SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૦૫ :: વેદના પૃ.૪૫૮ પત્રાંક ૫૮૩ કોને ? તા.૧૯-૪-૧૮૫ ૮૫૮૪ ભજવો મન્ ! ધારણ કરવો, આરાધવો, કરવો ૮૫૮૫ તજવો ત્યન્ છોડી દેવો, ત્યાગવો, વિરક્ત થવું, વિદાય કરવો ૮૫૮૬ ભાન મા | ખ્યાલ-સૂધ-સાવચેતી-સમઝ ૮૫૮૭ વિપત્તિ વિ+પદ્ વિપદા, વિટંબણા, આફત ૮૫૮૮ અચલિત +વત્ | આત્મરૂપે સ્થિર-અચળ આત્મારૂપે ૮૫૮૯ વિ જ્ઞાન, માનસિક દુઃખ, પીડા, અશાતા ૮૫૯૦ પરેચ્છા, પર+બીજાની ઇચ્છા; શ્રેષ્ઠ ઇચ્છા ૮પ૯૧ સ્મૃતિ ઋા અનુભવેલા વિષયનું બરોબર યાદ રહેવું, યાદશક્તિ ૮૫૯૨ ક્વચિત્ જ ક્યારેક જ ૮૫૯૩ મંદપણે મુન્દ્રા આછી આછી, ઝાંખી ૮પ૯૪ વક્તાપણે વર્ પ્રવચનકાર-વ્યાખ્યાતા તરીકે ૮૫ર્મ કુશળતા [+ર્તન / હોંશિયારી, કૌશલ્ય, નિષ્ણાતતા; પ્રસન્નતા; કલ્યાણ ૮૫૯૬ સોમા અંશથી સોમા ભાગ જેટલું, સોમી કળા જેવું, ૧૦૦મું ૮૫૯૭ કુંદકુંદાચાર્ય ઇ.સ. ૧૨૭-૧૭૯ માં, આજથી ૧૮૮૦ વર્ષ પહેલાં થયેલા દિગંબર મુનિ આચાર્યદેવ, મહાવિદેહ ક્ષેત્રે સીમંધર સ્વામી પાસે આહારક શરીર વડે જઈ આવ્યા પછી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર વગેરેના કર્તા ૮૫૯૮ સિદ્ધાંત છેવટનો નિશ્ચય, આગમ-સૂત્ર-પ્રવચન; ત્રણે કાળમાં અબાધિત વાત; શાસ્ત્રના અર્થને સિદ્ધ કરે તે ૮૫૯૯ નામનું દર્શન કહેવા પૂરતું, નામ પૂરતું સમ્યકદર્શનની સંમુખ ૮૬OO સમ્યકજ્ઞાની ખરા જ્ઞાની, સમ્યદૃષ્ટિ, અનુભવપૂર્વકના સમ્યફદર્શનવાળા પત્રાંક ૫૮૪. કોને ? તા.૧૯-૪-૧૮૯૫ ૮૬૦૧ નિર્મળતા નિ+નનું પવિત્રતા, શુદ્ધતા ૮૬૦૨ સ્ફટિક રત્ન ટિá, I ન્ ! કાચ જેવા લાગતા પારદર્શક કિંમતી પથ્થરનું હીરા જેવું રત્ન-નંગ ૮૬૦૩ જીવસ્વભાવ નીમ્ | જીવનો સ્વભાવ ૮૬૦૪, પ્રકાશિયો પ્ર++[ પ્રકાશ્યો, પ્રકાશિત કર્યો, પ્રસિદ્ધ કર્યો ૮૬૦૫ “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.” ઉપાધ્યાય યશોવિજયજી રચિત ૧૨૫ ગાથાનું શ્રી સીમંધરજિન સ્તવન ૨-૭. ફટિકરત્નની એવી નિર્મળતા છે કે, એની આરપાર પદાર્થ દેખાય તેથી એ રત્ન છે કે નહીં એ જણાય નહીં, તેવો જ જીવનો સ્વભાવ છે એટલે કે આત્મા દેખાય નહીં, જેવા સંયોગો મળે તેવો એ દેખાય છે, કષાયને લીધે એ બગડે છે. મહાવીર જિને પ્રબળ કષાયનો અભાવ કરી આત્માને નિર્મળ કરે એવો સ્વભાવ જોયો છે. ૮૬૦૬ વ્યતિરિક્તપણે વિ+ ગતિરિવ્ા વિનાનું, જુદું, અળગું, બીજું (અસંગ) પૃ.૪૫૯ પત્રાંક ૫૮૫ શ્રી સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈને તા.૧૯-૪-૧૮૯૫ ૮૬૦૭ સહજદ્રવ્ય આત્મદ્રવ્ય, સ્વાભાવિક-અનુત્પન્ન દ્રવ્ય તે આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy