SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨૮ ૬૦૨૯ ૬૦૩૦ ૬૦૩૧ ૬૦૩૨ ૬૦૩૩ ૬૦૩૪ ૬૦૩૫ ૬૦૩૬ ૬૦૩૭ ૬૦૩૮ ૬૦૩૯ ૬૦૪૦ ૬૦૪૧ પૃ.૨૯૬ ૬૦૪૨ ૬૦૪૩ ૬૦૪૪ ૬૦૪૫ :: ૨૧૫ :: જોગ યોગ્યતા સંજોગ કેવળ અર્પણતા પુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય તેવી અર્પણતા, પૂરી અપૂર્ણતા અનુયોગ અનુપુના વિચાર, પ્રશ્ન; પ્રયત્ન; ખોજ; પરીક્ષા; યાચના; અનુકૂળ પામર વિષયકષાયને અધીન પામર, વિષયી, જિજ્ઞાસુ અને જ્ઞાનીભક્તમાંથી એક વિવેક હું કંઈ જ જાણતો નથી, જ્ઞાની જાણે છે એવો સત્ય વિચાર અંત, છેડો; સાવ, તદ્દન અચિંત્ય ચિંતવી-વિચારી ન શકાય તેવો, અલૌકિક અલભ દુર્લભ પરિતાપ પરિતમ્ ખેદ, કષ્ટ, પીડા, ભય, વિલાપ મર્યાદા ધર્મ આજ્ઞા આરાધનરૂપ ધર્મ વચન નયન યમ વચન અને નયનનો સંયમ સેવા સેન્ આત્માની ઉપાસના, સપુરુષે આપેલી આજ્ઞાની આરાધના અનભક્ત ભક્ત નહીં તેવા, અ-ભક્ત, ભગવાનના-હરિના ભક્તિ સિવાયના સ્વધર્મસંચય સપુરુષના બોધ-આજ્ઞાને નિરંતર વિચારે, હૃદયમાં કોતરે-સંઘરે તે ૬૦૪૬ ૬૦૪૭ ૬૦૪૮ ૬૦૪૯ ૬૦પ૦ ૬૦૫૧ ૬૦પર ૬૦૫૩ ૬૦૫૪ ૬૦પપ ૬૦૫૬ ૬૦પ૭ ૬૦૫૮ ૬૦૫૯ ૬૦૬૦ ૬૦૬૧ એક સગુણ કમ્ એક સતુ પ્રાપ્તિ, અસ્તિત્વનું ભાન-અસ્તિત્વ ભાસન-ખરો ગુણ દીનનાથ ધર્મનો નાથ; રાંક-અનાથના નાથ પડી પડી ફરી ફરી નમસ્કાર, પગમાં પડીને પદપંકજે ચરણકમળમાં પત્રાંક ૨૫ કોને? તા.૧૧-૯-૧૮૯૧ તોટક છંદ ગોટે ૧૨ અક્ષરનો એક અક્ષરમેળ છંદ યમ જીવનભર જે વ્રત લેવામાં આવે તે ૫ મહાવ્રત કે અણુવ્રત નિયમ થોડા વખત માટેના ખાસ નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર ધ્યાન સંજમ પ ઇન્દ્રિય અને ૬ઠ્ઠા મનના નિગ્રહ રૂપ ૬ પ્રકાર તથા છકાય જીવની રક્ષા મળી ૧૨ પ્રકારે પુનઃ પુનઃ, અનેક-અનંત વાર, ફરી ફરી ત્યાગ બિરાગ કોઇ બાહ્ય વસ્તુને છોડવી, વિરાગ-વૈરાગ્ય અથાગ અપાર, ઉત્કૃષ્ટ રીતે, બધાં વખાણે તેવો વનવાસ લિયો બધું છોડીને જંગલમાં એકલો રહ્યો મુખ મૌન તદ્દન મૌનપણે પૌન નિરોધ પૌન એટલે પવન, શ્વાસોચ્છવાસને રોકવાનો અભ્યાસ જાતે જ સ્વબોધ હું કોણ? મારું સ્વરૂપ શું? તે માટે ધ્યાન વગેરે કરીને સ્વરૂપ નિર્ણય હઠ જોગ પ્રયોગ હઠયોગના પ્રયોગો સબપે બધાં પાસે, બધાં પાસેથી, બધાં કરતાં, બધાંની સરખામણીમાં બાર અનંત અનંતવાર, અનંત વખત તદપિ તો પણ, તોયે કંઈ, કાંઈ કચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy