષ્મ અને બાદર એમ ર ભેદે બાદરના ૧૭ ભેદ – ઠારનું, હિમનું, ઘૂયરનું, મેઘરવાનું, તૃણ પર જામતું, કરાનું, આકાશનું, ટાટું, ઊનું, ખારૂં, ખાટું, લવણસમુદ્રનું, મધુર રસ સમાન, દૂધ સમાન, ઘી સમાન, શેરડીના રસ સમાન, સર્વ રસદ જેવું. પાણીનાં ૧ ટીપાંમાં અસંખ્યાત જીવો કહ્યા છે. ૩૬ હજાર ૪00ને ૫૦ જીવ તો ૫૦ વર્ષ પૂર્વે પ્રયોગશાળામાં જોયાનું સિદ્ધ થયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy