SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૪૬ :: પત્રાંક ૦૧ શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને તા.૩૧--૧૮૮૯ ૪૧૧૭ બજાણા નામના બજાણિયા-નટનો સમૂહ જ્યાં વધુ વસે છે તે બજાણા નામનાં ગામથી, ધ્રાંગધ્રાના ગ્રામથી રાજવી જહાંજી ઝાલાએ નટીને બજાણા ગામ ગરાસમાં આપેલું વીરમગામથી ર૫ કિ.મી. દૂર. વઢવાણ-વીરમગામ રેલ્વે લાઈન પરથી જવાતું. ૪૧૧૮ વિનયપત્ર ધર્મપત્ર, કૃપાપત્ર ૪૧૧૯ નિવાસભૂમિકા વવાણિયા ૪૧૨૦ સત્યોગ સુંદર જોગ ૪૧૨૧ પ્રવર્ધનાર્થે પ્ર+વૃધુ+અર્થ ! ઉત્તરોત્તર વૃદ્ધિ - વધારા માટે ૪૧૨૨ પ્રાયે કરીને પ્રય+{ ઘણું કરીને, બહુધા, બધા પ્રકારે ૪૧૨૩ નિયમા વાસિત નિયમથી વસેલી-રહેલી, નિયમથી નિશ્ચિત, નિયમથી ૪૧૨૪ ભજના હોય કે ન હોય, અંશે (વ્યાખ્યાનસાર ૨-૨૯, પૃ.૭૮૩) ૪૧૨૫ સત્પદ મોક્ષપદ, નિજપદ, પરમાત્મપદ, આત્માનાં અસ્તિત્વની ૪૧૨૬ અનુત્તર +૩ત્તર I શ્રેષ્ઠ ૪૧૨૭ સાફલ્ય સ+નું સફળતા પૃ.૧૯૪ ૪૧૨૮ નાના પ્રકારના વિવિધ-અનેક પ્રકારના ૪૧૨૯ અનુક્રમવિહીન મનુ+ન્યૂ+વિ+હા 1 ક્રમ વિના, ક્રમ વગર ૪૧૩૦ આત્મગત કરતાં અનિ[+ામ્ આત્મા પર ઘટાવતાં ૪૧૩૧ લક્ષગત નક્ષમ્ | ખ્યાલમાં, ધ્યાનમાં ૪૧૩૨ પ્રજ્ઞાપનીયતા પ્ર+જ્ઞા વિશેષપણે જાણવા-ઓળખવાની શક્તિ, પ્રરૂપણા, નિરૂપણ ૪૧૩૩ ઉપચારે ૩૫+ જે તે દેહથી, વ્યવહારથી, બહારથી ૪૧૩૪ અસંખ્યાત આત્મપ્રદેશથી ૪૧૩૫ વૃત્તિભાવ આજીવિકા માટેનું વલણ ૪૧૩૬ ૦ ૦ ૦ સુગુરુ ૪૧૩૭ યોગભૂમિકા યોગક્ષેત્ર, યોગની પ્રક્રિયા સિદ્ધ થતી હોય તેવું સ્થળ-દશા વાણી-મન-બુદ્ધિ અહંકારલય અથવા ક્ષેપ, વિક્ષેપ, મૂઢ, એકાગ્ર, નિરોધ અવસ્થા; યોગની પ્રક્રિયા દ્વારા સિદ્ધ થતી આવતી તે તે કક્ષા ૪૧૩૮ આજ્ઞાંકિત; આત્મસ્વરૂપ પત્રાંક ૦૨ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા.૬-૮-૧૮૮૯ ૪૧૩૯ શીતલીભૂત ઠંડાગાર, નિર્લેપ ૪૧૪૦. બોધના વધુ જ્ઞાપન, ઉદ્દીપન, જાગૃતિ, જગાડવું, સૂચના પત્રાંક ૦૩ શ્રી જૂઠાભાઈ ઉજમસીભાઈને તા.૧૭-૮-૧૮૮૯ ૪૧૪૧ અશોક રૂપે શોકવિહીન રીતે, શોક ન થાય તેમ પત્રાંક ૦૪ શ્રી જૂઠાભાઈ ઊજમશીભાઈને તા.૨૮-૮-૧૮૮૯ ૪૧૪૨ ચીવટ વીર્ કાળજી; ચમક; ઢાંકણ ૪૧૪૩ રાજ્યo રાજ્યચંદ્ર (પોતે) ૪૧૪૪ ય૦ યથાયોગ્ય અપચાર આ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy