SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧પ૦ :: પૃ.૨૦૧ ૪૨૨૬ ૪૨૨૭ ૪૨૨૮ છેવટનું ૪૨૨૯ ૪૨૩) ૪૨૩૧ ૪૨૩૨ ૪૨૩૩ ૪૨૩૪ ૪૨૩૫ ૪૨૩૬ પ્રત્યેક ધર્મ ‘એક’ પ્રત્યેનો ધર્મ, આત્મધર્મ, દરેક ફરજ પ્રતિશ્રોતી પ્રતિ+કૃત પ્રતિજ્ઞાવંત, સ્વીકારનાર, પ્રતિશ્રુતી; સંસારવિમુખ અનુત્તરવાસી આત્મવાસી, જેનો કોઈ જવાબ નથી (જેનાથી કોઈ શ્રેષ્ઠ નથી) તેવા ઉત્કૃષ્ટ આત્મામાં રહેનાર; જ્યાં આત્મા પ્રગટ છે ત્યાં ચિત્તનો વાસ રાખવો દેo fશરૂત્રા ક્ષેવિત્ર આખરનું, અંતિમ, આત્માનું છેલ્લું ભલામણ ભલું થાય તેવી શિખામણ પત્રાંક ૮૫ કોને? તા.૨૫-૧૦-૧૮૮૯ થી તા.૧૨-૧૧-૧૮૯૦ દરમ્યાન અલ્પભાષી અલ્પ+માન્ ઓછું બોલનાર પશ્ચાત્તાપ પચા+તાપ પાછળથી થતું દુઃખ-અફસોસ અવસર ગવ+વૃ પ્રસંગ; સમય; અવકાશ, ફુરસદ; મોકો તમતમપ્રભા નરક અતિ અતિ અંધકારમય ૭મી નરક, મહાતમપ્રભા નામની નરક મોહિની મુદ્દા માયા, મોહ-મદિરા, આસક્તિ; અપ્સરાનું નામ પુદ્ગલિક મોટા પુત્+સ્વ ર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી જડ વસ્તુ, શરીર તે પુદ્ગલ તેની મહત્તા, તેવી ભૌતિક-સાંસારિક વસ્તુ કે પરદ્રવ્યનું ગ્રહણ અને ગૌરવ હલકા નીચ; નીચા–પરદ્રવ્યગ્રહણ થતાં પોતાના પલ્લામાં ભાર વધતાં નીચું રહે પત્રાંક ૮૬ કોને? તા.૨૫-૧૦-૧૮૮૯ થી તા.૧૨-૧૧-૧૮૯૦ દરમ્યાન અભેદભાવે ભિન્ન ભાવ-જુદાઈ રાખ્યા વિના, ભેદરહિત-અભિન્ન-એકરૂપતાથી નિવૃત્તિ નિવૃત્ છૂટકારો, મોક્ષ, મુક્તિ, શાંતિ, સમાપ્તિ ઝૂર્યા વિના ઝૂરણા વિના, આરઝૂ વિના, તલસાટ વિના, હિજરાયા વિના અસુલભ કઠિન, વિકટ, અસુગમ હિતચિંતવના કલ્યાણની બુદ્ધિ-વિચારણા ગુણા ગુ[+જ્ઞા / સદ્ગુણી, ગુણવાન, પ્રભાવક, ઉત્તમ, ભલા, શુભ પરિણામી નિર્ગુણી નિ+I વક્ર પરિણામી, ગુણ-સગુણ વિનાના પત્રક ૮૦ શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને તા.૩૧-૧૦-૧૮૮૯ અષ્ટક શ્રી હરિભદ્રાચાર્ય રચિત વિવિધ વિષયો નિરૂપતો ૩૨ પ્રકરણનો ગ્રંથ યોગબિંદુ શ્રી હરિભદ્રાચાર્ય વિરચિત યોગ સંબંધી ગ્રંથ ૪૨૩૭ ૪૨૩૮ ૪૨૩૯ ૪૨૪૦ ૪૨૪૧ ૪૨૪૨ ૪૨૪૩ ૪૨૪૪ ૪૨૪૫ ૪૨૪૬ પૃ.૨૦૨ ૪૨૪૭ ૪૨૪૮ ૪૨૪૯ ૪૨૫૦ ૪૨૫૧ ૪૨પર યોગદૃષ્ટિસમુચ્ચય શ્રી હરિભદ્રાચાર્ય રચિત આત્મદશામાપક ગ્રંથ; સંસ્કૃત ભાષામાં ૨૨૮ ગાથાબદ્ધ, ગુર્જર પદ્યાનુવાદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૩જા ભાગે ૭૬ કડીમાં “આઠ યોગદૃષ્ટિની સક્ઝાય” રૂપે આપ્યો પરમ તત્ત્વ આત્મતત્ત્વ, મોક્ષતત્ત્વ ચમત્કૃતિ ચમત્કાર ભરી શૈલી, ખૂબી સ્તુત્ય તુ પ્રશંસવા યોગ્ય, વખાણવા યોગ્ય, ગ્લાધ્ય, સરાહનીય ખંડન-મંડન ઉમા તોડવું સમર્થન કરવું, તોડવું ને મોડવું સાપેક્ષ સ+મા+ક્ષ / અપેક્ષા સહિત, અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy