SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ચેષ્ટા :: ૨૧૮ :: ૬૧૨૦ નિવેડો નિકાલ, નિરાકરણ, ફેંસલો, પરિણામ, અંત ૬૧૨૧ અનુભવજ્ઞાન આત્માનું અનુભવજ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, સમજ, પરિણમન, ફળ પત્રાંક ૨૦૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૨-૯-૧૮૧ ૬૧૨૨ પદાર્થ દ્રવ્ય, ચીજ, વસ્તુ, આત્મા, તત્ત્વ; સત્સંગ ૬૧૨૩ પરિચય કરવા યોગ્ય ઓળખવા યોગ્ય, પહેચાન-પિછાનવા યોગ્ય ૬૧૨૪ લિ. સતુમાં અભેદ સહુ રૂપ જ, સતુથી ભિન્ન નહીં પત્રાંક ૨૦૨ શ્રી કુંવરજીભાઈ મગનલાલભાઈને તા.૨૨-૯-૧૮૯૧ ૬૧૨૫ લિ. અપ્રગટ સત્ અપ્રસિદ્ધ સતુ, અપ્રકાશિત સત, ગુપ્ત, છાનું છતાં છતું Xિ પત્રાંક ૨૦૩ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા. ૨૩-૯-૧૮૯૧ ૬૧૨૬ અપાર કષ્ટ કરીને મહા મહેનતે, પાર વિનાની મુશ્કેલીએ-દુઃખ-મહેનતે ૬૧૨૭ કંચન ચું સોનું, સમૃદ્ધિ; ચમકદમક ૬૧૨૮ કાન્તા મ્ સ્ત્રી, પત્ની, પ્રેમિકા પત્રાંક ૨૦૪ કોને ? તા. ૨૩-૯-૧૮૯૧ ૬૧૨૯ કેવળ અપ્રગટ ક્યાંય કોઈને પ્રગટ ન થયું હોય તેવું, તદ્દન અપ્રસિદ્ધ જગતને જાણ નથી તેવું, ગુપ્ત, છાનું ૬૧૩૦ વેણા સંજ્ઞા, ચાળા, પ્રયત્ન, હાવભાવ, આચરણ, યોગ, વિર્ય, ઉત્સાહ, સામર્થ્ય ૬૧૩૧ પ્રરૂપે છે પ્ર+ધુ પ્રરૂપણા કરે છે, ઉપદેશ છે, સમજાવે છે પૃ.૩૦૦ પત્રાંક ૨૦૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૩-૯-૧૮૯૧ ૬૧૩૨ સમસ્ત વિશ્વના આત્મા; બ્રહ્મ; સત્ (પત્રાંક ૨૦૯) ૬૧૩૩ ઘેરી લઈ ચારે તરફ વીંટળાઈ જઈ ૬૧૩૪ અનર્થ ખોટો અર્થ-કામ-નુકસાન-હાનિ, પાપ, ઉપદ્રવ, ખોટા અશય ૬૧૩પ પરમાર્થ પરમ તત્ત્વ; ઉત્તમ પુરુષાર્થ-મોક્ષ; પરોપકાર પત્રાંક ૨૦૬ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૪-૯-૧૮૧ ૬૧૩૬ ધર્મજ ગામનું નામ, ગુજરાતના ચરોતર પ્રદેશમાં અગાસથી ૨૪ કિ.મી. પત્રાંક ૨૦૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૪-૯-૧૮૯૧ ૬૧૩૭ મુલતવાં પડે છે મોકૂફ રાખવાં પડે છે ૬૧૩૮ જનપરિચય લોકસંપર્ક, સમાજ ૬૧૩૯ ચાલતા મતના પ્રકારની વાત પહોંચતા-સત્તાવાનની, મસલત કે અફવા ૬૧૪૦. સ્થિતિ વીતી ગઈ છે તે જે એ સ્થિતિમાંથી પસાર થઈ ગયા છે તે પરમકૃપાળુદેવ પોતે પત્રાંક ૨૦૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૨૦-૯-૧૮૯૧ ૬૧૪૧ આત્મામાં રમણ આત્મામાં જ રમી જવું, રમ્યા કરવું, રત રહેવું, મગ્ન રહેવું પત્રાંક ૨૦૯ શ્રી મગનલાલ ખીમચંદભાઈને તા.૨૮-૯-૧૮૯૧ ૬૧૪૨ મધ્યસ્થ મધ્યવર્તી, તટસ્થ, નિષ્પક્ષપાતી પત્રાંક ૨૮૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૯-૯-૧૮૯૧ ૬૧૪૩ સર્વાધાર બધાના આધાર રૂપ ૬૧૪૪ પૂરી, પૂરેપૂરી સવા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy