SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૧) ૭૩૧૧ :: ૨૬૧ :: પત્રાંક ૪પર શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૬-૬-૧૮૯૩ લિ. લિખિતંગ પ્રવ પ્રણામ પત્રાંક ૪૫૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨-૦-૧૮૯૩ પરમ બંધવ વધુ પરમ મિત્ર, બંધુ, ભાઇ, ધર્મબંધુ, આત્મબંધુ, સંબંધી ઉપયોગ જરૂરિયાત પ્રયોગે પ્ર+યુન્ પ્રયોજેલા, અખતરા વડે અનાર્યપણાયોગ્ય અનાર્ય કહી શકાય તેવાં આત્મપ્રત્યય યોગ્ય આત્મસાક્ષાત્કારને-આત્મવિશ્વાસને યોગ્ય વિસરવું વિ+{ / ભૂલી જવું અવસરવું ન ભૂલી જવું, ન ભૂલવું, અવિસ્મરણ રાખવું અવિચ્છિન્ન ધારા +વિ+છત્ | અમ્બલિત-અખંડિત ધારા, સતત ધારા, ધાર પ્રસ્વેદ પ્ર+સ્વિત્ ઘણો પસીનો, પરસેવો કષ્ટરૂ૫ દુઃખરૂપ, ખરાબ, અશુભ, સંતાપકારી, પીડાદાયી બાહ્યાભ્યતર નિગ્રંથતા બહારના અને અંદરના પરિગ્રહરહિત મુનિની દશા, સાધુપણું અલ્પકાળ થોડા સમય મૂર્ખની પેઠે મુદ્દે બુદ્ધિહીન, બાળક, બેભાન, મૂઢ, જડની જેમ ૭૩૧૨ ૭૩૧૩ ૭૩૧૪ ૭૩૧૫ ૭૩૧૬ ૭૩૧૭ ૭૩૧૮ ૭૩૧૯ ૭૩૨૦ ૭૩૨૧ ૭૩૨૨ ૭૩૨૩ ૭૩૨૪ પૃ.૩૦૬ ૭૩૨૫ ૭૩૨૬ ૭૩૨૭ આ ૭૩૨૮ ૭૩૨૯ ૭૩૩) ૭૩૩૧ ૭૩૩૨ ૭૩૩૩ ૭૩૩૪ ૭૩૩૫ પૃ.૩૦૦ ૭૩૩૬ ૭૩૩૭ દાસ તામ્ સેવક; દાનપાત્ર; બૃત્ય, નોકર, ગુલામ ચરણપ્રત્યય નમસ્કાર સાષ્ટાંગ નમસ્કાર, પગમાં પડું છું, પાયલાગણ દાસાનુદાસ ટાર્ગનુ+ ા સેવકના સેવક, અત્યંત નમ્ર, દાસના યે દાસ પત્રાંક ૪૫૪ શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને તા.૩-૯-૧૮૯૩ સ્પષ્ટ પ્રીતિથી ખુલ્લા પ્રેમથી-દિલથી, છૂટથી કેડનો ભંગ કેડ ભાંગી, કમર તૂટી, કરોડરજ્જુ ભાંગી ગઈ સજીવન શરીર અજીવનપણે જીવતું શરીર જડ લાગે પૃથ્વીનો વિકાર પૃથ્વીનો રોગ, રૂપાંતર, ફેરફાર સ્થાયી થા સ્થિર સ્મરણજોગ યાદ રાખવા જેવી વિલય વિ+નૌ નાશ; લય એક શરણાગતપણે એકને શરણે આવીને, શરણાગતની જેમ, શરણાગત તરીકે પત્રાંક ૪૫૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૧-૦-૧૮૯૩ સત્સંગના કામીજન સત્સંગના ઇચ્છુક વિષમ પ્રતિકૂળ, મુશ્કેલ, દારુણ પત્રાંક ૪૫૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૨-o-૧૮૯૩ આશાની સમાધિ આશાનું મરણ-કબર અકથ્ય ૩+કમ્ ! કહી ન શકાય તેવી સંજ્ઞા સમ્+જ્ઞા ઇચ્છા, લાગણી ૪ પ્રકારે, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ; મતિજ્ઞાન For Private & Personal Use Only www.jainelibrary.org ૭૩૩૮ ૭૩૩૯ ૭૩૪૦ Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy