SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૭૧ :: ૭પ૮૬ અત્યંત ત+ડાન્ત , અંત, કલ્પેલી મર્યાદા તેને ઉલ્લંઘી જાય તેવી અસીમ, અમર્યાદિત ૭૫૮૭ છ પદ છ સ્થાન ૭૫૮૮ નિવાસનાં રહેવાનાં ૭૫૮૯ ઘટપટાદિ પદાર્થો ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, વગેરે વસ્તુઓ ૭પ૦૦ ગુણ લક્ષણ, ધર્મ, રૂપ-રસ-ગંધ-સ્પર્શ ૭૫૯૧ પ્રમાણ પ્ર+I સાબિતી, જ્ઞાન ૭પ૯૨ સ્વપરપ્રકાશક સ્વ અને પરને પ્રકાશિત કરનાર ૭પ૯૩ ચૈતન્ય સત્તાનો હોવાપણાનો, ચેતનની સત્તાનો ૭પ૯૪ પ્રત્યક્ષ ગુણ સ્વપરપ્રકાશક ગુણ, સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય, પરપ્રકાશકતાથી અનુમાની શકાય ૭પ૯૫ કાળવર્તી અમુક સમય સુધી ૭પ૯૬ ત્રિકાળવર્તી ત્રણે કાળમાં ૭૫૯૭ સંયોગે એકત્ર થવાથી ૭પ૯૮ સ્વભાવે સ્વાભાવિક, પુગલો મળવાથી કે અન્ય દ્રવ્યના મળવાથી નહીં ૭૫૯૯ અનુભવયોગ્ય અનુભવમાં આવે એવા ૭૬OO અનુત્પન્ન ઉત્પન્ન ન કરી શકાય તેવો ૭૬૦૧ અર્થક્રિયા સંપન્ન પોતાનું કાર્ય-ક્રિયા-પરિણમન સહિત, પરિણતિવાળા ૭૬૦૨ ક્રિયાસંપન્ન ક્રિયા કરે છે, જે પ્રકારે, પોતારૂપે અને પરિસ્પંદન એટલે હલનચલનરૂપે ૭૬૦૩ ત્રિવિધ ૩ રીતે ૭૬૦૪ સ્વભાવપરિણતિએ સ્વભાવપરિણમન વડે, સ્વસ્વભાવમાં પરિણમતાં, સ્વભાવમાં રહેવાથી ૭૬૦૫ અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય અત્યંત નિકટ સંબંધવાળા કર્મના સંબંધરૂપ વ્યવહારથી વ્યવહારનયથી ૭૬૭૬ ઉપચારથી પુગલ પદાર્થોમાં ફેરફાર કરવા રૂપ ઘર, નગર વગેરે કાર્ય તેનો આત્મામાં આરોપ કરવા રૂપ ૭૬૦૭ વિષ ખાધાથી ઝેર ખાવાથી ૭૬૦૮ હિમસ્પર્શ હિમ-બરફનો સ્પર્શ ૭૬૦૯ અકષાયાદિ કષાય વગેરેથી રહિત ૭૬ ૧૦ અનભ્યાસથી અભ્યાસ છોડી દેવાથી ૭૬૧૧ અપરિચયથી સામા આવે છતાં ઓળખતા નથી એમ વર્તવાથી, વિસ્મૃતિ કરવાથી, ઓળખાણ-પિછાણ ન રાખવાથી ૭૬૧૨ ઉપશમ કષાયના ઉદયમાં અમુક વખત તણાય નહીં તે પૃ૩૯૫ ૭૬૧૩ ક્ષીણ fક્ષા ક્ષય ૭૬ ૧૪ બંધભાવ બંધ થાય તેવા ભાવ ૭૬૧૫ રહિત વિનાનો, વગરનો ૭૬ ૧૬ આત્મસ્વભાવ આત્માનો સ્વભાવ ૭૬૧૭ કદી ક્યારે પણ, કોઇ દિવસે Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy