SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૭૫ :: બોરસદમાં ચોમાસું કરવાનું હતું પણ પગમાં કાંટો વાગતાં, પાકતાં, હાડકું સડતાં ડોળીમાં અમદાવાદ પધાર્યા. ક્લોરોફોર્મ વિના જ સાતે સાત વાર “સર્જરી કરાવી, બેભાન થયા-રહ્યા વિના સમ્યફ પ્રકારે વેદના સહતાં અને કર્મનિર્જરા કરતાં થયેલો દેહત્યાગ ૭૭૧૫ દેહજોગ બન્યો આ દેહ-જન્મવાનો સંજોગ થયો ૭૭૧૬ લોકમાર્ગનો પ્રતિકાર લોકમાર્ગનો સામનો-વિરોધ ૭૭૧૭ પ્રથમ સ્મરણવા યોગ્ય પહેલી યાદ રાખવા જેવી પટાંક ૫૦૧ મનિશ્રી લલ્લજીને તા. ૨૦-૫-૧૮૯૪ ૭૭૧૮ સર્વવિરતિ સાધુ સર્વસંગપરિત્યાગી એવા મુનિ, દીક્ષિત મુનિ ૭૭૧૯ અતિચાર યોગ્ય દોષપાત્ર, અતિચાર લાગે ૭૭૨૦ ધોરીમાર્ગ ધર્મ | રાજમાર્ગે પૃ.૪૦૧ ૭૭૨૧ રક્ષાય રક્ષા રક્ષણ થાય, રખાય, થાય ૭૭૨૨ સä પાફિવાયં શ્વામિા સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું. ૭૭૨૩ પ્રાણાતિપાત ૧૦ પ્રાણ : પ ઇન્દ્રિય, ૩ બળ (મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ, આયુષ્ય. પ્રાણના અતિક્રમણ, વ્યાઘાત, વિનાશ, વિરાધના ૭૭ર૪ સચૅ મુસીવાય પદ્ધેશ્વામિ | સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું. ૭૭૨૫ મૃષાવાદ અપ્રિય, અપથ્ય, અતથ્ય બોલવું તે; જૂઠ-જૂઠાણું ૭૭૨૬ સળં વિન્નાલા પબ્લવવાના સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવત્ છું. ૭૭૨૭ અદત્તાદાન ચોરી. અદત્ત (નહિ આપેલું)નું આદાન (ગ્રહણ કરવું) ૭૭૨૮ સળં મે પદ્ધવિશ્વમાં સર્વ પ્રકારના મૈથુનથી નિવત્ છું. ૭૭૨૯ મૈથુન નિમ્ | નરમાદાનું જોડું. ભોગક્રિયા, અબ્રહ્મ, વિષયભોગ, કામક્રીડા ૭૭૩) સä પરિસાદંપદ્મવામાં સર્વ પ્રકારના પરિગ્રહથી નિવત્ છું. પરિગ્રહ માલ-મિલકત પરની મૂછ તે બાહ્ય પરિગ્રહ, મિથ્યાત્વ, કષાય અંતરંગ પરિગ્રહ ૭૭૩૨ સર્વ પ્રકારના રાત્રિભોજનથી નિવર્તુ છું ત્યારે પ્રકારના આહારનો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ત્યાગ ૭૭૩૩ સર્વવિરતિની ભૂમિકા દીક્ષિત, સાધુ-સાધ્વી, સંયમી સર્વસંગપરિત્યાગી ૭૭૩૪ નદી ઊતરવા જેવા પ્રસંગ નદી પાર કરવા જેવા સમય ૭૭૩પ શરીરસંઘયણ શરીર સંહનના શરીરના હાડ-હાડકાં વગેરેનું બંધારણ ૭૭૩૬ અપવાદ આપ+વત્ સામાન્ય નિયમમાં બાધ, નિયમમાં થતાં કાર્યનું અમુક સંયોગોમાં ન થવાની સાથે બીજું કંઈક થવાપણું, નિયમમાં છૂટછાટ; અપયશ, નિંદા ૭૭૩૭ અપવાદ અપવાદ ન હોવો તે, અપવાદ વિનાનું, અપવાદરહિત ૭૭૩૮ નિષિદ્ધ નિ+સિંધૂ નિષેધ, મનાઈ પૃ.૪૦૨ ૭૭૩૯ સાન્નિપાતિક સમ+ન+પત્ સંબંધિત ७७४० બૃહત્કલ્પ' છેદસૂત્ર એટલે દોષથી બચાવવાનું અને દોષના પ્રાયશ્ચિત્તનું વિધાન કરતું સૂત્ર. ૬ ઉદ્દેશક, ૮૧ અધિકાર અને ૨૦૬ સંખ્યા સૂત્રો છે. જેમાં સાધુ-સાધ્વીના આચાર વિષે વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, તપ-પ્રાયશ્ચિત્તનું વર્ણન છે. છેદસૂત્રમાં ૫ મું, વિ.સ.પૂર્વે ૩૦૦ વર્ષે શ્રી ભદ્રબાહુ સ્વામી રચિત સૂત્ર છે. ૭૭૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy