SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૩૧ :: ૩૭૧૫ ૩૭૧૬ ૩૭૧૭ ૩૭૧૮ ૩૭૧૯ ૩૭૨૦ ૩૭૨૧ ૩૭૨૨ ૩૭૨૩ ૩૭૨૪ ૩૭૨૫ યથાર્થ સ્વરૂપે સ્વાભાવિક રૂપે, જેમ છે તેમ, સાચી રીતે સ્વચ્છંદવર્તના પોતાની મરજી-કલ્પના-છંદ મુજબ ચાલવું આખ પુરુષ તીર્થકર, વીતરાગ, યથાર્થ વક્તા અવલંબન આધાર, માધ્યમ આર્ય દેશ આર્યપ્રજાનું રહેઠાણ, આર્યાવર્ત, ભારત, હિંદુસ્તાન, ઉત્તમ દેશ જ્યાં આત્માદિ તત્ત્વોની વિચારણા થઈ શકે, આત્મોન્નતિ થઈ શકે તેવી અનુકૂળતા હોય, જ્યાં જિનેશ્વર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ થાય તે. જિનાગમ મુજબ ૨પ આર્યદેશોનાં નામ અનુક્રમે દેશ અને નગરી આ પ્રમાણેમગધ-રાજગૃહી, અંગ-ચંપા, બંગ-તાપ્રલિપ્તિ, કલિંગ-કંચનપુર, કાશી-વારાણસી, કોશલ-સાકેત, કુરુ-ગજપુર, કુશાર્ત-શૌરિકપુર, પાંચાલ-કાંપિલ્યપુર, જંગલઅહિછત્રા, સૌરાષ્ટ્ર-દ્વારિકા, વિદેહ-મિથિલા, વત્સ-કૌશાંબી, શાંડિલ્ય-નંદીપુર, મલય-ભદિલપુર, વૈરાટ-વત્સા, અચ્છ-વરુણા, દર્શાણ-મૃતિકાવતી, ચેદીશુક્તિમતી, સિંધુસૌવીર-વીતભય, શૂરસેન-મથુરા, ભંગી-પાપા, વર્ત-માસપુરી, કુણાલ-શ્રાવસ્તી, લાઢા-કોટવર્ષ અને ૨૫ મો કેય અર્ધજનપદ દેશ અને શ્વેતાંબિકાનગરી. અનાર્ય દેશો – શક, યવન, શબર, બર્બર, મુરુડ, ઉડુ, હૂણ, રોમક, પારસ, લકુશ, બોક્કસ, ભિલ્લ, અશ્વ, ચીન, દ્રવિડ, કેક, કિરાત, હયમુખ વગેરે વગેરે અપેક્ષિત સાધન ઇચ્છિત; અગત્યનાં કાર્ય કારણનાં સંબંધવાળા અંતરંગ સાધન સત્ત+ગંગા અંદરનું, અંતઃકરણનું, હૃદયનું સુલભબોધિપણાની સહેલાઈ-સુગમતાથી બોધ પ્રાપ્ત કરવાની, સમ્યક્દર્શન પ્રાપ્ત થાય તેની નિઃસંદેહપણે શંકારહિતપણે પુરુષ આત્મા દર્શન તત્ત્વજ્ઞાનની વિચારણાના મુખ્ય ૬ પ્રકારઃ સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મીમાંસા-ઉત્તર મીમાંસા, બૌદ્ધ, ચાર્વાક અને જૈન નિગ્રંથ દર્શન વીતરાગ દર્શન, જૈન દર્શન, સર્વજ્ઞ દર્શન પદ્ધતિ રીત, પ્રકાર, ઢબ, શૈલી પ્રમાણાબાધિત પૂર્ણ પ્રામાણિક આજ્ઞાના અભાવે આજ્ઞા પ્રત્યેના સાચા-સારા ભાવ વડે પ્રવર્તક સ્થાપક, પ્રસારક દુસમ કાળ મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય, ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા-મહાવિનો આવતાં હોય તે કાળ, પંચમ કાળ પ્રાધાન્યતા પ્ર+ધા | મુખ્યતા, પ્રધાનપણું પરસ્પર T+Tદા અરસપરસ, એકબીજાને, અન્યોન્ય, ઇતરેતર, આપસમાં મોહનીયનો ઉદય દેહમાં આત્મબુદ્ધિ રહે તેવા અવિદ્યા-અજ્ઞાનનું પોષણ કરતા કર્મનો ઉદય ૩૭૨૬ ૩૭૨૭ ૩૭૨૮ ૩૭૨૯ ૩૭૩૦ ૩૭૩૧ ૩૭૩૨ ૩૭૩૩ ૩૭૩૪ પૃ.૧૦૨ ૩૭૩૫ ૩૭૩૬ ગ્રહાયા પછી ગ્રહણ કર્યા પછી દુર્લભબોધિતા સમ્યફદર્શન આદિની પ્રાપ્તિની દુર્લભતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy