SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨૮ ૩૨૨૯ ૩૨૩) ૩૨૩૧ ૩૨૩૨ ૩૨૩૩ ૩૨૩૪ ૩૨૩૫ ૩૨૩૬ ૩૨૩૭ ૩૨૩૮ :: ૧૧૩ :: વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે, મુખ્ય ૪ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વ્યાખ્યાની વિ+આ+રથી 1 વિશેષ પ્રકારે (બધી બાજુથી) આખ્યાન-વર્ણન કરેલી હિતકારિણી ધા હિત કરનારી હારિણી હૃ/ હરી જનારી, હણી લેનારી, નાશ કરનારી, ખેંચી જનારી તારિણી તૂ તારનારી, તારી જનારી, તારી દેનારી ભવાબ્ધિ મૂ+૩+૫+ધી ! ભવ રૂપી સમુદ્ર મોક્ષચારિણી મોક્ષ મોક્ષમાર્ગમાં પ્રેરનારી, મોક્ષમાર્ગે લઈ જનારી, મોક્ષ કરાવે તેવી પ્રમાણી પ્ર+માં પ્રમાણભૂત, સાબિત કરી તમાં પરવા, દરકાર, કાળજી જિનેશ્વર તણી નિન+વ+ત્વના જિનેશ્વરની, જિનેશ્વરને લગતી જાણી તેણે જાણી જાણનાર જ જાણી શકે, જાણે તે જ જાણે શિક્ષાપાઠ ૧૦૮ પૂર્ણાલિકા મંગલ એપ્રિલ ૧૮૮૪ પૂર્ણ માલિકા મંગલ (૧૦૮ પાઠ રૂપ મણકાની) માળા પૂરી કરનાર મંગલ કાવ્ય ઉપજાતિ ઉપેન્દ્રવજ અને વંશસ્થ જેવો છંદ તપોપધ્યાને તપ અને ઉપધ્યાન વડે. તપ સાથે જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયથી (ઉપધાન) રવિરૂપ +ડું | સૂર્ય રૂપ, સાતમી યોગદૃષ્ટિનો અર્કપ્રભા-સૂર્યપ્રકાશ જેવો બોધ સોમ સુમન્ | ચંદ્ર; અમૃત; કિરણ; કપૂર; પાણી; પવન; મન; કુબેરનું નામ સુહાય શુમા શોભે, સોહે મંગળ પંક્તિ કૂ+પૐા કલ્યાણની પરંપરા બુધ વધુ બોધ પામેલા, જ્ઞાની ગુરુ +ા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે, આત્મસિદ્ધિ આપનારા; ઉત્તમ, મહાન, અધ્યાપક, બૃહસ્પતિ-દેવોના ગુરુ શુક્ર શુ+રના તેજસ્વી તારો; ગ્રહનું નામ; દાનવોના ગુરુ; જેઠ માસ; વીર્ય પ્રપૂર્ણ પ્ર+પૂરું / પરિપૂર્ણ, સંપૂર્ણ, સમાપ્ત, તમામ ત્રિયોગ તુ, fa+યુન્ ! મન-વચન-કાયાના ત્રણ યોગ મંદ મુન્દ્રા શો+ના ધીમે, શનિવાર-ગ્રહની જેમ ધીમેધીમે ચુપચાપ, કોમળ વિરામે વિ+રમ્ સ્થિર થાય, પૂર્ણ આરામ કરે, પૂર્ણ રમણતા લે; પૂર્ણતઃ રમે ૩૨૩૯ ૩૨૪૦ ૩૨૪૧ ૩૨૪૨ ૩૨૪૩ ૩૨૪૪ ૩૨૪૫ ૩૨૪૬ ૩૨૪૭ ૩૨૪૮ ૩૨૪૯ ૩૨૫૦ ૩૨૫૧ (ઉપજાતિ) બાર ભાવના બોધી ત્યારે વૈરાગ્યે બીજા રામ, રામ, રામ, રચી દિન ત્રણમાં મોક્ષની માળા, રહી ઉરે નિષ્કામ, કામ, કામ. પ.પૂ. મહ્મચારીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy