SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષય :: ૧૩૬ :: ૩૮૪૬ ક્ષી પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરવો ૩૮૪૭ સમ્યફદૃષ્ટિ સમકિતી, સમ્યકદર્શનવંત, મિથ્યાત્વમુક્ત, આત્માને પામેલો, પરિણત ૩૮૪૮ મંદતા મા થોડી, ઓછી, નિર્બળ, સ્વલ્પ, આછી-ધીમી ૩૮૪૯ ગ્રંથિ છેદવી મિથ્યાત્વની ગાંઠ છેદવી-નાશ કરવી ૩૮પ૦ પરમ દુર્લભ માંડ માંડ શક્ય થાય તેવી, અતિ અઘરું, ખૂબ મુશ્કેલીથી મળે તેવું ૩૮૫૧ હસ્તગત થવો સિદ્ધ થવો, હાથમાં આવવો, પામવો ૩૮૫૨ અનંત કાળથી કલ્પી-ગણી ન શકાય તેટલા સમયથી, ૦૦ સમયથી ૩૮૫૩ નિગ્રંથ શાસન વીતરાગ-મહાવીર-સર્વજ્ઞનું શાસન-આજ્ઞા-ઉપદેશ ૩૮૫૪ જ્ઞાનીદૃષ્ટ જ્ઞાની ભગવંતે જે જોયું તે ૩૮૫૫ જાગ્યા ત્યાંથી પ્રભાત દોષ સમજાય કે તરત છોડવો ૩૮૫૬ સર્વોત્તમ(ભાગ્ય) ઉત્કૃષ્ટ નસીબ-પુણ્ય, બડભાગીપણું ૩૮૫૭ આશીર્વચન આશીર્વાદ, આશિષ આપતું વચન ૩૮૫૮ ફળીભૂત સફળ, ફળ રૂપે પરિણામ પામેલું ૩૮૫૯ ભિક્ષા fમક્ષ ! ભીખ, માગવું ૩૮૬૦ પ્રયત્નતા પ્ર+ત્+નન્ યત્ન કરવાપણું, કાર્યસિદ્ધિ માટે કરાતો પ્રયાસ, કોશિશ ૩૮૬૧ મુલતવો માંડી વાળો, મોકૂફ રાખો ૩૮૬૨ ભિક્ષાટન ભીખ માટે ફરવું; ભિક્ષા-ગોચરી માટે ફરવું ૩૮૬૩ મહાભાગ્ય ભાગ્યશાળી, સદાચારી ૩૮૬૪ અનુગ્રહ અનુ+પ્ર€ / અનુ-સંમુખ, ગ્રપકડવું; ઉપદેશ; કૃપા-પ્રસન્નતા; સ્વીકાર ૩૮૬૫ શ્રેણીમાં fશ્રમfળા કક્ષામાં, દરજ્જામાં; પંક્તિ-હારમાં; રેખામાં; સમુદાયમાં ૩૮૬૬ લાગણી મનની વૃત્તિ કે ભાવ; દયા-સમભાવ-પ્રેમવૃત્તિ; સારી અસર ૩૮૬૭ સકારણ સહેતુક, કારણ સહિત, કારણસર પૃ.૧૦૯ ૩૮૬૮ ચાતુપદ કથંચિત, કોઈ એક પ્રકારે, વસ્તુના અનેક ધર્મોનો સદ્ભાવ પ્રગટ કરતો શબ્દ ૩૮૬૯ આધીન ધ+રૂનમ્ | અધીન, આશ્રિત, વશ, તાબે ૩૮૭) યોગબળ યોગ-સંયોગથી પ્રાપ્ત થતી શક્તિ; ૩૮૭૧ પત્રિકા પત્ર, ચિઠ્ઠી ૩૮૭૨ માત્ર કેવળ ૩૮૭૩ ૨વજી. રવજીભાઇ – કૃપાળુદેવના પિતાશ્રી આત્મજ પુત્ર, પોતાનાં વીર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર ૩૮૭પ નીરાગ શ્રેણી નિરૂ|| નીરાગ શ્રેણી=વીતરાગની-અનાસક્તની હાર-પંક્તિ-સીડી-દરજ્જો. સમુચ્ચયે સમુચ્ચય=પરસ્પર નિરપેક્ષ એવી અનેક વસ્તુનો એક ક્રિયામાં અન્વય સંબંધ. જેનો અવયવ પ્રગટ ન હોય તેવા સમૂહ – સમાહાર; એક અલંકાર વિશેષ, સંગ્રહ, સમૂહ, સંઘો, ભેગો કરેલો જથ્થો પત્રાંક ૪૮ કોને? તા.૧-૨-૧૮૮૯ થી તા.૧-૩-૧૮૮૯ દરમ્યાન ૩૮૭૬ માહ મહા મહિનો ૩૮૭૭ વ્યવહાર શુદ્ધિ શુદ્ધિપૂર્વકનો આચાર, ચોખ્ખો વ્યવહાર, શુદ્ધ વર્તન “આ લોકમાં અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ” ૩૮૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy