SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૮૪ :: પત્રાંક ૫૧૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૩-૮-૧૮૯૪ ૭૯૬૯ અપ્રતિબદ્ધપણાને મ+પ્રતિ+વદ્ આસક્તિરહિતતાને, રાગ વિનાની સ્થિતિને ૭૯૭) પ્રતિબદ્ધબુદ્ધિ આસક્તિ, રાગબુદ્ધિ ૭૯૭૧ અપ્રસંગ 4++સગ્ન પ્રસંગ-તક નથી, અનવસર ૭૯૭૨ શાંતપણું કષાયોનું ઉપશમન ૭૯૭૩ દાંતપણું ટ્રમ્ ! ઇન્દ્રિયદમન ૭૯૭૪ ઉભવ થાય મૂા ઉત્પન્ન થાય પત્રાંક પ૧૮ મુનિશ્રી લલ્લુજીને તા. ર૫-૮-૧૮૯૪ ૭૯૭૫ યોગવાસિષ્ઠ શ્રી વસિષ્ઠઋષિ કૃત ૩૨,૦૦૦ શ્લોકબદ્ધ “મહારામાયણ” ૭૯૭૬ રૂપી રૂપા આકાર-દેખાવ-મૂર્તિ સ્વરૂપવાળું, વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું ૭૯૭૭ અરૂપી +|| વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનાં, પુગલ સિવાયનાં પાંચે દ્રવ્ય પૂ.૪૧૬ ૭૯૭૮ આત્મદર્શનાદિ પ્રસંગ આત્માનુભવ, આત્મસાક્ષાત્કાર વગેરે પત્રાંક પ૧૯ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨પ-૮-૧૮૯૪ ૭૯૭૯ સંકોચાયેલાં સમ્+ન્ા યુભિત, સંકોચવાળા,બીડેલાં, મર્યાદિત પત્રાંક પ૨૦ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૦-૮-૧૮૯૪ ૭૯૮) –ના રાજચંદ્રના (ખાલી જગ્યા વાચકે જ પૂરી કરવી!) ૭૯૮૧ છાયા જેવો છાપ-અસર-ઓથ-ઓળો-પડછાયો-પ્રતિબિંબ જેવો, સમાન, તુલ્ય ૭૯૮૨ જાણીને જાણી જોઇને, ચાહીને, પ્રમાદથી ૭૯૮૩ બબ્બે-ચચ્ચાર લીટી બે-બે ચાર-ચાર લીટી ૭૯૮૪ સવૈયા ૩૦-૩૧-૩૨ માત્રાઓનાં ચરણ હોય તેવો સમપદ માત્રામેળ છંદ ૭૯૮૫ “મૂળ સમયસાર” શ્રી કુંદકુંદાચાર્ય રચિત “સમયસાર પ્રાભૃત', ૪૧૫ ગાથા ૭૯૮૬ વિચક્ષણ વિ+વસ્T બુદ્ધિમાન, ચતુર, તીવ્ર સમજશક્તિવાન, શાણા, આત્માનુભવી પૃ.૪૧૦ ૭૯૮૭ તીક્ષ્ણપણે ઉગ્રપણે, પ્રચંડ-પ્રખરપણે; સૂઝ-સૂમપણે ૭૯૮૮ અવ્યક્તપણે અપ્રગટ-અદેશ્ય-અસ્પષ્ટપણે, નહીં જાણવામાં છતાં ૭૯૮૯ ખેદ વિદ્ ા સંતાપ, ખિન્નતા, અફસોસ ૭૯૯૦ અસંખ્યાતગુણવિશિષ્ટ અસંખ્યાતગણો વધુ ૭૯૯૧ પરિણામાંતર રૂપાંતર, પરિણામ બદલાતાં ૭૯૯૨ થોડા અવકાશે થોડીવારમાં ૭૯૯૩ અત્યંત દૃષ્ટિ ઘણી વધારે, અનહદ, સંપૂર્ણ, આજીવન, નિતાન્ત, થોડીવારમાં ૭૯૯૪ પ્રભાવના હેતુ ધર્મપ્રચારના હેતુ ૭૯૯૫ અવરોધક અર્વ+ધુ અવરોધ કરનારાં, રોકનારાં ૭૯૯૬ બુદ્ધિપૂર્વક વિચાર-સમજપૂર્વક, જાણીબુઝીને ૭૯૯૭ સંભવ સમૂ+પૂ. શક્યતા, કારણ, મૂળ ૭૯૯૮ લેખતાં તિરÇા ગણતાં, માનતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy