SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૪૩ :: ૬૭૭૮ કામ્યપ્રેમ +સકામ. વિષયેચ્છા ઊભી કરે તેવો પ્રેમ, કામવાસના ૬૭૭૯ પરિસીમાં છેલ્લી હદ, હદ, મર્યાદા ૬૭૮૦ સંસારરૂપ અજ્ઞાનરૂપ ૬૭૮૧ અનંત પરિણતિ અંત-પાર વિનાનાં પરિણામ-પરિપાક ૬૭૮૨ અસંસારપણારૂપ અલૌકિકતાના, સંસારી દશા સિવાયના ૬૭૮૩ અંશ ભાગ, વિભાગ, પર્યાય, ધર્મ, ગુણ ૬૭૮૪ સ્વપ્રાપ્તિભાન સ્વભાવનું ભાન, પોતાનું ભાન ૫.૩૪૨ ૬૭૮૫ અપૂર્વભાવરૂપ પૂર્વે ન અનુભવેલ ભાવરૂપે, નવીન-વિલક્ષણભાવરૂપે; અપૂર્વકરણરૂપે પત્રાંક ૩૯૬ કોને ? તા.૯-૮-૧૮૯૨ થી ૨૨-૮-૧૮૯૨ દરમ્યાન ૬૭૮૬ અન-અવકાશ અવકાશ-ખાલી જગ્યા વગરનું અંતર વિનાનું, નિરંતર ૬૭૮૭ અવકાશ-જોગ તક કે ક્ષેત્રનો યોગ ૬૭૮૮ પરમાર્થ ભાષા નિશ્ચયની ભાષા, પરમાર્થ સાધવાનાં વચન ૬૭૮૯ વૈશ્વદશારૂપ વણિક વેપારીની દશા રૂપે ૬૭૯૦ અસમર્થપણું યોગ્યતા, નિર્બળતા; સમર્થન-સાબિતી-ટેકા વિનાનું ૬૭૯૧ વિભાવિક ભાવ બાહ્ય ઉપાધિથી નીપજતો વિશેષ ભાવ, વિભાવ ભાવ, વિભાવજનિત ભાવ ૬૭૯૨ અવકાશ ફુરસદ, નવરાશ, નિવૃત્તિ ૬૭૯૩ અત્યંતાભાવરૂપ સદંતર અભાવ રૂપ ૬૭૯૪ પરિત્યાગી સંપૂર્ણ ત્યાગી ૬૭૯૫ નિર્વિસંવાદી અસંગત-વિસંગત નથી, સુસંગત, અવિસંવાદી, અવિરુદ્ધ ૬૭૯૬ આત્મપદ્ધતિસૂચક આત્મા પ્રાપ્ત કરવાની વ્યવસ્થિત-શાસ્ત્રશુદ્ધ રીત સૂચવનારી, આત્માને જાણીને ઓળખીને કહેવાતાં ૬૭૯૭ અક્ષેપક મ+ક્ષવચ્ચે ઘુસાડેલું-ઉમેરેલું-ફેકેલું નહીં તેવું વિક્ષેપ વિનાનું, દૃઢ ૬૭૯૮ શિરોમણિ ચૂડામણિ, મુખ્ય, શ્રેષ્ઠ ૬૭૯૯ ઘટે છે તો એમ કે યોગ્ય તો એમ છે કે, છાજે છે તો એમ કે ૬૮૦) અનંતગુણવિશિષ્ટ અનંત ગણો વધારે; અનંત ગુણોથી વિશિષ્ટ, બાકી ન રહે તેટલો ૬૮૦૧ આત્મવ્યક્તિએ આત્માની અભિવ્યક્તિએ, આત્મા પ્રગટ-પ્રકાશિત થયે પત્રાંક ૩૯૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈ આદિને. તા.૧૮-૮-૧૮૯૨ ૬૮૦ર શુભેચ્છા સંપન્ન આત્મકલ્યાણની, મોક્ષની મંગળ ઈચ્છા થઈ ચૂકી છે તેવા, આત્મજ્ઞાનની ૭ભૂમિકામાં ૧ લી શુભેચ્છા ભૂમિકા પ્રાપ્ત કરી છે તેવા ૬૮૦૩ સ્તંભતીર્થ ખંભાત તીર્થ, અગાસ ૪૦કિ.મી., બાંધણી ૪૦ કિ.મી., અમદાવાદ ૧૦૬ કિ.મી. ૬૮૦૪ ક્ષાયિક સમકિત મોહનીય કર્મની ૭ પ્રકૃતિઓના ક્ષયથી-અભાવથી થતું સમ્યક્દર્શન ૬૮૦૫ . તેના શ્રી રાજચંદ્રના ૬૮૦૬ વ્યાખ્યાન વિ+આ+રડ્યા | ભાષણ, પ્રવચન, વિસ્તારથી પ્રતિપાદન પૃ.૩૪૩ ૬૮૦૭ જોવા યોગ્ય છે જ્ઞાતા-જાણનાર થઇને રહેવા જેવું, જાણવા-દેખવા જેવા છે Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy