SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ક: ૩૪૬ :: ૯૬૩૩ સર્વ અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા અવસ્થા-સ્થિતિ-દશા ૯૬૩૪ ચૈતન્યમય જાણ્યા જ કરવાના સ્વભાવવાળો (આત્મા), જ્ઞાનદર્શનમય પૃ.૫૪૦ ૯૬૩૫ કુશ દેહ શું પાતળું, દુર્બળ શરીર, થોડી કાયા, દૂબળો દેહ ૯૬૩૬ સ્થૂળ દેહ યૂના જાડું શરીર, મોટું-મજબૂત-દૃઢ શરીર ૯૬૩૭ આત્મા *મનિદ્ આત્મા, જીવ; પરમાત્મા, મન, બુદ્ધિ, પુત્ર; પવન; પ્રકૃતિ ૯૬૩૮ વિકલ્પ વિરોધ ૯૬૩૯ દ્વય ભાવ દિ દ્વૈત ભાવ, બેયનો જુદો જુદો ભાવ ૯૬૪૦ અચરજ +વત્ / આશ્ચર્ય ૯૬૪૧ અમાપ અ+માં / માપ ન થઈ શકે એવું ૯૬૪૨ અસ્તિત્વ કમ્ ! હોવાપણું ૯૬૪૩ પલટાયા બદલાય ૯૬૪૪ અવિનાશ +વિનમ્ નિત્ય ૯૬૪૫ દેહયોગ દેહનો સંયોગ થતાં, દેહના જન્મ સાથે ૯૬૪૬ દ્રશ્ય || જોવાનો વિષય, જોઈ શકાય તેવું, નજરે પડતું, પદાર્થ ૯૬૪૭ લય ન | નાશ, વિનાશ, વિલય; સંગીતનો તાલ ૯૬૪૮ કોના અનુભવ વશ્ય? કોના અનુભવને વશ? કોણે જાણ્યું? પૃ.૫૪૧ ૯૬૪૯ દ્રષ્ટા | | જોનાર ૯૬૫૦ સંયોગ સંબંધે સમ્પુના સ+વધુ વધુ સંયોગથી ઉત્પન્ન થયેલો ૯૬પ૧ કેને વશ કોને વશ ૯૬પર અપસિદ્ધાંતરૂપ ભૂલ ભરેલો સિદ્ધાંત, તર્કદોષથી ભરેલો સિદ્ધાંત, વિરુદ્ધ માન્યતા ૯૬૫૩ સ્થિર | નક્કી થયો, સ્થિર થયો, થોભ્યો, નિશ્ચય પર આવ્યો ૯૬૫૪ અનુભવશ્ય અનુભવસ્વરૂપ આત્મા જુએ-જાણે છે પૃ.૫૪૨ ૯૬પપ અસંયોગીપણું મ+સમ્+યુગ સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું ૯૬પ૬ અસ્પૃશ્ય સંસ્કૃ સ્પર્શને પામ્યો નથી ૯૬પ૭ માંય મથ્યા માં, ની અંદર, માંહ્ય, માંહી ૯૬પ૮ પૂર્વજન્મ આ જન્મ પહેલાંના, પહેલાંના જન્મના ૯૬પ૯ નિહિંસકપણું નિ+fહંમ્ હિંસકતાનો અભાવ, હિંસા ન કરવાની વૃત્તિ ૯૬૬૦ પારેવાને વિષે પારીવતા કબૂતરમાં ૯૬૬૧ માંકડ મન | પથારી, ખાટલા, પલંગ વગેરેમાં થતું રાતું-મરૂન નાનું કરડનારું જંતુ, માંકણ, તે ઇન્દ્રિય જીવ ૯૬૬૨ ભયસંજ્ઞા મી+સમ્+જ્ઞા ! ભયની વૃત્તિ ૯૬૬૩ પ્રીતિ પ્રી પ્રેમ, આસક્તિ, હર્ષ, આનંદ; મૈત્રી; અનુકંપા; અનુરાગ ૯૬૬૪ લુબ્ધપણા તુમ લોભ, લાલચ, લાલસા ૯૬૬૫ ગર્ભ +મના માના પેટમાં રહેલો જીવ, શુક્ર-શોણિતના સંયોગથી ઉત્પન્ન માંસપિંડ For Private & Personal Use Only www.jainelibrary.org ઠર્યો * Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy