SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ.૫૧૪ ૯૩૬૧ ૯૩૬૨ ૯૩૬૩ ૯૩૬૪ પૃ.૫૧૫ ૯૩૬૫ :: ૩૩૫ :: ત્યાં સુધી, વજકંદ, શતાવરી, ભૂમિફોડા, ખમ્મી, ખીલૂડાકંદ, વિરલી-સેફાલી કંદ, વિવિધ થોર અને છેલ્લે ગિરિકર્ણિકા-ગરમર જે કચ્છ-સૌરાષ્ટ્રવાળાને અથાણામાં ભાવે છે ને તે! પત્રાંક ૦૦૪ કોને ? તા.૧૪-૯-૧૮૬ ઠરાવવામાં આવ્યું હોય ઠરાવ કરવામાં આવ્યો હોય, નિર્ણય લેવાયો હોય કામભોગ વિષયસુખ દોરવા બરાબર પ્રેરવા, લઈ જવા, હાથ ઝાલી રસ્તો બતાવવા બરાબર માની મન વાળવું, માની લેવું ૯૩૬૬ પૃ.૫૧૬ ૯૩૬૭ અતૃપ્ત અસંતુષ્ટ, તૃપ્તિ ન થઈ હોય તેવું પત્રાંક ૦૦૫ કોને ? તા.૧-૯-૧૮૯૪ સમીપવાસી નજીક રહેતા, સંસર્ગમાં રહેતા પત્રાંક ૭૦૬ શ્રી કેશવલાલ નાથુભાઈને તા.૧૦-૯-૧૮૯૬ કર્કટી રાક્ષસી ++ના રાક્ષસનાં અનેક કુળમાં, કૃષ્ણરાક્ષસનાં કુળમાં કર્કટ-કરચલા પ્રાણી જેવા કર્કટ નામના રાક્ષસની પુત્રી. તેને પોતાની મેળે જ આત્મવિચાર અને જ્ઞાન થયા બાદ ૧ હજાર વર્ષે બ્રહ્માએ આવીને વરદાન માગવા કહ્યું. કર્કટીએ કંઈ પણ માગવા ના કહીં પણ બ્રહ્માએ કહ્યું કે, હજુ તારે અમુક કર્મભોગ બાકી છે તે પછી પરમપદને પામીશ એવી નિયતિ છે જે ફરે તેમ નથી. તો તું ફરીથી હિમાલયનાં વનમાં રાક્ષસી થઈને લોકોને પીડા ન ઉપજાવીશ, તને સર્વત્ર આત્મદ્રષ્ટિ રહેશે, સુધાશમન માટે ન્યાયથી દુષ્ટજનોની હિંસા કરીશ. રાક્ષસી થઇને સમાધિમાંથી ૬ માસે જાગીને ન્યાયયુક્ત આહાર માટે બાજુના ભીલના દેશમાં પ્રવેશી ત્યાં રાજા-મંત્રી મળ્યા. સામસામી ચર્ચા કરતાં બન્નેને ઓળખાણ પડી ગયું. કર્કટીના ૭૨ પ્રશ્નોનાં સુંદર સમાધાનનો સાર – પરમાત્માનો લક્ષ છે, આત્મા સ્વયંપ્રકાશ છે, સમસ્ત વિશ્વ બ્રહ્મસ્વરૂપ જ છે, જગતની પ્રતીતિનો અભાવ થાય ત્યારે જ આત્મપ્રતીતિ થાય છે. વૈરાગ્ય વિ+રમ્ | ભોગ પ્રત્યે અનાસક્તિ, વિરક્તિ, અપ્રસન્નતા, અનુરાગનો અભાવ ઉપશમ ૩૫+શમ્ | કષાય વગેરેની મંદતા અન્યોન્યાશ્રય એકબીજા પર અવલંબિત, પરસ્પર કાર્ય-કારણ સંબંધ ત્રુટતું ૩ ખૂટતું, ઓછું થતું પરાભવ પરી+મૂT ક્ષીણ આધ્યાત્મિક શાસ્ત્ર મધ+માત્મ+શાન્ ! અધ્યાત્મને લગતી વિદ્યા-જ્ઞાનના ગ્રંથો પત્રાંક ૭૦૦ કોને? તા.૧૯-૯-૧૮૯૬ બ્રહ્મરંધ્ર દ્ર+ધુ માથાનાં તાળવામાં રહેલું પણ ન દેખાતું છિદ્ર, ૧૦મું દ્વાર શ્રી વૈજનાથજી કાઠિયાવાડના યોગી, આત્મસાક્ષાત્કાર નહોતો પણ પ્રાણાયમને લીધે મન નિર્મળ હોવાથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. તેમણે કહેલું કે, કૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ નેપાળમાં રાજકુમાર હતા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે, “એમણે તમને મિથ્યા કહ્યું નથી.” (પત્રાંક ૨૧૨) ૯૩૬૮ ૯૩૬૯ ૯૩૭) ૯૩૭૧ ૯૩૭ર ૯૩૭૩ પૃ.૫૧૭ ૯૩૭૪ ૯૩૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy