SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૮૧ :: પત્રાંક ૫૧૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૮-૯-૧૮૯૪ પરમ સ્નેહી પરમ ધર્મસ્નેહી, જેનાથી ધર્મમાં સહાય મળે તે ધર્મસ્નેહી પૂર્વકાળ પહેલાં, પૂર્વ-આગલ ભવોમા, પહેલાંના સમયમાં પહેલાં પર્વ. આગલ થતો રે, આડા પ્રતિબંધ વચ્ચે આવતી રુકાવટ, મનાઇ, વિન અર્થ પ્રયોજન સામાં જીવને સંમુખ-સામે પ્રત્યક્ષ રહેલા જીવને વિસ્મરણપણે ભૂલાતો ૭૮૯૬ ૭૮૯૭ ૭૮૯૮ ૭૮૯૯ ૭૯OO ૭૯૦૧ પૃ.૪૧૨ ૭૯૦૨ ૭૯૦૩ ૭૯૦૪ ૭૯૦૫ ૭૯૦૬ ૭૯૦૭ ૭૯૦૮ ૭૯૯ ૭૯૧૦ ૭૯૧૧ ૭૯૧૨ ૭૯૧૩ ૭૯૧૪ ૭૯૧૫ ૭૯૧૬ ૭૯૧૭ ૭૯૧૮ અમસ્તી અમથી, ફોગટ, નકામી, કારણ વિના સાક્ષાત્કાર સ+3H+ I આત્મદર્શન, આત્મ અનુભૂતિ, પરમાત્મદર્શન અંધ આંધળો બનીને સાવ સર્વ | તદ્દન, બિલકુલ, છેક, તમામ માઠાં સાધન ખરાબ-નરસાંનઠારાં-નામોશી ભરેલાં સાધન વ્યવસાયી વિ+નવ+સો+રૂના ધંધો-રોજગાર કરનારો, કામઢો અનંતકાળને પ્રયોજને અનંતકાળનો ખપ-ઉપયોગ કરીએ પાર પડે નહીં સફળતા મળે નહીં, સિદ્ધ થાય નહીં પ્રવાહ ધારા, સ્રોત, વહેણ, સતત ચાલ્યા કરે તે આગામિક કાળ આગામી કાળ, ભવિષ્યકાળ, આવતો કાળ કોઈ જીવ આશ્રયી કોઇ જીવ પૂરતી, કોઈ જીવ બાદ કરતાં એવું ને એવું એના એ પ્રકારનું, એની એ રીતનું તણખાને વિષે તૃપા+ક્ષા અગ્નિમાંથી નીકળતા સળગતા કણ-ચિનગારીમાં રખડવું ભટકવું, ભમ્યા કરવું, રઝડવું, અથડાયા કરવું યોગવશ સંયોગવશ, સંયોગને આધીન પ્રકૃતિ પ્રજા, સ્વભાવ (મિજાજ) સિત્તેર કોડાકોડી ૧ કરોડ x ૧ કરોડ એટલે ૧ ક્રોડાક્રોડી, સાગરની ઉપમાવાળું કાળનું માપ, સાગરોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમનો ૧ સાગરોપમ, એવા ૭૦ સાગરોપમઃ ૧. ૧ પૂર્વ = ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ ૧ પલ્ય = અસંખ્યાત પૂર્વ, અસંખ્યાત = ૨૯ નવડા ઉપરની સંખ્યા ૧ અધ્ધા પલ્ય (પલ્યોપમ) = અસંખ્યાત પલ્ય ૧ સાગરોપમ = ૧૦ કરોડ x ૧૦ કરોડ અધ્ધા પલ્યોપમ ૨. ૨ લાખ યોજનના પાણીથી ભરેલા સમુદ્રમાંથી દર ૧૦૦ વર્ષે ૧ પાણીનું ટીપું સળીથી કાઢી બહાર ફેંકી દેતાં દેતાં આખો સમુદ્ર ખાલી થતાં જેટલો કાળ જાય તે ૧ સાગરોપમ (૧ યોજન = ૨ હજાર ગાઉ). ૩. ૨ હજાર ગાઉ (૧ યોજન) પહોળા અને ઊંડા સમુદ્રમાં, ઉત્તમ ભોગભૂમિના ઘેટાના ૭ દિવસની ઉંમરના બચ્ચાના મુલાયમ બાલ કે જેના કાતરથી ફરી ટુકડા ન થાય તેવા બારીક ટુકડાઓથી સમુદ્રને ઠાંસી ઠાંસીને ભરીએ, એના ઉપરથી ચક્રવર્તીની આખી સેના પસાર થઈ જાય તો યે દબાય નહીં. પછી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy