SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૦૪:: ૩૩ મન:પર્યવ(જ્ઞાન) મનસૂ+પરિ+ા અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોદ્રવ્યના મન પર્યાય જેનાથી જણાય તે જ્ઞાન ૩૦૦૪ કેવળજ્ઞાન +વ7+જ્ઞા વૃવત્ત+જ્ઞા | લોક અને અલોકના સર્વ દ્રવ્યોના ત્રિમાલિક સર્વ પર્યાય એક સમયે એક સાથે જેનાથી જણાય તે જ્ઞાન; શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત, નિર્લાઘાત જ્ઞાન ૩૦૫ પ્રતિભેદ પ્રતિ+fમાં ઉત્તર ભેદ, વિભાગ, પડઘો પાડે તે શિક્ષાપાઠ ૮૦ જ્ઞાનસંબંધી બે બોલ ભાગ ૪ એપ્રિલ ૧૮૮૪ ૩૦૬ ઉપભેદ ૩૫+fમદ્ ગૌણ પ્રકાર-ભેદ પૃ.૧૧૯, ૩૦૦૭ સંસર્ગરિદ્ધિ સ+ગ+ત્રમ્ સર્જનની શક્તિ-સમૃદ્ધિ, સંસર્ગ એટલે દેહ, ઇન્દ્રિય વગેરે સામગ્રી: રિદ્ધિ એટલે મન-વચન-કાયાના બળ, શક્તિ-સમૃદ્ધિ ૩CO૮ ગ્રાહ્ય રૂપ પ્ર૬ / ગ્રહણ કરવા યોગ્ય, આદરવા યોગ્ય, ઉપાદેય ૩OG શમ શHT કષાયો મંદ કરવા ૩૦૧૦ દમ રજૂ ઇન્દ્રિયોનું દમન-નિયંત્રણ-અંકુશ ૩૦૧૧ વાટ વાં રસ્તો, માર્ગ, પંથ ૩૦૧૨ કાળભેદ કાળ ઊતરતો હોવાથી ૩૦૧૩ પર્યટના fમાં વારંવાર વિચારણા શિક્ષાપાઠ ૮૧ પંચમકાળ એપ્રિલ ૧૮૮૪ ૩/૧૪ આધુનિક વર્તન કરી રહેલો અધુનાવૃત્ | અત્યારે ચાલી રહ્યો છે તે, હાલ ચાલી રહેલો ૩૦૧૫ પાખંડી પ+વા ઉપરથી સાધુનો ડોળ કરનારા, ૩૬૩ મત; ઢોંગી, ખોટા, જૂઠા ૩૦૧૬ પ્રપંચી ક્રિયાકાંડ કરનારા, વિષય-કષાય-શૃંગારને પોષક ક્રિયા બતાવનારા ૩૦૧૭ હળવે હળવે ધીમે ધીમે, ધીરે ધીરે પરાભવ પI+ પૂ. હાર, પરાજય; વિલીન, નાશ; તિરસ્કાર, અપમાન; અંતર્ધાન ૩૦૧૯ ધર્વ, ધૂમ્ / લુચ્ચા, ઠગારા, ઢોંગી, કપટી, માયાવી, ધોખાબાજ, ઉપદ્રવી ૩/૨૦ વ્યાકુળ વિ+આ+નું ચિત્તમાં મોહ થાય તેવાં, પરેશાન, વિકળ, ગભરાયેલા ૩૦૨૧ નિર્માલ્ય દમ વગરના ૩૦૨૨ રાજબીજને નામે શૂન્યતા ખરેખરો રાજાનો પુત્ર રાજગાદી પર બેસનાર ન મળે તેવું ૩૦૨૩ ચૂસીને ગૂF શોષીને, શોષણ કરીને ૩૦૨૪ (ા શિકાર પૃ.૧૧૮ ૩૦૨૫ સૂચવન સૂવા નિર્દેશક સૂચન, સુઝાવ, ઈશારો, સંકેત, શિક્ષણ, ભેદ ખોલી નાખવો ૩૦૨૬ જંબુસ્વામી કામદેવ, લગ્નની રાત્રે આઠે આઠ કન્યાને બોધ આપનાર-ત્યાગ કરનાર, મહાવીર સ્વામીના પ મા ગણધર સુધર્મા સ્વામીના પટ્ટશિષ્ય, કેવળજ્ઞાની ૩૦૨૭ દશ નિર્વાણી મોક્ષ પમાડે તેવા ૧૦ બોલઃ મન:પર્યવજ્ઞાન, પરમાવવિજ્ઞાન, પુલાકલબ્ધિ, વસ્તુ આહારક શરીર, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, જિનકલ્પ, ત્રણ સંયમપરિહારવિશુદ્ધ, સૂકમસપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમન. (પ્રવચનસારોદ્ધાર ગાથા ૬૯૩,વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૫૭૩, ભગવતીજી સૂત્ર શતક ૨૫) ૩૧૮ મૃગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy