SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૮:: ૩૬૩૭ અડચણ મુશ્કેલી, સંકટ, વાંધો, વિરોધ ૩૬૩૮ ચમત્કાર આશ્ચર્યકારક પ્રસંગ-કથન, અદ્ભુત કામ ૩૬૩૯ પવનથી પણ ગુપ્ત હવા પણ ન જાણે તેમ, વા-વાયરો-વાયુ પણ વાત ન લઇ જાય તેમ ૩૬૪૦ દર્શનસાધના દર્શન (સમ્યક્દર્શન)ની પ્રાપ્તિ માટેની સાધના ૩૬૪૧ સમાગમ સમ્+મા+T \ રૂબરૂમાં, પ્રત્યક્ષ મળીએ ત્યારે ૩૬૪૨ મારા ભણીનું મારા તરફથી ૩૬૪૩ રૂડી આદત સારી ટેવ ૩૬૪૪ ક્ષેમકુશલ સુખ-શાંતિ અને સલામતી ૩૬૪૫ શુક્લ પ્રેમ શુ+નું+નિર્મળ પ્રેમ ૩૬૪૬ ચાહી ઇચ્છીને, અપેક્ષા રાખીને પૃ.૧૬૦ પમાંક ૨૯ શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને તા.૨૧-૧૦-૧૮૮૮, શુક્ર ૩૬૪૭ રા.રા. રાજમાન રાજેશ્રી, રાજેશ્વર; શ્રીમાન, શોભિત, માનવંતા રાજાએ જેને માન આપ્યું હોય તેવું, પત્રમાં સંબોધનમાં-સરનામામાં માનાર્થે વપરાતું ૩૬૪૮ પ્રવીણસાગર રાજકોટના ઠાકોર મહેરામણજી (સાગર)એ મધ્યયુગીન હિન્દી-વ્રજ ભાષામાં ઇ.સ.૧૮૭ર-વિ.સં.૧૯૨૮માં રચેલ મહાકાવ્યગ્રંથ જેમાં ૮૪ પ્રકરણ-લહરતરંગ છે, છેલ્લી ૧૨ લહર શિહોરના કવિ ગોવિંદભાઇ ગિલાભાઇ કે કવિ દલપતરામે પૂરી કરેલી, જૈન યતિ શ્રી જીવણવિજયજી મહારાજની રાહબરી તળે રચાયેલી આ ગ્રંથ છે. પત્રાંક ૩૦ શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને તા.૪-૧-૧૮૮૮, બુધ ૩૬૪૯ મિતિ મા+વિતના તિથિ; સમયમર્યાદા પ્રમાણ, યથાર્થ જ્ઞાન ૩૬૫૦ પરાર્થિક બીજાને માટે, પરોપકાર માટે બીજા હેતુ-ઉદ્દેશથી ૩૬૫૧ વખતે કદાચ, કોઇવાર ૩૬પર લોહચુંબકનો લોખંડને આકર્ષવાની શક્તિ, ચુંબકત્વ (magnetic power) યુક્ત લોઢાનું ગુણ સાધન જે પણ લોઢાને ખેંચે છે પૃ.૧૬૮ પલ્લવી પત્ન+નૂ ચલન-વલણથી કરેલા ઇશારા; પલ્લું, પાલવ કે ભાતીગર છેડો જે પાછળથી સીવવામાં આવે છે ૩૬૫૪ રિવાજ, પ્રણાલિકા, પ્રથા, જૂના સમયથી ચાલી આવતી રસમ ૩૬૫૫ | નિદાન નિદ્રા પ્રાથમિક-આવશ્યક-સામાન્ય કારણ; પવિત્રતા; અંત-સમાપ્તિ ૩૬૫૬ આકાશી ગણે અચિંતિત, અલૌકિક, દિવ્ય માન-ગણે; હવાઈ માને ૩૬પ૭ ઝાંખપ લાંછન, કલંક, બટ્ટો, ઝાંખ, ઝાંખાપણું ૩૬૫૮ હવાઈ વિચારો કલ્પનાજન્ય, મનસ્વી, તરંગી ખ્યાલો પત્રાંક ૩૧ શ્રી રેવાશંકરભાઈ જગજીવનભાઈને તા.૨૫-૩-૧૮૮૮ ૩૬૫૯ સપુરુષ સત્+૫+શી ! સતને પ્રાપ્ત આત્મા, સદ્ગુરુ; તીર્થકર પત્રાંક ૩૨ કોને ? તા.૨૫-૯-૧૮૮૮ ૩૬૬૦ ઓલવાય ઠરી જાય, બુઝાઈ જાય રૂઢિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy