SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૯૬ :: ૮૩૨૦ ૮૩૨૧ ૮૩૨૨ ૮૩૨૩ ૮૩૨૪ પત્રાંક ૫૪૬ શ્રી ધારશીભાઈ સંઘવીને તા.૧૪-૧૨-૧૮૯૪ અવસ્થાંતરતા ફેરફાર, પરિવર્તન, પર્યાયનું બદલાવું એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું એક પ્રદેશ જેટલી જગાને રોકે તે જગ્યાનું વ્યાપકપણું કટકા ટુકડા, કકડા, થોડા ખંડિત ભાગ, વિભાજન મુગટ મુટા માથાની પાઘડી પર સજવાનો એક શણગાર તરંગ +ગર્યું મોજું, લહેર; અધ્યાય; વસ્ત્ર પૃ.૪૪૦ ૮૩૨૫ ૮૩૨૬ ૮૩૨૭ ૮૩૨૮ ૮૩૨૯ ૮૩૩૦ ૮૩૩૧ ૮૩૩ર ૮૩૩૩ ૮૩૩૪ ૮૩૩૫ ૮૩૩૬ ૮૩૩૭ ૮૩૩૮ ૮૩૩૯ ૮૩૪૦ પૃ.૪૪૧ ૮૩૪૧ ૮૩૪૨ ૮૩૪૩ ૮૩૪૪ ૮૩૪૫ મેષોન્મેષ અવસ્થા આંખ પટપટાવવાની સ્થિતિ ચલનસ્થિતિ ગતિસ્થિતિ, કંપવું અને સ્થિર થવું પલટનપણું પલટો, પરિવર્તન, ફેરફાર પૃથકૃત્વ જુદાપણું, અલગતા, ભિન્નતા પત્રાંક ૫૪૦ મુનિશ્રી લલ્લુજીને તા.૧૯-૧૨-૧૮૯૪ અલ્પ કારણ નાની વાત વિશેષ અસમાધાન વધુ અસ્વસ્થ અપ્રતિબંધભાવ અનાસક્ત ભાવ ઠેકાણે બેસે નહીં યથાસ્થાને-આત્મામાં રહે નહીં ઉપાર્જિત પ્રારબ્ધ પૂર્વે બાંધેલા-કમાયેલા કર્મોના ફળરૂપે થયેલું ભાગ્ય-નસીબ અહોનિશ મહન+નન્ ! અહર્નિશ, દિનરાત વેઠીએ છીએ સહીએ-ખમીએ-નિભાવીએ છીએ સર્વસંગ બધા પ્રકારના સંગ-સોબત આસવ +કર્મનું આવવું, પાપ, અપરાધ, કષ્ટ, દુઃખ, ૯ તત્ત્વમાં ૧ તત્ત્વ નિજભાવ આત્મભાવ કેવળ અપ્રત્યક્ષ સાવ સામે આકૃતિ + 1 ઘાટ, રૂ૫, સ્વરૂપ પત્રાંક ૫૪૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૨૧-૧૨-૧૮૯૪ ઓછી ભૂમિકા નીચેની ભૂમિકા ઘનઘાતી ૪ કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ પૂર્વાનુસાર પૂર્વકર્મ પ્રમાણે વિપર્યય ઉદય ઊંધો ઉદય, ઊલટો ઉદય, પ્રતિકૂળ ઉદય, વિરુદ્ધ ઉદય અર્ધપુદ્ગલ પરાવર્તન વિશ્વનાં બધાં પુગલોને સ્પર્શીને ભોગવીને છોડતાં જે સમય લાગે તેનાથી અર્ધો સમય, પુગલપરાવર્તન કરતાં અરધો ગ+વિદ્ વેદ્યા વિના, ભોગવ્યા વિના, સહન કર્યા વગર આળસે મા+નન્ ! આળસ પામે, સુસ્ત થાય, ઉદાસીન થાય સત્યાસત્ય સાચા-ખોટાનો, સતુ-અસત્નો અંતરનું અંગ બન+અર7+ા ભીતર, હૃદય, મન; આગમના અંગની જેમ; અંતરાલ ભાગ દ્રવ્યાદિ ટું ધન, પૈસો, લક્ષ્મી વગેરે મલિન વાસના અસ્વચ્છ-અપવિત્ર કામના-ઇચ્છા, મેલા સંસ્કાર For Private & Personal Use Only અવેધું ૮૩૪૬ ८३४७ ૮૩૪૮ ૮૩૪૯ ૮૩પ૦ ૮૩૫૧ Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy