SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ U) 0 - • ) 5 • = • • 1 ) * * 5 * 0 ) 0 છે - 9 ૭૩ ૭૪ :: ૩:: ગંજ T ઢગલો, ખાણ દાણાપીઠ, ગાંજા નામની વનસ્પતિ, ગૌશાળા ગુમાન અભિમાન અભિનંદન મ+વન્દ્રા સ્તુતિ અભિવંદના સન્માનપૂર્વક નમસ્કાર ધર્મધરણ છું . ધર્મને ધરનાર-આચરનાર સન્માન સત્+મન ! આદર વિદનહરણ. તિ+હ+દા બાધા-અંતરાયને દૂર કરનાર પાવનકરણ પૂ++ I પવિત્ર કરનાર ભદ્રભરણ મર્પૃ કલ્યાણ-કુશળતાથી ભરપૂર કરનાર; સજ્જનોને પોષનાર ભીતિહરણ બી+ઠ્ઠા ભય હરનાર સુધાઝરણ સુધે(ધા)+ ા અમૃત વહેવડાવનાર, અમૃત ઝર્યા કરે તેવા શુભવાન ગુમ+વાન I કલ્યાણવંત લેશહરણ વિ7+ફ્ટ / રાગ-દ્વેષ દૂર કરનાર ચિંતાચૂરણ વિન[+વુ ચિંતાનો ચૂરો-ભૂકો કરી નાખનાર અમાન +માં 1 માનરહિત-નિર્માન; શરણ, શાંતિ; ભગવાનનાં ૧૦૦૮ વિશેષણ પૈકી એક અજર +91 જરા-વૃદ્ધાવસ્થા ઘડપણ રહિત અમર +મૃ. મરતો નથી તે (આત્મા); દેવ અણજન્મ +નના અજન્મ-પુનર્જન્મ જેને નથી તે સિદ્ધ પરમાત્મા અપવર્ગ મુક્ત, મોષિત, મોક્ષે ગયેલા અકળ ગતિ +++ કળી-ઓળખી ન શકાય તેવી દશા અનુમાન અનુ+મ, fમ / અટકળ, ધારણા; ભાવના, વિચાર; પરિણામ અકળ ગતિ અનુમાન પંચમ ગતિને પ્રાપ્ત સિદ્ધાત્માની પ્રતિકૃતિ-છાયા નિરાકાર નિ+માIR | આકાર વિનાના નિર્લેપ નિમંતિ, લેપાયા વિનાના નિર્મળ નિ[+મનું મળ (રાગ-દ્વેષ-અજ્ઞાન) વિનાના, પવિત્ર નીતિનિધાન ની+નિ+ધા | નીતિના નિધિ-ભંડાર; નીતિના આધાર નિર્મોહક નિમ્મુ / મોહ વિનાના નારાયણા નારા+ઝાન વિષ્ણુ; વાસુદેવ; શ્રીકૃષ્ણ પરમાત્મા; સંન્યાસી; નરના સાથી જેની જંઘાથી ઉર્વશીની ઉત્પત્તિ સચરાચર ચર-અચર સહિત, ચર એટલે ગતિશીલ-ચેતન, અચર એટલે સ્થિર-જડ, સમસ્ત સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડ સ્વયંભૂ સુ++નુ+મૂ | પોતાની મેળે જ ઉત્પન્ન થયેલા, ઇશ્વર, ભગવાન પ્ર+ધૂ પરમાત્મા, પરમેશ્વર, ઇશ્વર, ભગવાન સાન સમ્+જ્ઞા | ભાન, બુદ્ધિ, સમજણ, અક્કલ; ઇશારો, સંજ્ઞા સૃષ્ટિનાથ કૃ+નાથુ વિશ્વ-દુનિયા-જગતના-સંસારના સ્વામી-માલિક, સર્જનહાર સર્વેશ્વરા જડ-ચેતનાત્મક સમગ્ર સૃષ્ટિના સ્વામી, પરમેશ્વર ૭૮ ૮૦ ૮૧ ૮૨ u જ ટે 6 5 પ્રભુ 5 0 ૯૧ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy