SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વર :: ૨૦૧ :: પ૬ર૭ માયા છળ-પ્રપંચ; મમતા; ધન-દોલત; અજ્ઞાન, પ્રકૃતિ =નહિ, નથી; વા=જે. જે નથી તે માયા, મીયતે મને રૂતિ માયા | જેના વડે અનુભવ કરવાનો પદાર્થ માપમાં આવી શકે છે એટલે કે, બુદ્ધિનાં બંધનમાં આવી શકે છે તે માયા પ૬ ૨૮ xxx રાજા ઋભુ રાજા, પિતાના ઉપદેશ મુજબ ૐકાર મંત્રના અનુષ્ઠાન કરતા ઋભુરાજાને પાર્વતીજી પ્રસન્ન થતાં વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે “આત્મતત્ત્વ પ્રગટ હો'ની માગણી કરેલી, તે બધું નિદાઘ મુનિને સમજાવ્યું છે. પૃ.૨૦૦ પ૬૨૯ રાજ્યલક્ષ્મી રાજાની લક્ષ્મી, વૈભવ, શોભા, ઐશ્વર્ય, સામ્રાજ્ય પ૬૩) સ્વપ્ન સ્વમ્ સ્વપ્ન, સપનું, સમણું, ખ્વાબ પ૬૩૧ વરદાન, દેવ-દેવી સંતે પ્રસન્ન થઈ આશા પૂરી પાડવા આપેલું વચન પ૬૩૨. દિંગ દિંગ, છક, ચકિત પ૬૩૩ તથાસ્તુ તથા+તુ તેમ હો, તે પ્રમાણે હો, એવું હો પ૬૩૪ સ્વધામગતું સ્વર્ગે ગયા, પોતાના ધામમાં-વતનમાં ગયા-ગયેલા પ૬૩૫ દર્શનરૂપ નથી દેખાતો નથી, દર્શન દેતો નથી પ૬૩૬ નિઃસ્નેહ હો સ્નેહરહિત, સ્નેહ વિનાનો હજો પ૬૩૭ સમભાવી સમતાના ભાવવાળા, પોતીકાપણું, પોતાના આત્મા સમાન ગણી પત્રાંક ૨૨૪ કોને ? તા.૨૯-૩-૧૮૯૧ પ૬૩૮ ઘટિત ધ યોગ્ય પ૬૩૯ ભૂમિકા મૂ+પાયરી, મૂળ, આધાર, ચિત્તની અવસ્થા, પ્રસ્તાવના, મંઝિલ પ૬૪૦ હાલ અત્યારે, હમણાં; હાલત, દશા પત્રાંક ૨૨૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૮-૩-૧૮૯૧ પ૬૪૧ નિરુપાયતા નિસ્+૩+ા લાચારી, સાધન-યુક્તિ-મહેનત-પ્રયત્ન-આરંભ વિનાના પ૬૪૨ રાજીપો રાન્ ખુશી, રાજી, આનંદ; ચમક, શોભા પ૬૪૩ દીનભાવ ઢી ! નમ્ર ભાવ, નમ્રપણે, ઉદાસીનતા, દયાર્દ્રતા, અકિંચનતા પ૬૪૪ વીત્યે વિ+ટ્ટા વીતી ગયે, વ્યતીત થયે >> પત્રાંક ૨૨૬ શ્રી છોટાલાલભાઈને તા.૧૧-૩-૧૮૯૧ થી તા.૮-૪-૧૮૯૧ દરમ્યાન પ૬૪૫ વાસનાના ઉપશમાર્થે પૂર્વના સંસ્કારોથી મક્કમ થયેલી કામનાને શાંત કરવા માટે પ૬૪૬ કેવા જોગે ન્િદ્રે ! રા | મન-વચન-કાયના ક્યા પ્રકારના યોગે; કેવી યોજનાએ જોગવાઇએ; અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોની સંધિથી ઉત્પન્ન થતા સમયમાં કેવી રીતે પૃ. ૨૦૮ પ૬૪૭ પ્રમાદ પ્ર+મદ્ ા આળસ, અસાવધાની, બેપરવાઇ, સ્વરૂપનું વિસ્મરણ, અનાદર પ૬૪૮ ગાઢી પ્રતિબદ્ધતા દૂ+પ્રતિ+વધૂ ઘોર-અત્યંત-ભારે-ઘટ્ટ-ઘનિષ્ઠ-સઘન-ગહન બંધન, આસક્તિ પ૬૪૯ અપ્રમત્ત ન++મદ્ સ્વરૂપનાં સ્મરણ સહિત પ૬પ૦ ઇચ્છાને ખાતર રૂદ્ ઇચ્છાને માટે, ઇચ્છાનું માન રાખવા પ૬૫૧ ઉપયોગી ૩૫+યુના ઉપયોગ કરે, આચરણ કરે 0 પર આnય 5, 5 , , પ્રમાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy