SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૩૪ :: પૃ.૩૨૬ ૬૫૪૪ ૬૫૪૫ ૬૫૪૬ ૬૫૪૭ ૬૫૪૮ ૬૫૪૯ ૬પપ૦ ૬૫૫૧ ૬૫૫૨ ૬૫૫૩ ૬૫૫૪ ૬૫૫૫ ૬પપ૬ વિચારસાગર વિદ્યારણ્ય સ્વામી કૃત સંસ્કૃતમાં પંચદશી' ગ્રંથના આધારે વિ.સં.૧૯૦૫ ઇ.સ.૧૮૫૦માં શ્રી નિશ્ચલદાસજી કૃત હિન્દુસ્તાની ભાષામાં રચાયેલો ૭ તરંગ પ્રકરણવાળો વેદાંતનો પ્રમેય ગ્રંથ પ્રારંભથી છેવટ સુધી શરૂઆતથી છેક સુધી, આદિથી અંત સુધી વાસ્તવ્ય માર્ગ વત્ સૈદ્ધાન્તિક માર્ગ, યથાર્થ માર્ગ, પરમાર્થ માર્ગ વેદાંત શાસ્ત્ર ઉપનિષદો, બ્રહ્મસૂત્ર-ભગવદ્ ગીતા વગેરે ભેદ fમદ્ તફાવત, ફેર, ભિન્નતા, જુદાઇ પત્રાંક ૩પ૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૦-૪-૧૮૯૨ વૃત્તિજ્ઞાન ટૂંકી સમજૂતિ, માનસિક વલણ, આજીવિકા સાધનની માહિતી દેહાભિમાન દેહ જ આત્મા છે એવું માન, દેહનો ગર્વ, મારો છે, સારો છે, ગલિત થયું છે ગળી ગયું છે સાપેક્ષ સદ+આપ+ફૅક્ષ અપેક્ષાએ, સંબંધ ધરાવતું, બીજા ઉપર આધાર રાખતું પત્રાંક ૩૬૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૨૪-૪-૧૮૯૨ પૂર્ણકામપણું પૂરુ+કમ્ | કામનાની પૂર્ણ સિદ્ધિ-સમાપ્તિ-શૂન્યતા, આપ્તકામતા પરિતૃપ્તપણે પરિતૃF સારો એવો સંતોષ, પૂરી ધવ-ધરવ, ધરાઈ જવું, સંતુષ્ટતા અપ્રયત્ન દશા સહજ-સ્વાભાવિક દશા, નિષ્ક્રિયતા, અનાયાસતા જીવિતવ્ય આવરદા; જીવવાનું પ્રયોજન; જીવન, જિંદગી પત્રાંક ૩૬૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૯-૪-૧૮૯૨ અક્ષયતૃતીયા અક્ષય ત્રીજ, અખાત્રીજ, વૈશાખ સુદ ૩; વરસીતપનાં પારણાંનો દિવસ પત્રાંક ૩૬૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૦-૪-૧૮૯૨ અનિત્ય જીવનમાં નિત્યપણું મૃત્યુને માટે નિર્ભયપણું, ક્ષણભંગુર જીવનમાં અમરપણું આત્મજ્ઞાન આત્માનું ભાન, અસ્તિત્વનું ભાન અન્ય ભાવના આત્મા સિવાયના બીજા ભાવ અકર્તા કરનારો નથી, કરનારો નહીં, ન કરનાર અહં પ્રત્યયી બુદ્ધિ અહંકારી-હું છું એવા ખ્યાલ પ્રત્યે લઈ જનારી બુદ્ધિ ઉજ્જવળપણે દેદીપ્યમાન રીતે, ઊજળું પત્રાંક ૩૬૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને • તા.૧-૫-૧૮૯૨ વિસર્જન વિ+સૃન છોડી દેવું, આટોપી લેવું, ત્યાગ, પરિત્યાગ, દાન, ભેટ વ્યતીત વિ+ગતિ+ડૂત ભૂતકાળનું, પસાર, વિતી ગયેલું પત્રાંક ૩૬૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૫-૫-૧૮૯૨ જ્ઞાનવાર્તા જ્ઞી+વૃત્ ! જ્ઞાન સંબંધી વાત પ્રકાશિત g+ા પ્રગટ, પ્રસિદ્ધ, લોકાર્પિત પત્રાંક ૩૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૭-૫-૧૮૯૨ વ્યવસાય વિ+વ+સો . કામ-ધંધો; પ્રયત્ન, સંકલ્પ, અધ્યવસાય પ્રાણવિનિમય” સાક્ષર શ્રી મણિલાલ ન. દ્વિવેદી લિખિત જાદુઈ વિદ્યાનું એક પુસ્તક મેગ્નેરિઝમ જાદુઇ વિદ્યાનો એક પ્રકાર ૬૫૫૭ પૃ.૩૨૦ ૬પપ૮ ૬પપ૯ ૬પ૬૦ ૬પ૬૧ ૬૫૬૨ ૬પ૬૩ ૬પ૬૪ ૬૫૬૫ ૬૫૬૬ ૬૫૬૭ ૬૫૬૮ ૬૫૬૯ ૬૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy