SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૭૩ :: ૭૬૫૧ પૂર્વલાભ જ્ઞાન, ધ્યાન, તપ (પહેલાંના કરેલા) ૭૬૫ર પૂર્વોતરાય પહેલાંની અંતરાય ૭૬૫૩ ત્રુટવાનો તૂટવાનો પૃ.૩૯૯ ૭૬૫૪ સમીપવર્તી નજીકમાં રહેલો, પાસે-સમીપે ૭૬૫૫ નિષ્ફળ વાર્તા નકામી, નિરર્થક, પરિણામરહિત વાત ૭૬પ૬ શોધ શુદ્ધ ખોળ, તપાસ, ખોજ, સંશોધ ૭૬પ૭ અપરાધી +É દોષિત પત્રાંક ૪૫ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૧-૫-૧૮૯૪ ૭૬૫૮ મુખ્યપણે-અસલ રીતે-આદિથી જોતાં ૭૬પ૯ અનિયત અચોક્કસ ૭૬૬૦ મોળી પડ્યા કરે મંદ થયા કરે ૭૬૬૧ જુદા સ્વરૂપમાં અલગ-ભિન્ન-ફેરવાળાં સ્વરૂપમાં ૭૬૬૨ ઊર્ધ્વદશા ઊંચી દશા ૭૬૬૩ અધોદશા નીચી દશા, અવદશા ૭૬૬૪ કાળદોષ કળિકાળ, દુષમકાળ, પાંચમા આરાના દોષ ૭૬૬૫ પલટતાં બદલાતાં ૭૬૬૬ પરિસમાપ્તપણું પરિ+સમ્પૂ સમાપ્તિ ૭૬૬૭ વિદિત કરી વિદ્ ! જાણ કરી ૭૬૬૮ સંગરૂપ સદ્ સહવાસરૂપ ૭૬૬૯ આધુનિક જીવો વધુના હવેના, હમણાં, હાલના, અર્વાચીન ૭૬૭) વિશેષ અપરાધીની પેઠે ખાસ ગુનેગારની જેમ ૭૬૭૧ લાગ્યા કરીશું તY I સતત વળગી રહીશું, લગાવ રાખ્યા કરશું, મચી પડશે પૃ.૩૯૮ પત્રાંક ૪૯૬ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને તા.૪-૫-૧૮૯૪ ૭૬૭૨ સાંગોપાંગ અંગો અને પેટા અંગો સાથેનું બધું, તમામ; નિર્વિદને ૭૬૭૩ ન્યાયસંપન્ન કાયદેસર, ન્યાયપુરઃસર, ન્યાય ધરાવનારું ૭૬૭૪ નીતિ મૂકતાં નીતિ છોડી દેતાં, અનીતિ કરતાં ૭૬૭૫ વંચવા બરોબર વર્l ઠગવા-છેતરવા બરોબર-જેવું ૭૬૭૬ નિરાકાંક્ષી નિ+ના+ડિસ્ ! આકાંક્ષા-ઇચ્છા રહિત ૭૬૭૭ અહિતકારી સધી+ અકલ્યાણકારી K] પત્રાંક ૪૯૯ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને તા.૪-૫-૧૮૯૪ ૭૬૭૮ બંધનિવૃત્તિ બંધમોક્ષ ૭૬૭૯ સર્વથા બધી રીતે, સર્વ પ્રકારે પત્રાંક ૪૯૮ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૬-૫-૧૮૯૪ ૭૬૮૦ કારાગૃહ જેલ, કેદખાનું ૭૬૮૧ પોષક પુ૬ પોષનારા, પોષણ કરનારા ૭૬૮૨ હરકત વાંધો, અડચણ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org bull them w
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy