________________
:: ૨૧૦:: આ પત્રાંક પર કોને ?
તા.-૬-૧૮૧ થી તા. ૨૨-૬-૧૮૯૧ દરમ્યાન ૫૮૭પ જૈનસૂત્રો જિનાગમો, જૈન સિદ્ધાંતો-શાસ્ત્રો પ૮૭૬ ઉત્તરાધ્યયન જિનાગમમાં ૪ મૂળ સૂત્ર પૈકી ૧, ૩૬ અધ્યયન છે ૫૮૭૭ સૂયગડાંગનું દ્વાદશાંગીમાં રજા શ્રી સૂયગડાંગ-સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અધ્યયનમાંથી
બીજું “વૈતાલીયઅધ્યયનની ૭૬ ગાથામાં ૩ ઉદ્દેશકમાં ઋષભદેવ પ્રભુએ૯૮ પુત્રોને અધ્યયન આપેલો વૈરાગ્યનો રૂડો બોધ પત્રાંક ૨૫૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૬-૭-૧૮૧ ૫૮૭૮ ગુરુગમે કરીને ગુરુગમ દ્વારા, આત્માથી, નિશ્ચયપૂર્વક ૫૮૭૯ પરમ સ્વરૂપ છેવટનું રૂપ-સ્વરૂપ, પરાભક્તિ ૫૮૮૦ પ્રવર્તતાં
કરતાં, વર્તતા, ચાલતાં, પ્રવૃત્તિ કરતાં પ૮૮૧ અકાળ દોષ જ્ઞાનના ૧૪ અતિચારમાં ૧૧ મો અને ૧૨ મો દોષ; અનવસર, કુવખત
કે વખત થયા પહેલાંના, અયોગ્ય સમયના દોષ-અતિચાર ૫૮૮૨ અશુચિ દોષ જ્ઞાનના અતિચારમાં ૧૩મો-૧૪મો, અપવિત્રતા-અસ્વચ્છતાનો દોષ ૫૮૮૩ એકાંત જ્યાં કોઈની અવરજવર ન હોય એવી જગ્યા; ફક્ત; નિરંતર; પૂરેપૂરું પ૮૮૪ પ્રભાત + 1 સવાર, પરોઢ ૫૮૮૫ પ્રથમ પ્રહર પહેલો પહોર, ૩ કલાક પ૮૮૬ સેવ્ય ભક્તિ સેવન-અભ્યાસ કરવા યોગ્ય ભક્તિ, આજ્ઞાપાલનની ભક્તિ પ૮૮૭ સ્વરૂપચિંતનભક્તિ સ્વરૂપની ચિંતવના-વિચારણા રૂપ ભક્તિ ૫૮૮૮ વ્યવસ્થિત મન સ્થાપિત મન, મર્યાદામાં મૂકેલ મન પ૮૮૯ સર્વ શુચિ સર્વ જય-શુદ્ધતાપણું-પવિત્રતા-નિર્મળતા-સ્વચ્છતા-સફેદાઈ ૫૮૯૦ મલાદિકરહિત તન મેલ વગરનું સ્વચ્છ શરીર; પુરુષનાં ૯ દ્વારેથી, સ્ત્રીનાં ૧૨ દ્વારેથી વહેતી
મલિનતા વિનાનું શરીર (મુખ ૧, કાન ૨, નાક ૨, આંખ ૨, લિંગ ૧, ગુદા ૧,
સ્તન ૨, યોનિ ૧) પત્રાંક ૨૫૪ ખંભાતના મુમુક્ષુઓને
તા.૧૪-૭-૧૮૧ ૫૮૯૧ નિઃશંકતા શંકા, સંશય, વહેમ વિનાની સ્થિતિ. સમ્યક્દર્શનનું ૧લું અંગ ૫૮૯૨ નિર્ભયતા સાતે ભય રહિતતા ૫૮૯૩ નિઃસંગતા
સંગનો-સોબતનો-આસક્તિનો નાશ; અસંગતા; શ્રી સમયસારજી ગાથા ૨૨૮ ૫૮૯૪ પ્રકૃતિના પ્ર=વિશેષ, કૃતિ=જે કરવામાં આવ્યું છે કે, જે કોઈ વિશિષ્ટ પ્રકારનું કર્મ (કૃતિ)
વિસ્તારથી કરતું કે કરાવતું હોય તે તત્ત્વ કે ગુણ તે પ્રકૃતિ, તેના ફેલાવથી ૫૮૯૫ મુમુક્ષતા “સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો” ૫૮૯૬
તીવ્ર મુમુક્ષુતા “અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે-ક્ષણે પ્રવર્તવું” ૫૮૯૭ સ્વછંદ પોતાની જ મરજી મુજબ ચાલવું, સ્વૈરવિહાર, સ્વતંત્ર, સ્વાધીન પૃ.૨૮૯ ૫૮૯૮ પરમ દૈન્યતાની ઓછાઇ પરમ વિનયની ઓછપ, ખામી પ૮૯૯ પદાર્થનો અનિર્ણય પદાર્થનો-આત્માનો નિશ્ચય-ફેંસલો ન થવો તે પ૯ બીજ
બી; મૂળ; મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ પ૯૦૧ મિથ્થા સમતા અવાસ્તવિક-ખોટી-નકામી-વ્યર્થ સમતા, કલ્પિત પદાર્થમાં સતુની માન્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org