SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬૬ :: ૩૧૬ :: ૮૮૬૪ કેવળદર્શન દર્શનાવરણીય કર્મના સંપૂર્ણક્ષયે પ્રગટતું દર્શન. કેવળજ્ઞાન સાથેનું દર્શન ૮૮૬૫ આશંકા ઉમાશા કેવળજ્ઞાન અને કેવળદર્શન સાથે જ થાય છે કે પહેલું કેવળદર્શન વિશેષ નિકટ વિ+fશ+નિરૂદ્ વધુ નજીક, સમીપવર્તીનું ઓળખાણ; સમ્યક્દર્શન પૃ.૪૯ પત્રાંક ૨૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૧-૮-૧૮૯૫ ૮૮૬૭ ગુણ. દ્રવ્યની સાથે અનન્ય રૂપથી રહે તે મૂળ લક્ષણ, ધર્મ, સદ્ગુણ ૮૮૬૮ સમુદાય સમૂહ, જથ્થો; ટોળું ૮૮૬૯ ગુણી આત્મા, જેને ગુણ અને પર્યાય હોય છે તે દ્રવ્ય ૮૮૭) તમ વગેરે તમારા બધા, તમે બધા વગેરે ૮૮૭૧ સહજાત્મભાવનાએ યથાવ સહજ સ્વાભાવિક એવી આત્મભાવનાએ યથાયોગ્ય પત્રાંક ક૨૯ શ્રી સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈને તા.૧૬-૮-૧૮૫ ૮૮૭૨ આત્માર્થી કષાયનું ઉપશમન, મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીમાત્રની દયા રાખવાની જેને લગની લાગી હોય તે ૮૮૭૩ આલોચન +ત્રોન્ા સમીક્ષણ, અવલોકન, નિરીક્ષણ, ગુણ-દોષનું પરીક્ષણ, સમીક્ષા ८८७४ વિવક્ષા વ+સન્ ! અર્થ, ભાવ, અભિપ્રાય ૮૮૭પ પરિચર્યા પરિવર્ સેવા, ચાકરી, સારસંભાળ; ઉપસ્થિતિ ૮૮૭૬ વાર્તા વૃત 1 વિષય, વૃત્ત, હકીકત, વૃત્તાંત, પ્રસંગ ८८७७ કિંવા મિ +વા / અથવા, કે, યા ८८७८ પ્રમાણથી જોતાં પ્ર+મા ઉદાહરણથી-સાબિતીથી જોતાં, જ્ઞાનથી તપાસતાં ૮૮૭૯ જાતિસ્મરણજ્ઞાનવાન જાતિસ્મરણ જ્ઞાનવાળા, પૂર્વભવ જાણનાર ૮૮૮૦ નાનપણે બચપણમાં, બાલ્યાવસ્થામાં, નાનપણમાં, નાના હોઈએ ત્યારે ૮૮૮૧ મોટપણે મોટા થઇને ૮૮૮૨ આ ઠેકાણે આ જગાએ, આ સ્થાને ૫૪૮૦ ૮૮૮૩ લિંગ ઉના ચિહ્ન, નિશાન, પ્રમાણ, વ્યાકરણમાં જાતિ, ન્યાયમાં હેતુ, શિવમૂર્તિ, પુરુષની જનનેન્દ્રિય, સૂક્ષ્મ શરીર ८८८४ નિશાનાદિ નિશાન, ઓળખ વગેરે ૮૮૮૫ નિયમિતપણું નિયમ્ | એકસૂત્રતા, નિયમબદ્ધતા ૮૮૮૬ પ્રકૃત્યાદિને પ્રકૃતિ આદિને, સ્વભાવ, ઉત્પત્તિસ્થાન વગેરેને ૮૮૮૭ જાતિસ્મૃતિજ્ઞાન મતિજ્ઞાનનો પ્રકાર, પૂર્વભવનું સ્મરણ ८८८८ પર્યાય પરિણમન, અવસ્થા, અનુક્રમ ૮૮૮૯ પદાર્થ વસ્તુએ, દ્રવ્ય ૮૮૯૦ ભજ્યા છે ધારણ કર્યા છે, થઈ છે, થયા છે પત્રાંક ૩૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૭-૮-૧૮૫ ૮૮૯૧ ગુણવડીએ ગુણ વડે, ગુણથી; જ્ઞાના દર્શના કર્મના ક્ષયોપશમથી ૮૮૯૨ હદ અવધિ, મર્યાદા, સીમા, સરહદ ૮૮૯૩ અધ્યવસાય ધ+નવ+ો નિશ્ચય, ધર્મ (નૈયાયિકોના મતે) પ્રયત્ન ૮૮૯૪ સૂરજવડીએ સૂરજ વડે, સૂર્યને લીધે, સૂર્યપ્રકાશથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy