SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૩૦ :: ૯૨૩૭ સૂક્ષ્મસંપરાય ચારિત્ર અત્યંત સૂક્ષ્મ-કિટ્ટીરૂપ લોભ કષાયનો જ ઉદય ૯૨૩૮ પરિહારવિશુદ્ધ ચારિત્ર તપવિશેષથી વિશુદ્ધિવાળું ચારિત્ર ભરત-ઐરાવત ક્ષેત્રમાં, ૧લા સંઘયણીને, પૂર્વધરને હોય ૯૨૩૯ પુલાક લબ્ધિ ચક્રવર્તીના લશ્કરનો પણ નાશ કરી શકે તેવી સિદ્ધિ ૯૨૪૦ ઉત્કૃષ્ટ અધિકારી શ્રેષ્ઠ પાત્ર જીવ પૃ.૫૦૪ પત્રાંક ૬૯૨ શ્રી અંબાલાલભાઈને તા.૨૬-૬-૧૮૯૬ થી તા.૧૦-૯-૧૮૯૬ દરમ્યાન ૯૨૪૧ મહાભાગ્ય મહા ભાગ્યશાળી, ધર્માત્મા, તીર્થકર, પરમાત્મા-કૃપાળુદેવ ૯૨૪૨ યથાસંભવ હેતુસરનો, સંકેત મુજબ, કારણ પ્રમાણે; ઉત્પત્તિનું અસ્તિત્વ ૯૨૪૩ ભાવિ ભવિષ્ય ૯૨૪૪ શ્રી મુનિ શ્રી લઘુરાજ સ્વામી, શ્રી લલ્લુજી મુનિ ૯૯૨૪૫ નિગ્રંથ માર્ગ વિતરાગ માર્ગ, સર્વજ્ઞ માર્ગ, કેવળી પ્રરૂપિત માર્ગ ૯૨૪૬ સદાય હંમેશાં, નિત્ય, નિરંતર, લગાતાર ૯૨૪૭ આશ્રય બા+શ્રિા આશરો, આધાર, ઓથ, સહારો, શરણ, પનાહ પત્રાંક ૯૩. શ્રી કેશવલાલભાઈ નથુભાઈને તા.૧૨--૧૮૬ ૯૨૪૮ સૂએ સ્વમ્ સૂવે, ઊંઘે ૯૨૪૯ છ જીવનિકાય શ્રી આચારાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધનું ૧લા અધ્યયન છકાય જીવની યત્ના અધ્યયન સંબંધી છે ૯૨૫૦ દુરારાધ્ય દુ+આ+ાધુ મુશ્કેલીથી આરાધી શકાય તેવો ૯૨૫૧ પરમાવગાઢ દશા પરમ+અવંદિ+વંશુ ! અત્યંત-છેવટની સ્થિર દશા ૯રપર અતિપરિણામીપણું શાસ્ત્રવાંચનમાંથી સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદને લીધે અનેક વિષયોમાં યોગ્ય માર્ગદર્શન વિના ગૂંચવણથી આકુળતા અને એથી ચંચળતા આવે તે ૯૨૫૩ ઊર્ધ્વભૂમિકા ઊંચી દશા, ઉન્નતિ, પ્રગતિ ૯૨૫૪ દૈહિક ક્રિયા આત્મનિષ્ઠાદિ દોષો, શારીરિક ક્રિયામાં આત્મબુદ્ધિ માનવી ૯૨૫૫ આજ્ઞાશ્રિતપણું મા+જ્ઞા+મા+fશ્રા આજ્ઞાનો આશ્રય-આધાર ૯૨૫૬ સ્વાધીનપણું સ્વતંત્રતા, પોતાને અધીન હોય તેટલું ૯૨૫૭ શિરસાવંદ્ય શિરસ્વન્ા શિરોમાન્ય, સ્વીકાર્ય, મસ્તક નમાવીને વંદન કરવા જેવું ૯૨૫૮ ચિંતામણિ જેવો ચિંતવેલું ઇચ્છેલું ધારેલું આપે તેવા મણિ જેવો ૯૨૫૯ પરિભ્રમણ વૃદ્ધિ જન્મ-મરણનાં ચક્રમાં વધારો પત્રાંક ૯૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૨-૯-૧૮૯૬ ૯૨૬) આત્માર્થી પરમાર્થ જેને પામવો છે તે, જ્ઞાનીના બોધથી સુવિચારણા પ્રગટાવે તે ૯૨૬૧ સંઘયણાદિ સમ્+દના શરીરના હાડ વગેરેનો બાંધો-બંધારણ, શરીરની દૃઢતા. ૬ પ્રકાર – વજઋષભનારાચ, ઋષભનારાય, નારાય, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત ૯૪૨૬૨ વર્તમાન જૈન સમૂહને વિષે આજના-હાલના જૈન સમુદાય-સમાજ-સંઘમાં ૯૨૬૩ રૂઢિ અર્થ રૂઢિ-રિવાજ-પરંપરાથી થતો અર્થ પૃ.૫૦૫ ૯૨૬૪ ઉપયોગાંતર ઉપયોગ બદલાતાં-ફેર થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy