SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪૪ કાવ્યકર્તા ૬૩૪૫ ૬૩૪૬ તિરોભાવપણું વેઠની પેઠે કાવ્ય રચયિતા શ્રી બનારસીદાસજી, વિ.સં.૧૯૪૩ માં મધ્યપ્રદેશના રોહતકપુર પાસે બિહોલીમાં જન્મ, ૫૫ વર્ષનું આયુષ્ય તિર+ÀI અદશ્યપણું, અંતર્ધાનપણું વેઠની જેમ, પરાણે, આર્થિક બદલો આપ્યા વિના કરાતી મજૂરી-કામ, ફરજીયાત વૈતરું કરનારની જેમ માનવ સમુદાય, જનતા વસ્તી ૬૩૪૭ પૃ.૩૧૩ ૬૩૪૮ ૬૩૪૯ ૬૩પ૦ ૬૩૫૧ ૬૩પર ૬૩૫૩ ૬૩૫૪ ૬૩૫૫ ૬૩૫૬ લોકપરિચય લોકોનો પરિચય, લૌકિક ઓળખાણ જગતમાં સાતું નથી જગતમાં ગમતું નથી, સહન થતું નથી, સંખાતું નથી પત્રાંક ૩૧૮ શ્રી કુંવરજીભાઈ મગનલાલને તા.૨૮-૧-૧૮૯૨ અન્યત્વ ભાવના દેહ ઇત્યાદિક કંઇ પણ મારું-મારાં નથી, તે બધું અન્ય-બીજું-ઇતર છે અને હું આત્મા છું એવી ભાવના “શાંત સુધારસ' વિ.સં.૧૭૩૮માં સુરત પાસે રાંદેરમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત ગ્રંથ “ગીતગોવિંદ' જેવો કાવ્યગ્રંથ જેમાં ૨૩૪ શ્લોકમાં વૈરાગ્યની ૧૨ અને પાયાની ૪ ભાવનાનું સંસ્કૃતમાં વિવિધ છંદોમાં ગેયાત્મક વર્ણન છે. શ્રી ગંભીરવિજયજી મહારાજે અને કોઈ તેરાપંથીએ સંસ્કૃતમાં ટીકા લખી છે. પત્રાંક ૩૧૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૩-૨-૧૮૯૨ અનંતકાળ થયાં અનંતકાળથી સાધારણ સામાન્ય, સૌમાં સમાન વિષમ ભયંકર, દારુણ, પ્રતિકૂળ, દુષમ સંખ્યાત મર્યાદિત, ગણી શકાય તેવું, સંખ્યામાં મૂકી શકાય તેટલું પ્રપંચે આવરેલું પ ઇન્દ્રિયના વિષયો વડે ઘેરાયેલું, છવાયેલું પત્રાંક ૩૨૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને રાગ-પ્રભાત પ્રભાતિયા, કડખાની દેશી રાગે, સવારે ગાવાની સ્તુતિ નવિ નથી પુગ્ગલી પુનું પુદ્ગલી, પુદ્ગલ રૂપ કદા ક્યારે ય, કદી, કોઈ વેળા, કદાપિ ૫ગલાધાર પુગલનો આધાર તાસ તસ્થા તેનું પર બીજાં, અન્ય, પરાયા (દ્રવ્યનો-વસ્તુનો) ઈશ અધિકારી, સ્વામી, ઇશ્વર, માલિક અપર પર સિવાયની, પોતાની ઐશ્વર્યતા ઠકુરાઈ વસ્તુ ધર્મ સત્તાધર્મ, વસ્તુ સ્વરૂપે પરસંગી પરવસ્તુનો સંગી, પરભાવનો સંગી, પ્રસંગી શ્રી સુમતિનાથ આ અવસર્પિણી કાળની ભરત ક્ષેત્રની ચોવીસીમાં ૫ મા તીર્થંકરદેવ દેવચંદ્રજી વિ.સં.૧૭૪૬માં રાજસ્થાનમાં બિકાનેર પાસેના ગામમાં જન્મ, ૧૦ વર્ષની તા.૧૦-૨-૧૮૯૨ ૬૩પ૭ ૬૩૫૮ ૬૩પ૯ ૬૩૬૦ ૬૩૬૧ | | ო ૬૩૬૩ ૬૩૬૪ ૬૩૬૫ ૬૩૬૬ ૬૩૬૭ ૬૩૬૮ ૬૩૬૯ ૬૩૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy