SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪૭ ૨૯૪૮ ૨૯૪૯ ૨૯૫O ૨૯૫૧ ૨૯૫૨ ૨૯૫૩ ૨૯૫૪ ૨૯૫૫ ૨૯૫૬ ૨૯૫૭ ૨૯૫૮ :: ૧૦૧ :: જળદાન પાણીનું મળેલું દાન, પીવા પાણી મળેલું તે પ્રત્યુપકાર આભાર, ઉપકારનો બદલો શંખલાં દરિયાકાંઠે મળતાં શંખાકારે નાનાં કોચલાં, બેઇન્દ્રિય જીવ છીપ કોચલાવાળાં દરિયાઈ પ્રાણીઓમાંની કાલુ નામની માછલીનું એક જાતનું અંદરની સપાટીએ ચંદ્ર જેવા ચળકાટવાળું કોટલું, બેઇન્દ્રિય જીવ કોડાં એક ખાસ જાતના દરિયાઇ જીવડાંનું કોટલું, બેઇન્દ્રિય જીવ ઉપમેય ઉપમા અલંકારમાં જે મુખ્ય વર્યુ છે જેની અન્ય ઉપમાન સાથે સરખામણી કરાય છે. અનુપમેય ઉપમાન નથી મળતું તેવું વિચાર આડે વિચારમગ્નતાને કારણે શિક્ષાપાઠ ૦૪ ધર્મધ્યાન ભાગ ૧ આર્ત અશુભ ધ્યાન, પીડિત; ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, વેદના અને નિદાન સા અશુભ ધ્યાન, ભયંકર; હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, પરિગ્રહાનંદ શુક્લ શુન્ા પવિત્ર, સર્વોત્કૃષ્ટ, સ્વચ્છ-નિર્મળ, ધ્યાનનો ૧ પ્રકાર શ્રુતજ્ઞાનના ભેદ શ્રવણથી-સાંભળીને કે શબ્દથી થતું જ્ઞાન, ૧૪ અને ૨૦ ભેદઃ ૧. અક્ષર શ્રુત : સંજ્ઞાક્ષર ૧૮ લિપિ, વ્યંજનાક્ષર અ થી હ, લબ્ધિઅક્ષરઃ અર્થની પ્રતીતિ કરાવે ૨. અનક્ષર શ્રુત : અક્ષર વિના હાથની ચેષ્ટા કે છીંક-બગાસાંથી થતો બોધ ૩. સંજ્ઞી શ્રુત : મનવાળા જીવોનું શ્રુત ૪. અસંજ્ઞી શ્રુત : મન વિનાના જીવોનું શ્રુત ૫. સમ્યક શ્રુત : સમ્યગ્દષ્ટિ જીવોનું શ્રુત ૬. મિથ્યા શ્રુત : મિથ્યાદૃષ્ટિ જીવોનું શ્રુત ૭. સાદિ શ્રત : શરૂઆતવાળું શ્રુત ૮. અનાદિ શ્રત : શરૂઆત વિનાનું શ્રુત ૯. સપર્યવસિત શ્રુત : જેનો અંત હોય તે શ્રુત ૧૦. અપર્યવસિત શ્રુત : જેનો અંત ન હોય તે ૧૧. ગમિક શ્રુત : જેમાં સરખા પાઠ આવે તે ૧૨. અગમિક શ્રુત : જેમાં સરખા પાઠ (આલાવા) ન આવે તે ૧૩. અંગપ્રવિષ્ટ શ્રુત : દ્વાદશાંગી-૧૨ આગમ ૧૪. અનંગપ્રવિષ્ટ શ્રુત : દ્વાદશાંગી સિવાયનાં આગમ, અંગબાહ્ય સૂત્ર ૧. પર્યાય શ્રુત : જ્ઞાનનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ તે પર્યાય, તેનું જ્ઞાન ૨. પર્યાયસમાસ શ્રુત : અનેક પર્યાયનું જ્ઞાન. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન છે તે અનંત પર્યાય જ્ઞાન છે પણ તેથી ૧ અંશ અન્ય જીવમાં વધે તે વધારાને પર્યાય શ્રુત કહેવાય ૩. અક્ષર શ્રુત : એક અક્ષરનું જ્ઞાન ૪. અનક્ષર શ્રુત : અનેક અક્ષરનું જ્ઞાન ૫. પદ શ્રુત : એક પદનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy