SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૦૮ :: પ૮૧૧ સાક્ષાત્ દર્શન કેવળદર્શન, પ્રત્યક્ષ દર્શન IMS પત્રાંક ૨૪૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૧-૫-૧૮૯૧ ૫૮૧૨ હરિને પ્રતાપે દેવ-ગુરુ-ધર્મના-પ્રસાદથી, ભગવાનની કૃપાથી-દયાથી, શુદ્ધાત્માના પ્રભાવે ૫૮૧૩ હરિનું સ્વરૂપ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ, શુદ્ધાત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ ૫૮૧૪ વ્યતીત કર્યો છે વિ+તિ+ઠ્ઠા વિતાવ્યો છે, પસાર કર્યો છે ૫૮૧૫ ચૈતન્યમય આત્મામય, આત્મઉપયોગમય, સંપૂર્ણ રીતે સચેતન પ૮૧૬ અવ્યવસ્થા +વિઝવ+સ્થા વ્યવસ્થા વિના, ક્રમ-વિધિ-નિયમ વિના, અનિયમિતતા પ૮૧૭ મુહૂર્તમાત્રમાં ર ઘડીમાં, ૪૮ મિનિટમાં પ૮૧૮ પખવાડિયું ૧૫ દિવસ, ૧ પક્ષ ૫૮૧૯ નિરંકુશ નિ+મશ સ્વાધીન, સ્વતંત્ર અંકુશ વિનાનું, ઉશૃંખલ, બેરોકટોક, બેકાબૂ પ૮૨૦ પૂર્ણકામતા નિરંકુશતાની પૂર્ણતા, પૂર્ણ સ્વાધીનતા-સ્વતંત્રતા, સર્વજ્ઞતા ૫૮૨૧ જે રસ જગતનું જીવન છે તે જે આત્મરસ જગતને જિવાડે છે ૫૮૨૨ અતિશય લય અત્યંત લીનતા, એકાકારતા, એકતાર ૫૮૨૩ જેવે રૂપે જેવા રૂપે ૫૮૨૪ તેવે રૂપે તેવા રૂપે ૫૮૨૫ અંતરંગ વિચાર આત્મીય વિચાર; નજીકના, અંદરના-અંતરના-આંતરિક વિચાર ૫૮૨૬ અનંતગુણગંભીર અપાર ગુણો વડે ગંભીર-ધીર-સહનશીલ, અહોભાવ ઉપજાવે એવા ૫૮૨૭ વર્ધમાન વૃદ્ધ વધતો જતો ૫૮૨૮ સમ્યકજ્ઞાનનાં બીજની બોલબીજની ૫૮૨૯ પરાભક્તિનાં મૂળની સપુરુષની (પોતે) પૃ.૨૮૬ ૫૮૩) ખબર જાણ, ભાન, સંભાળ, સમાચાર ૫૮૩૧ સંતાપરૂપ સમુ+ત૬ દુઃખ-કલેશ-ઉગરૂપ ૫૮૩૨ સામાને સામેની વ્યક્તિને ૫૮૩૩ આરોપાવી દે મા+૬ / કલ્પના કરાવી દે, મિથ્યાજ્ઞાન સ્થાપી દે ૫૮૩૪ વિસરવા વિ+મૃા ભૂલવા, ભૂલી જવા ૫૮૩પ 9 કાર્ય, સર્જન, કરણી ૫૮૩૬ - વૃત્તિ વૃતા વર્તન, ચિત્તવ્યાપાર, મનોવલણ, વ્યાખ્યા-ટીકા, પ્રકૃતિ ૫૮૩૭ લેખ ઉતરવું લખાણ, ટૂંકો નિબંધ પત્રાંક ૨૪૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૩૧-૫-૧૮૯૧ ૫૮૩૮ કંટાળો થાક, અવિવિધતાથી થતો અણગમો-અભાવ ૫૮૩૯ ભવિતવ્યતા ભવિષ્યમાં થનારું, નસીબ, ભાવિ ભાવ ૫૮૪૦ શ્રવણ શું સાંભળવું ૫૮૪૧ મનન મનું અનુમાન, વિચાર, યુક્તિથી પદાર્થનો નિર્ણય કરવો ૫૮૪૨ નિદિધ્યાસન નિગૅસના શ્રવણ-મનનથી જાણેલા પદાર્થનું એકાગ્રપણે અખંડ ચિંતવન, વિજાતીય દેહ આદિના ભાવથી રહિત આત્માનો સજાતીય ચિંતનપ્રવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy