SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૦૨ :: ૮૪૯૯ જન્મત્યાગી જન્મથી જ ત્યાગી ૮૫) વ્યતીત વિ+જ્ઞતિ+ઠું પસાર ૮૫૦૧ અશ્રેય +શ્રિા અકલ્યાણ, અકલ્યાણકર, કલ્યાણનો અભાવ ૮૫૦૨ આશાતના અનાદર, અવિનય; જ્ઞાન-દર્શન-ચારિત્રની, સદ્દગુરુની શાતના-ખંડના ૮૫૦૩ તાદાભ્ય અધ્યાસ તદાત્મકતા ન હોવા છતાં એવો થતો આભાસ, અસત્યમાં સત્યની ભ્રાંતિ ૮૫૪ ત્યાગ પરમાં ન લેવાવું તે ૮૫૦૫ પતે પત્ નિકાલ આવે, પૂરું થાય, ચૂકતે થાય, પતન થાય, નીચે પડે, ઓછું થાય ૮૫૦૬ અરસપરસ પરસ્પર, અન્યોન્ય, સામસામાં ૮૫૦૭ ૨સના કર્મના વિપાક-પરિપાક-અનુભાગ-રસ-ફળના ફેલાવા સંબંધી, કર્મબંધ વખતે વ્યાપકપણા વિષે ક્યું કર્મ તીવ્ર, મધ્યમ કે જઘન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો કર્યાણુઓમાં રહેલ રસના આધારે નિર્ણય તે રસબંધ પત્રાંક પ૦૦ શ્રી ગાંધીજીને : મોહનદાસ કરમચંદ ગાંધીને તા.૧૬-૩-૧૮૫ ૮૫૦૮ મોહનલાલ મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, ઈ.સ.૧૮૬૯-૧૯૪૮ રાષ્ટ્રપિતા, ભારતને આઝાદી અપાવનાર, પોરબંદરમાં તા.૨-૧૦-૧૮૬૯ ના જન્મ અને દિલ્હીની સભામાં ગોળીબારથી તા.૩૦-૧-૧૯૪૮ ના મૃત્યુ ૮૫Oલ અવિચારે વિચાર વિના પૃ.૫૩ ૮૫૧૦ વિવેકજ્ઞાન વિ+ વિજ્ઞા આત્માને ઓળખવાનું જ્ઞાન, સમ્યજ્ઞાન વગેરેમાં કર્મનું મિશ્રણ થઇ ગયું છે તે વૈરાગ્ય વડે ટાળવું ૮૫૧૧ સમ્યક્દર્શન સમકિત ૮૫૧૨ નિરૂપણ નિ+T_ અવલોકન, વિવેચન ૮૫૧૩ મોહગ્રંથિ મોહની ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ ૮૫૧૪ શ્રમ શ્રમ્ ઉદ્યમ, મહેનત, પ્રયાસ, પ્રયત્ન, તકલીફ ૮૫૧૫ આવિર્ભાવ ગાવસ્મૂ પ્રકટીકરણ, પ્રાગટ્ય, પ્રાદુર્ભાવ, જન્મ, અવતાર ૮૫૧૬ પ્રથમથી પ્ર+fથનું | શરૂઆતમાં ૮૫૧૭ આડી કલ્પના સીધી નહીં, ઊભી નહીં પણ ઊંધી-વાંકી કલ્પના, ખોટી, વિરુદ્ધની કલ્પના ૮૫૧૮ સ્વભાવે સ્વાભાવિક, પુરુષોના-પોતાના સ્વભાવ મુજબ આ પત્રાંક ૫૦૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૬-૩-૧૮૫ ૮૫૧૯ ૧૦૮ જીવ મુક્ત આખા અઢી દ્વીપમાં – ૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ ક્ષેત્રના મળીને વધુમાં વધુ ૧૦૮ જીવ ૧ સમયમાં મોક્ષે જાય ૮૫૨૦ પરિમાણે પરિમા | માપે, માત્રાએ, પ્રમાણે ૮૫૨૧ ઉચ્છેદ થઈ જવો ૩+છિદ્ નાશ, જડમૂળથી ઉખડી જવો ૮૫૨૨ વિપર્યય વિ+પર+ડું વિપરીત, ઊંધું, વિરુદ્ધ ૮૫૩ ચર્ચા વ મૌખિક વિચાર-વિનિમય, વિચારોની આપ-લે ૮૫૨૪ વ્યવસ્થા વિ+ઝર્વે+થા ગોઠવણ, જોગવાઈ, કારભાર અનાસક્ત દશા, સંગ વિનાની દશા, વીતરાગતા ૮૫૨૬ ચંચળ ચપળ, ચલિત, ડગમગ, પ્રવૃત્તિશીલ ૮૫૨૫ અસગદશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy