SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪૫ પૃ.૧૦૩ ૨૮૪૬ ૨૮૪૭ ૨૮૪૮ ૨૮૪૯ કૃપા મુખગૃહ મુખ્ય પ્રવેશદ્વાર, મુખ્ય ખંડ, દીવાનખાનું શિક્ષાપાઠ ક૨ સુખ વિષે વિચાર ભાગ ૨ મનોજ્ઞા મનસ્ સુંદર, મનોહરા, મનને ગમે તેવી મહેર આ ભણી આ તરફ, આ બાજુ કમાઇ કમાણી, આવક શિક્ષાપાઠ ૩ સુખ વિષે વિચાર ભાગ ૩ એપ્રિલ ૧૮૮૪ કોટ્યાવધિ કોટિ+અવધિ 1 કરોડોથી ગણાતું હોય એવો, અપાર સમૃદ્ધિવાળો ઉપરાચાપરી ઉપરાઉપરી, એક પછી એક આભ ફાટ્યાનું થીગડું આખું આકાશ ફાટે ત્યાં ક્યાં સાંધો-થીગડું મારવું? કેવડું મારવું? એટલાથી થાય? ભયંકર મુશ્કેલીમાં નજીવી મદદ મળવી અન્ન અને દાંતને વેર થવાની સ્થિતિ ભૂખે મરવાની પરિસ્થિતિ, ખૂબ ગરીબ સ્થિતિ ૨૮૫૦ ૨૮૫૧ ૨૮૫ર ૨૮૫૩ પૃ.૧૦૪ ૨૮૫૪ ૨૮૫૫ ચોગણું ૨૮૫૬ ૨૮૫૭ ૨૮૫૮ ૨૮૫૯ ૨૮૬૦ ૨૮૬૧ ૨૮૬૨ માંડી વાળવો 50ા જતો કરવો પડતો મૂકવો જાવા બંદર સુમાત્રા અને બોર્નિયો વચ્ચેનો એક ટાપુ-બંદર, અગાઉ હિન્દુઓને તાબે હતું, જૂનું યવદ્વીપ, આજનું ઈન્ડોનેશિયા પ્રારબ્ધ પાછા વળવાં નસીબ બદલાવું, નસીબ આડે પાંદડું ખસી જવું પ્રારબ્ધ ખીલવ્યાં નસીબને યારી આપી ચાર ગણું એક દમડી પ્રમ, દ્રા જૂના ચલણમાં ૧ રૂપિયા=૧૯૨ પાઇ, ૧ પાઈ=૪ દમડી (પૈસા) જાવેથી જાવા બંદરથી, જાવા ટાપુથી, ઈન્ડોનેશિયાથી પળ્યો પન્ન | પાલન થયું, ફળ આપ્યું, ફળ્યો દુરાચાર ટુ+મા+{ | દોષમાં આવીએ તેવો આચાર શિક્ષાપાઠ ૬૪ સુખ વિષે વિચાર ભાગ ૪ એપ્રિલ ૧૮૮૪ સારા ઠેકાણાની ખાનદાન કુટુંબની સુલક્ષણી ઉત્તમ સંસ્કારવાળી, મોજશોખમાં ન પડે તેવી સણી મર્યાદાશીલ મર્યાદાપૂર્વક વર્તનારી નાણું પૈસો, લક્ષ્મી, ધન મહાકોટ્યાવધિ મોટા કરોડપતિ, અબજપતિ ઉત્તમ ધામ શ્રેષ્ઠ નિવાસસ્થાન સસુખ સાચું સુખ, આત્મિક સુખ ૨૮૬૩ ૨૮૬૪ ૨૮૬૫ ૨૮૬૬ ૨૮૬૭ ૨૮૬૮ ૨૮૬૯ પૃ.૧૦૫ ૨૮૭) ૨૮૭૧ મુહૂર્ત દુર્જીવતા ૨ ઘડી, ૪૮ મિનિટ; શુભ પ્રસંગ માટેનો શુભાશુભ સમય ખુલાસા દાખલ પ્રશ્નના ઉત્તર રૂપે, સ્પષ્ટતા ખાતર શિક્ષાપાઠ ૫ સુખ વિષે વિચાર ભાગ ૫ એપ્રિલ ૧૮૮૪ શાસ્ત્રાવધાન શાસ્ત્રનો ઊંડો અભ્યાસ અવર્ણનીય વર્ણન ન થઈ શકે તેવો ૨૮૭૨ ૨૮૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy