SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨૦ ભૂંડ :: ૯૧ :: પુષ્કા તીવ્ર કામેચ્છાવાળું, મોટાં કુટુંબવાળું, વિષ્ટા-કચરો ખાનારું, વસ્તીમાં રહેતું ચોપગું પશુ, ડુક્કર, સૂવરની જાતિ ૫.૯૬ ૨૭૨૧ ૨૭૨૨ ૨૭૨૩ ૨૭૨૪ ૨૭૨૫ ૨૭૨૬ ૨૭૨૭ ૨૭૨૮ ૨૭૨૯ ૨૭૩૦ ૨૭૩૧ ૨૭૩૨ ૨૭૩૩ ગ્રાહિતી જકડાયેલાં, ગ્રસી લીધેલાં પૂંઠ દીધી પીઠ આપવી, વિરુદ્ધ દિશામાં જવું અનંત સુખ જેનો અંત નથી તેવું મોક્ષનું સુખ, આત્માનું સુખ શિક્ષાપાઠ ૫૩ મહાવીર શાસન. 1 એપ્રિલ ૧૮૮૪ મહાવીર શાસન મહાવીરનો ઉપદેશ, આ પંચમકાળમાં ૨૧,000 વર્ષ સુધી ધર્મતીર્થપ્રવર્તન, આજ્ઞા, ઉપદેશ; અમલ, રાજ્ય પ્રણીત પ્ર+ની કરેલું, બનાવેલું, રચેલું, સ્થાપેલું, સિદ્ધ કરેલ ૨૪૧૪ વર્ષ “મોક્ષમાળા'ની પ્રથમ આવૃત્તિ (વિ.સં.૧૯૪૪) સમયે (વીર સં.૨૪૧૪) ત્રિશલાદેવી મહાવીર સ્વામીનાં માતા જેમનાં બીજાં નામ વિદેહદિન્ના, પ્રીતિકારિણી સિદ્ધાર્થ રાજા મહાવીર સ્વામીના પિતાશ્રી; જેમનાં બીજાં નામ શ્રેયાંસ, યશસ્વી નંદિવર્ધમાન મહાવીર સ્વામીના મોટાભાઇ એક પક્ષ એક પખવાડિયું અશેષ તમામ, બધાં ભગવતી સૂત્ર દ્વાદશાંગીમાં ૫ મું સૂત્ર; વિવાહપ્રજ્ઞપ્તિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર પણ કહે છે જેમાં ગૌતમ પ્રભુએ શ્રી મહાવીર પ્રભુને પૂછેલા ૩૬,000 સવાલ અને જવાબ છે દશ અપવાદ સામાન્ય પરિસ્થિતિમાં ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં બની જતાં અદ્ભુત જણાય તે આશ્ચર્ય, અપવાદ, અચ્છેરું. ૧૦ અચ્છેરા તીર્થંકર પર ઉપસર્ગ, તીર્થકરનું ગર્ભહરણ, સ્ત્રી તીર્થકર, અભાવિત પરિષદ (દેશનાનિષ્ફળ), કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું, ચંદ્ર તથા સૂર્યનું ભગવાન મહાવીરના સમવસરણમાં વિમાન સહિત આવવું, હરિવર્ષના મનુષ્યોથી હરિવંશની ઉત્પત્તિ, ચમરોત્પાત, એક સમયમાં ૧૦૮ સિદ્ધ, અને અસંયતિ પૂજા (ઠાણાંગ સૂત્ર; પંચવસ્તુ) ૧૦ અપવાદ +વત્ વિસ્મયપૂર્વક જણાય તે આશ્ચર્ય-અપવાદ કે અચ્છેરું ૧. તીર્થકર પર ઉપસર્ગ : જેમના પ્રભાવે સો યોજન આસપાસ ઉપદ્રવો હોય તો નાશ પામે છે અથવા થતા નથી. એવા તીર્થકર મહાવીર સ્વામીને પ્રસ્થ અને કેવલી દશામાં પણ મનુષ્યો, તિર્યંચો અને દેવો દ્વારા ઉપસર્ગો થયા તે આશ્ચર્ય ૨. તીર્થકરનું ગર્ભાપહરણ સ્ત્રીની કૂખમાં ઉત્પન્ન થયેલા જીવને બીજી સ્ત્રીની કૂખમાં લઇ જવો તે ગર્ભસંહરણ. સોમિલ બ્રાહ્મણનાં પત્ની દેવાનંદાની કુક્ષિમાંથી હરિણગમેલી દવે સિદ્ધાર્થ રાજાના રાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં મહાવીર સ્વામીના ગર્ભને મૂક્યો. તીર્થકર દેવો ક્ષત્રિય કુળમાં જ જન્મે. મરીચિના ભવમાં મહાવીર પ્રભુને બંધાયેલા નીચ ગોત્રકર્મનું પરિણામ! ૩. સ્ત્રી તીર્થકર : સ્ત્રી તીર્થકર વડે ઉત્પન્ન થયેલ દ્વાદશાંગી કે સંઘરૂપ તીર્થ તે સ્ત્રીતીર્થ. ૧૯મા તીર્થકર મલ્લિનાથ પ્રભુ મલ્લિ કુંવરી તરીકે જન્મેલાં. ૪. અભાવિત પર્ષદાઃ અભવ્ય એટલે ચારિત્રધર્મને અયોગ્ય પર્ષદા એટલે તીર્થકરના સમવસરણના શ્રોતાઓ. મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતાં જ દેવોએ સમવસરણ રચ્યું, દેશના થઇ પણ કોઇએ વિરતિનો સ્વીકાર ન કર્યો, દીક્ષા ન લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy